વડોદરાના ક્રિકેટ ગ્રાઉન્ડરમાં બે ટીમ વચ્ચે ધીંગાણું થયું

વડોદરાના ક્રિકેટ ગ્રાઉન્ડરમાં બે ટીમ વચ્ચે ધીંગાણું થયું

વર્લ્ડ WORLD
Spread the love



વડોદરાના ક્રિકેટ મેદાન પર ક્રિકેટની રમતની જગ્યાએ ઢીકા પાટુંનો ખેલ ખેલાઈ ગયો. બેટ-બોલ લઈને ઉતરેલી ટીમના ખેલાડીઓ વચ્ચે બાકાજીકી બોલી ગઈ. થોડીવાર માટે ક્રિકેટનું મેદાન જંગના મેદાનમાં પરિવર્તિત થઈ ગયું. એ પણ વાઈટ બોલ આપવા જેવી સામાન્ય બાબતે. જ્યાંના વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ગ્રાઉન્ડમાં ABVPના ક્રિકેટ મેચનું આયોજન કરાયું હતું. બંને ટીમ શાંતિથી મેચ રમી રહી હતી. ત્યારે વાઈડ બોલ આપવા બાબતે બંને ટીમના ખેલાડીઓ વચ્ચે બબાલ થઈ હતી. ઉગ્ર બોલાચાલી છેક હિંસા સુધી પહોંચી ગઈ હતી.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *