થાઈલેન્ડના ધર્મગુરુઓ પહોંચ્યા દ્વારકાધીશના મંદિરે

થાઈલેન્ડના ધર્મગુરુઓ પહોંચ્યા દ્વારકાધીશના મંદિરે

ધર્મ RELIGION
Spread the love



દ્વારકાધીશના જગત મંદિરમાં થાઈલેન્ડના ધર્મગુરુએ દર્શન કર્યા હતા. દ્વારકાના કલેક્ટર અને દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના અધ્યક્ષ રાજેશ તન્નાએ તેમનું સ્વાગત કર્યું હતું. વહીવટદાર અને પ્રાંત અધિકારી સહિતના આગેવાનો પણ થાઈલેન્ડના ધર્મગુરુનું સ્વાગત કરવા માટે હાજર રહ્યા હતા. મહત્વનું છે કે, મંદિર ખાતે આવેલ શારદાપીઠમાં ધર્મગુરુઓ તેમજ સ્થાનિક બ્રાહ્મણો અને જગતગુરુ શંકરાચાર્યના અનુયાયુઓ દ્વારા ધર્મ સભા યોજાઈ હતી. આ ધર્મસભામાં સનાતન ધર્મના પ્રચાર પ્રસાર અંગે મંથન કરવામાં આવ્યું હતું.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *