રાહુ, શનિ અને મંગળ ગ્રહના પ્રભાવના કારણે થાય છે કેન્સર? ડો. હેમંત કુમારનો મોટો દાવો
ડો. હેમંત કુમારે જણાવ્યું હતું કે, માનવ શરીર અબજો સેલ્સથી બનેલું છે. સામાન્ય રીતે જ્યારે સેલ્સનું આયુષ્ય પૂર્ણ થાય છે ત્યારે તેની જગ્યાએ નવા સેલ્સનું સર્જન થાય છે, એટલે કે આપણું શરીર સમયાંતરે પોતે જ નવેસરથી બને છે. પરંતુ કેન્સરની બીમારીમાં આ કુદરતી પ્રક્રિયા ખોરવાઈ જાય છે. સેલ્સ અનિયમિત રીતે વધવા લાગે છે અને તેના […]
વાંચન ચાલુ રાખો