Ind vs WI 2nd ODI Dwell : ભારત વિ વેસ્ટ ઇન્ડીઝ બીજી વન ડે અપડેટ્સ

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


India vs West Indies 2nd ODI Dwell Rating : ભારત સામેની બીજી વન ડેમાં  વેસ્ટ ઈન્ડીઝે 40.3 ઓવરમાં 4 વિકેટે 341 રન બનાવી લીધા છે. બીજી વન ડે મેચમાં ભારતના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.  આ મેચ ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઇ રહી છે.  

બન્ને ટીમો આ પ્રમાણે છે

ભારત : શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, ઋતુરાજ ગાયકવાડ, કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા, નમન ધીર, આકીબ નબી, કુલદીપ યાદવ, પ્રસિદ્ધ કૃષ્ણા, ગુરનૂર બ્રાર.

વેસ્ટ ઇન્ડીઝ : જોન કેમ્પબેલ, કીસી કાર્ટી, શાઈ હોપ (કેપ્ટન), આમિર જાંગુ, શેરફેન રુથરફોર્ડ, રોસ્ટન ચેઝ, કિમો પૌલ, અલ્ઝારી જોસેફ, શમર જોસેફ, જેડેન સીલ્સ, વીટેલ લાવેસ.

  • Sep 30, 2026 17:48 IST

    Ind vs WI Dwell : આમિર જાંગુ 114 રને આઉટ

    શાઇ હોપ 94 બોલમાં 8 ફોર અને 3 સિક્સર સાથે 104 રને કુલદીપ યાદવની ઓવરમાં આઉટ થયો.  આમિર જાંગુ 77 બોલમાં 13 ફોર અને 3 સિક્સર સાથે 114 રને જાડેજાની ઓવરમાં કેચ આઉટ થયો. કિમો પૌલ 8 બોલમાં 3 રને આઉટ.

  • Sep 30, 2026 17:21 IST

    Ind vs WI Dwell : આમિર જાંગુ અને સાઇ હોપની સદી

    શાઇ હોપે 90 બોલમાં 8 ફોર અને 3 સિક્સર સાથે સદી ફટકારી. જ્યારે આમિર જાંગુએ 70 બોલમાં 12 ફોર અને 2 સિક્સર સાથે સદી ફટકારી.

  • Sep 30, 2026 16:38 IST

    Ind vs WI Dwell : આમિર જાંગુની અડધી સદી

    આમિર જાંગુએ શાનદાર બેટિંગ કરતા 44 બોલમાં 7 ફોર સાથે અડધી સદી ફટકારી. 

  • Sep 30, 2026 16:26 IST

    Ind vs WI Dwell : વિન્ડીઝના 30 ઓવરમાં 2 વિકેટે 234 રન

    વેસ્ટ ઇન્ડીઝે 30 ઓવરમાં 2 વિકેટે 234 રન બનાવી લીધા છે. શાઇ હોપ 65 અને આમિર જાંગુ 44 રને રમતમાં છે.

  • Sep 30, 2026 15:53 IST

    Ind vs WI Dwell : શાઇ હોપની અડધી સદી

    કેપ્ટન શાઇ હોપે શાનદાર બેટિંગ કરતા 49 બોલમાં 4 ફોર અને 1 સિક્સર સાથે અડધી સદી ફટકારી.

  • Sep 30, 2026 15:31 IST

    Ind vs WI Dwell : કેમ્પબેલ 101 રન આઉટ

    જોન કેમ્પબેલ 68 બોલમાં 9 ફોર અને 5 સિક્સર સાથે 101 રને ગુરનુર બ્રારની ઓવરમાં કેચ આઉટ થયો. વેસ્ટ ઇન્ડીઝે 147 રને બીજી વિકેટ ગુમાવી.

  • Sep 30, 2026 15:25 IST

    Ind vs WI Dwell : કેમ્પબેલની સદી

    જોન કેમ્પબેલે આક્રમક બેટિંગ કરતા 65 બોલમાં 9 ફોર અને 5 સિક્સર સાથે સદી ફટકારી

  • Sep 30, 2026 14:59 IST

    Ind vs WI Dwell : વેસ્ટ ઇન્ડીઝના 100 રન

    વેસ્ટ ઇન્ડીઝે 10.5 ઓવરમાં 100 રન પુરા કર્યા. ટીમે 12 ઓવરમાં 1 વિકેટે 110 રન બનાવી લીધા છે. કેમ્પબેલ 80 અને શાઇ હોપ 15 રને રમતમાં છે.

  • Sep 30, 2026 14:43 IST

    Ind vs WI Dwell : જોન કેમ્પબેલની અડધી સદી

    જોન કેમ્પબેલે આક્રમક બેટિંગ કરતા 29 બોલમાં 7 ફોર અને 2 સિક્સર સાથે અડધી સદી ફટકારી. 

  • Sep 30, 2026 14:25 IST

    Ind vs WI Dwell : કીસી કાર્ટી 9 રને આઉટ

    વેસ્ટ ઇન્ડીઝનો ઓપનર કીસી કાર્ટી 10 બોલમાં 2 ફોર સાથે 9 રન બનાવી પ્રસિદ્ધ કૃષ્ણાની ઓવરમાં કેચ આઉટ થયો. વેસ્ટ ઇન્ડીઝે 37 રને પ્રથમ વિકેટ ગુમાવી.

  • Sep 30, 2026 14:04 IST

    Ind vs WI Dwell : ભારત તરફથી આકિબ નબીનું વન ડેમાં ડેબ્યૂ

  • Sep 30, 2026 14:01 IST

    Ind vs WI Dwell : વેસ્ટ ઇન્ડીઝ પ્લેઇંગ ઇલેવન

    જોન કેમ્પબેલ, કીસી કાર્ટી, શાઈ હોપ (કેપ્ટન), આમિર જાંગુ, શેરફેન રુથરફોર્ડ, રોસ્ટન ચેઝ, કિમો પૌલ, અલ્ઝારી જોસેફ, શમર જોસેફ, જેડેન સીલ્સ, વીટેલ લાવેસ.

  • Sep 30, 2026 14:01 IST

    Ind vs WI Dwell : ભારત પ્લેઇંગ ઇલેવન

    શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, ઋતુરાજ ગાયકવાડ, કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા, નમન ધીર, આકીબ નબી, કુલદીપ યાદવ, પ્રસિદ્ધ કૃષ્ણા, ગુરનૂર બ્રાર.

  • Sep 30, 2026 13:36 IST

    Ind vs WI Dwell : ભારતે ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

    વેસ્ટ ઈન્ડીઝ સામેની બીજી વન ડે મેચમાં ભારતના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.  આ મેચ ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઇ રહી છે

  • Sep 30, 2026 12:02 IST

    Ind vs WI Dwell : ભારત સરસાઇ મેળવવા પ્રયત્ન કરશે

     પ્રથમ વન-ડેમાં ભારતે વેસ્ટ ઇન્ડીઝને 8 વિકેટે હરાવ્યું હતું. બીજી મેચમાં ભારત જીત મેળવી શ્રેણીમાં અજેય સરસાઇ મેળવવા પ્રયત્ન કરશે. બીજી તરફ વેસ્ટ ઇન્ડીઝ શ્રેણીમાં વાપસી કરવાનો પ્રયત્ન કરશે.  

  • Sep 30, 2026 11:49 IST

    Ind vs WI Dwell : ભારત વિ વેસ્ટ ઇન્ડીઝ બીજી વન ડે

    ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે ત્રણ વનડે મેચની બીજી મેચ ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. મેચ બપોરે 2.00 વાગ્યાથી શરુ થશે જ્યારે મેચમાં ટોસનો સમય બપોરે 1.30 વાગ્યાનો રહેશે.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *