Rahu Ketu Gochar 2026: મકર રાશિમાં રાહુ અને કર્કમાં કેતુ! વૃષભ અને મીન ને કરશે લાભાલાભ, જાણો 18 મહિના કોને સતાવશે પાપ ગ્રહો – Gujarati Information | Rahu Ketu Transit 2026 Influence on All 12 Zodiac Indicators and know the way Future works

વિડિઓ VIDEO
Spread the love


મીન રાશિના જાતકોના અગિયારમા ભાવમાં રાહુનો પ્રવેશ થશે. આવક, લાભ અને આર્થિક તકો સાથે જોડાયેલી બાબતોમાં સકારાત્મક ફેરફારો જોવા મળી શકે છે. મિત્રો, પરિચિતો અને સામાજિક સંપર્કો દ્વારા ફાયદો મળવાની સંભાવના છે. કેતુ પાંચમા ભાવમાં રહેશે, તેથી અભ્યાસ, પ્રેમ સંબંધ અને સંતાન સાથે જોડાયેલી બાબતોમાં ધીરજ જાળવી રાખો. લાગણીઓમાં વહીને નિર્ણય લેવાનું ટાળવું વધુ સારું રહેશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *