દિલ્હી જલ બોર્ડ કેસમાં સત્યેન્દ્ર જૈનને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હી જલ બોર્ડ (DJB) સાથે સંકળાયેલા કથિત ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હીના ભૂતપૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. જૈનની સાથે અન્ય ચાર આરોપીઓને પણ 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા, જ્યારે એક આરોપી અંકિત શ્રીવાસ્તવને બે દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. તમને જણાવી દઇએ […]
વાંચન ચાલુ રાખો