જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં મોટી દુર્ઘટના, યાત્રી બસ ખીણમાં ખાબકતા 10 લોકોના મોત
jammu kashmir udhampur bus accident : જમ્મુ કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં એક યાત્રી બસ ખીણમાં ખાબકી છે. આ ભયાનક અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. બસ રામનગરથી ઉધમનગર જઈ રહી હતી. રામનગર નજીકના ગામ કગોર્ટમાંથી પસાર થતી વખતે આ અકસ્માત થયો હતો. અહેવાલો દર્શાવે છે કે ઊંચા ડુંગરાળ […]
વાંચન ચાલુ રાખો