દોડતી કારમાં ચાલકને આવ્યો હાર્ટ એટેક, જુઓ LIVE CCTV

દોડતી કારમાં ચાલકને આવ્યો હાર્ટ એટેક, જુઓ LIVE CCTV

વડોદરામાં અકસ્માતનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ચાલુ કારે 62 વર્ષીય વૃદ્ધને હાર્ટ એટેક આવ્યો જેના કારણે તેણે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો અને 2 બાઇકને અડફેટે લીધી હતી. સારવાર મળે તે પહેલા જ કારચાલકનું મોત નીપજ્યું છે જ્યારે ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. Source link

વાંચન ચાલુ રાખો
2 મહિનાથી કેનાલમાં ગાબડું પડ્યું અને તંત્રના પેટનું પાણી પણ હલતું નથી

2 મહિનાથી કેનાલમાં ગાબડું પડ્યું અને તંત્રના પેટનું પાણી પણ હલતું નથી

ડેસર વિસ્તારમાં શાંતિપુરા પાસે આવેલી પાનમ કેનાલમાં મોટું ગાબડું પડી ગયું છે. બે મહિનાથી વધુ સમય થયો હોવા છતાં તંત્ર દ્વારા કોઈ એક્શન ન લેવાતા હજારો ગેલન શુદ્ધ પાણી કોતરમાં વહી રહ્યું છે, જેનાથી પાણીનો ભારે વેડફાટ થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે સ્થાનિક ધારાસભ્યએ અધિકારીઓને ફોન પર સૂચના આપી અને રજૂઆત કરી છતાં કોઈ […]

વાંચન ચાલુ રાખો
ગુજરાતમાં 5 BJP ધારાસભ્યોએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર- અધિકારીઓ ગાંઠતા નથી સરકારની છબી ખરડી રહ્યા છે

ગુજરાતમાં 5 BJP ધારાસભ્યોએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર- અધિકારીઓ ગાંઠતા નથી સરકારની છબી ખરડી રહ્યા છે

ગુજરાતમાં શાસક ભાજપના પાંચ ધારાસભ્યોએ સરકારી અધિકારીઓ પર ઉદ્ધત વલણનો આરોપ લગાવ્યો છે. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને તેમની દરમિયાનગીરીની માંગ કરી છે. આ પત્રમાં ધારાસભ્યોએ જણાવ્યું છે કે સામાન્ય માણસ માટે સરકારી કચેરીઓમાં નાનામાં નાના કામ પણ કરાવવા એ યુદ્ધ લડવા સમાન બની ગયું છે. ગુરુવારે ધારાસભ્યોએ સરકારી અધિકારીઓ પર ચૂંટાયેલા પ્રતિનિધિઓના સૂચનોને […]

વાંચન ચાલુ રાખો
Vadodara : બાળકને કચડી નાખનાર કચરાની ગાડીના ડ્રાયવરની ધરપકડ, લાયસન્સ ન હોવાનો ખુલાસો, જુઓ Video – Gujarati Information | Vadodara child killed by rubbish van Driver arrested Video – Vadodara child killed by rubbish van Driver arrested Video

ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. અકસ્માતમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે તો કેટલાક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોય છે. ત્યારે બે દિવસ પહેલા વડોદરાના છાણી કેનાલ પાસ બેફામ દોડતી કચરા ગાડીની અડફેટે લેતા માસૂમ બાળકનું મોત થયુ હતુ. બાળકના કમર અને પગમાં ગંભીર ઈજા થતા સારવાર દરમિયાન મોત થયુ હતુ. બાળકના મોતના […]

વાંચન ચાલુ રાખો