‘બાલિકા વધુ’ ની સાસુ 48 વર્ષની ઉંમરે બીજી વખત દુલ્હન બની, જુઓ પરિવાર

સ્મિતા બંસલનો જન્મ 21 ફેબ્રુઆરી 1977ના રોજ થયો હતો. તે એક ભારતીય ટેલિવિઝન અભિનેત્રી છે. તેમની નોંધપાત્ર ભૂમિકાઓમાં ઝી ટીવીની 'અમાનત', 'આશીર્વાદ', 'સરહદેં' અને સોની સબ (Sony SAB)ની 'અલાદ્દીન નામ તો સુના હોગા'નો સમાવેશ થાય છે. તેમણે 2008ની બોલિવૂડ ફિલ્મ 'કર્ઝ' માં પણ અભિનય કર્યો છે. તેમણે 'બાલિકા વધૂ' ધારાવાહિક માટે 'શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી' ટીવી […]

વાંચન ચાલુ રાખો

Breaking Information : મહેસાણા-બેચરાજી-સાબરમતી મેમુ ટ્રેન શરૂ, 9 વર્ષની લાંબી રાહ બાદ PM Modiએ ગિફ્ટ આપી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 30 ઓક્ટોબર 2026ના રોજ ઉત્તર ગુજરાતના રેલવે મુસાફરોને એક મોટી ભેટની જાહેરાત કરી. નવી મહેસાણા-બેચરાજી-સાબરમતી મેમુ ટ્રેન સેવા શરૂ કરવામાં આવી. લગભગ 9 વર્ષના અંતરાલ પછી, આ મહત્વપૂર્ણ રૂટ પર ટ્રેન સેવા પાછી ફરી છે. જેના કારણે સમગ્ર પ્રદેશમાં ઉજવણીનો માહોલ છે. આ ટ્રેનના લોન્ચિંગથી મહેસાણા, પાટણ અને આસપાસના જિલ્લાઓના મુસાફરોને અનુકૂળ, […]

વાંચન ચાલુ રાખો

Breaking Information : ટ્રેનના ટોઈલેટમાં પાણી નહોતું, અને રેલવેએ મુસાફરની ફરિયાદને અવગણી તો કોર્ટે દંડ ફટકાર્યો

દક્ષિણ પશ્ચિમ રેલવેને ટ્રેનના ટોઈલેટમાં પાણી ન હતુ. મુસાફરની ફરિયાદ પર કાર્યવાહી ન કરવી ભારે પડી છે. જિલ્લા ગ્રાહક નિવારણ પંચ, શિવમોગાને રેલવે અધિકારીઓની સેવામાં ખામી હોવાનું જણાયું. તેમણે 6% વ્યાજ સાથે મૂળ ટિકિટની રકમ પરત કરવા અને અસરગ્રસ્ત મુસાફરને 15,000 રૂપિયા અને કોર્ટ ખર્ચનું વળતર ચૂકવવાનો કડક આદેશ જાહેર કર્યો છે. આ કેસ યશવંતપુર […]

વાંચન ચાલુ રાખો

કાનુની સવાલ : શારીરિક, માનસિક અને દહેજના શોષણ સામે કાયદો મહિલાઓને કયા અધિકારો આપે, જાણો – Gujarati Information | Authorized Recommendation Ladies rights concerning harassment

પછી ભલે તે હુમલો હોય, માનસિક ત્રાસ હોય, આર્થિક મુશ્કેલી હોય કે દહેજ હોય, આ ગંભીર ગુનાઓ માનવામાં આવે છે. ઘણી સ્ત્રીઓ માહિતીના અભાવે ચૂપ રહે છે, તેથી અમે એવા કાનૂની અધિકારો સમજાવીશું જે તમને ન્યાય મેળવવામાં મદદ કરી શકે છે. Source link

વાંચન ચાલુ રાખો

પંજાબી ઇન્ડસ્ટ્રીની જાણીતી સિંગર અને અભિનેત્રીનો પરિવાર જુઓ

સારા ગુરપાલ એક ભારતીય અભિનેત્રી અને મોડેલ છે જે મુખ્યત્વે પંજાબી ફિલ્મોમાં કામ કરે છે.તે 'મંજે બિસ્તરે', 'શવા ની ગિરધારી લાલ' અને 'ડેન્જર ડોક્ટર જેલી' જેવી ફિલ્મો માટે જાણીતી છે. તેણે રિયાલિટી શો 'બિગ બોસ 14'માં ભાગ લીધો હતો. તેને ફિલ્મફેર એવોર્ડ્સમાં સહાયક ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેત્રી (સપોર્ટિંગ રોલ) માટે નામાંકિત કરવામાં આવી હતી. સારા ગુરપાલનો […]

વાંચન ચાલુ રાખો

સુરેન્દ્રનગરમાં શુદ્ધિકરણના નામે મહિલા પર અમાનુષી અત્યાચાર

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘શુદ્ધિકરણ’ વિધિના બહાને એક પરિણીત મહિલાને શારીરિક સંબંધ બાંધવા માટે મજબૂર કરવાના આરોપસર પોલીસે નવ વ્યક્તિઓની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે તમામ નવ આરોપીઓ દુધરેજ ગામના રહેવાસી છે. મંગળવારે પોલીસે ખુલાસો કર્યો હતો કે આરોપીઓએ પીડિતાને તેના કથિત પ્રેમી સાથે પકડી પાડી હતી. ત્યારબાદ ‘શુદ્ધિકરણ’ વિધિના ભાગરૂપે મહિલાને શારીરિક સંબંધ બાંધવા […]

વાંચન ચાલુ રાખો

કપરાડામાં આચાર્યનો આપઘાત, ઓનલાઈન કામગીરીનું ભારણ

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નિલોશી ગામની પ્રાથમિક શાળાના આચાર્ય શંકરભાઈ જાધવે આજે સવારે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતાં સમગ્ર પંથક સહિત રાજ્યના શિક્ષણ જગતમાં ભારે ચકચાર મચી જવા પામી છે. પ્રાથમિક વિગતો મુજબ તેઓ છેલ્લા કેટલાક સમયથી પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા અપાતી ડિજિટલ અને ઓનલાઈન કામગીરીના અતિશય ભારણને કારણે તીવ્ર માનસિક તણાવ અનુભવી […]

વાંચન ચાલુ રાખો

રાજપાલ યાદવને સુપ્રીમ કોર્ટનો ઝાટકો, 2 કરોડ ભરો અથવા જેલ જાઓ

સોમવારે સુપ્રીમ કોર્ટે અભિનેતા રાજપાલ યાદવને ચેક-બાઉન્સના લાંબા સમયથી પડતર કેસમાં ખાનગી કંપનીને ચૂકવવાપાત્ર બાકી રકમ જમા કરાવવાની તેમની ખાતરી પૂરી કરવામાં નિષ્ફળ રહેવા બદલ સખત ઠપકો આપ્યો હતો. જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બનેલી બેન્ચે 15 સપ્ટેમ્બરના રોજ યાદવને બાકી રકમની ચુકવણી માટે નક્કર પ્રસ્તાવ રજૂ કરવા અને સર્વોચ્ચ અદાલતની […]

વાંચન ચાલુ રાખો

સંજય દત્તના વિવાદ પર શેખર સુમનનો બચાવ

શેખર સુમને તેમના શો ‘શેખર ટુનાઈટ’ પર સંજય દત્ત દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓ અને ત્યારબાદ સર્જાયેલા વિવાદ અંગે પ્રતિક્રિયા આપી છે. શેખરે જણાવ્યું હતું કે શો દરમિયાન અભિનેતાએ કરેલી ટિપ્પણીઓ હળવાશભર્યા અને સકારાત્મક અંદાજમાં કરવામાં આવી હતી. અગાઉ સંજય દત્તે ‘X’ (ટ્વિટર) પર એક પોસ્ટ દ્વારા સ્પષ્ટતા કરી હતી કે ટોક શોમાં તેમની હાજરી દરમિયાન […]

વાંચન ચાલુ રાખો

ગાંધીજીના ફોટો સાથે વાંધાજનક રીલ બનાવનાર મહિલા સામે મોટી કાર્યવાહી

સોશિયલ મીડિયાના માધ્યમથી રાષ્ટ્રીય મહાનુભાવો વિશે વાંધાજનક સામગ્રી પ્રસિદ્ધ કરી લાગણી દુભાવવાના કિસ્સા સામે સુરત શહેર પોલીસના સાયબર ક્રાઈમ સેલે લાલ આંખ કરી છે. રૂ.500 ની ભારતીય ચલણી નોટ પર અંકિત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ફોટાનો દુરુપયોગ કરી બિભત્સ અને અપમાનજનક હાવભાવ સાથે ઇન્સ્ટાગ્રામ રીલ બનાવનાર 47 વર્ષીય મહિલાની સાયબર ક્રાઈમ પોલીસે ધરપકડ કરી છે. આ […]

વાંચન ચાલુ રાખો

સાબરમતી નદી પર 480 મીટર લાંબો બુલેટ ટ્રેન બ્રિજ તૈયાર

નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) એ શનિવારે જાહેરાત કરી હતી કે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ભાગરૂપે સાબરમતી નદી પર 480 મીટર લાંબો અને 36 મીટર ઊંચો પુલ પૂર્ણ કરવામાં આવ્યો છે. એક પ્રેસ રિલીઝમાં NHSRCL એ જણાવ્યું હતું કે આ પુલ જે લગભગ 118 ફૂટ ઊંચો છે અને 12 માળની ઇમારતની ઊંચાઈની સમકક્ષ છે […]

વાંચન ચાલુ રાખો

જિગ્નેશ મેવાણી પર ટિકિટ માટે ₹4 લાખ લેવાનો ગંભીર આરોપ

ગુજરાતમાં સામે આવેલા એક વીડિયોએ કોંગ્રેસ પક્ષમાં હલચલ મચાવી દીધી છે. બનાસકાંઠા જિલ્લાના એક ગામમાં યોજાયેલી બેઠક દરમિયાન રેકોર્ડ કરાયેલા આ વીડિયોમાં એક પૂર્વ સરપંચે કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી પર પક્ષની ટિકિટના બદલામાં ₹4 લાખ સ્વીકારવાનો ખુલ્લો આરોપ મૂકીને સૌને ચોંકાવી દીધા હતા. આ ઘટના 28 સપ્ટેમ્બરની રાત્રે બની હતી, જ્યારે બનાસકાંઠા જિલ્લાની વડગામ બેઠકના […]

વાંચન ચાલુ રાખો

આસારામને ગુજરાત હાઈકોર્ટમાંથી મોટો આંચકો

રાજસ્થાનના જોધપુરમાં સગીર બાળકી પર બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને ગુજરાત હાઈકોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે તેમની 20 દિવસની કામચલાઉ જામીનની અરજી ફગાવી દીધી છે. આસારામે તેમની બીમાર પત્નીને મળવા માટે માનવતાના ધોરણે રાહતની માંગ કરી હતી પરંતુ આ વિનંતી નામંજૂર કરવામાં આવી હતી. જસ્ટિસ ગીતા ગોપી અને જસ્ટિસ એલ.એસ. પીરઝાદાની […]

વાંચન ચાલુ રાખો

₹3,000 કરોડની કિંમતના ડ્રગ્સ સાથે 5 પાકિસ્તાનીઓની ધરપકડ

ડ્રગ્સ વિરુદ્ધની એક મોટી કાર્યવાહીમાં ગુજરાત એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (ATS) અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG) એ અત્યાર સુધીનું તેમનું સૌથી મોટું ઓપરેશન પાર પાડ્યું છે. આ ઓપરેશન દરમિયાન અંદાજે 526 કિલોગ્રામ માદક પદાર્થો જેમાં હેરોઈન અને મેથામ્ફેટામાઈન જેવા અત્યંત કિંમતી પદાર્થોનો સમાવેશ થાય છે જપ્ત કરવામાં આવ્યા હતા. આંતરરાષ્ટ્રીય બજારમાં જપ્ત કરાયેલા માદક પદાર્થોની કુલ કિંમત […]

વાંચન ચાલુ રાખો

તમે દરરોજ જે કપમાં ચા અને કોફી પીઓ છો, તે કપની પણ એક્સપાયર ડેટ હોય છે, જાણી લો – Gujarati Information | Breaking Information Do tea and low cups have an expiry date too

ક્યારેક, કપની ધાર થોડી તૂટેલી હોય છે, અને લોકો વિચારે છે કે બાકીનો કપ ઠીક છે. જોકે, આવા કપનો ઉપયોગ કરવો યોગ્ય નથી. તૂટેલી ધાર મોંમાં ઇજા પહોંચાડી શકે છે Source link

વાંચન ચાલુ રાખો

રામાયણમાં વાનરે પહેર્યા ચશ્મા, વાયરલ વીડિયો થયો ટ્રોલ

અંજલિ અરોરા, દેવ શર્મા અને રજનીશ દુગ્ગલ અભિનીત ફિલ્મ ‘મહાકાવ્ય શ્રી રામાયણ કથા’ 25 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. રિલીઝ થતાંની સાથે જ આ ફિલ્મ તેના એક ચોક્કસ પોસ્ટરને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ હતી. સુગ્રીવના પાત્રને દર્શાવતા આ પોસ્ટરમાં પાછળના ભાગે ‘વાનર સેના’માં ઊભેલો એક અભિનેતા ચશ્મા પહેરેલો જોવા મળે છે. […]

વાંચન ચાલુ રાખો

વડોદરાની 400 આંગણવાડીમાં 5500 બાળકો અમૂલ દૂધથી વંચિત

Vadodara Information : ગુજરામાં ભાજપની સંવેદનશીલ સરકારના શાસનમાં આંગણવાડીના બાળકો દૂધથી વંચિત હોવાની આઘાતજકત ઘટના સામે આવી છે. સંસ્કારી નગરી વડોદરાની આંગણવાડીમાં અમૂલે દૂધની સપ્લાય બંધ કરી દીધી છે. જેના કારણે છેલ્લા એક અઠવાડિયાથી 400 આંગણવાડીના 5500 બાળકોને દૂધથી વંચિત રહ્યા છે. અમૂલ બ્રાન્ડની માલિકી ધરાવતા ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) દ્વારા બિલ ચૂકવણીના […]

વાંચન ચાલુ રાખો

અમદાવાદમાં ભારે વરસાદ, ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી

Ahmedabad Rain Information : અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોમાં સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો છે. ભારે પવન અને વીજળીના કડાકા સાથે શરૂ થયેલા ધોધમાર વરસાદથી અમદાવાદમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનું શરૂ થયું છે. ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી જિલ્લા સહિત ઘણી વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ ગાંધીનગરમાં અંધારપટ, પવન અને વીજળી સાથે ભારે વરસાદ અમદાવાદ ગાંધીનગરના વિસ્તારમાં […]

વાંચન ચાલુ રાખો

PM નરેન્દ્ર મોદી જન્મદિવસ નિમિત્ત અમિત શાહ વડનગરમાં ઉપસ્થિત

Gujarat Information : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76માં જન્મદિવસ નિમિત્ત તેમના જન્મસ્થાન વડનગરમાં બે દિવસીય ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં દેશના ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યા છે. ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત ઘણા નેતાઓ હાજર રહ્યા છે. અમિત શાહ વડનગરમાં, શર્મિષ્ઠ તળાવની મહાઆરતી કરી પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ […]

વાંચન ચાલુ રાખો

કાનુની સવાલ : જો કોઈ ગુનામાં પુરાવાનો નાશ કરે તો કઈ કલમ લાગુ પડે છે? જાણો કાનુન – Gujarati Information | Authorized Recommendation Which part applies to the destruction of proof in against the law

વધુમાં, જો કોઈ વ્યક્તિએ આજીવન કેદ અથવા 10 વર્ષ સુધીની સજાપાત્ર ગુનાના પુરાવાનો નાશ કર્યો હોય, તો આવા કિસ્સાઓમાં, મહત્તમ સજા 3 વર્ષ સુધીની કેદ અને દંડ છે. BNS કલમો હેઠળ, 10 વર્ષથી ઓછી સજાપાત્ર ગુનાના પુરાવાનો નાશ કરવાની સજા મૂળ ગુના માટે મહત્તમ સજાના અથવા દંડ, અથવા થાય છે. Source link

વાંચન ચાલુ રાખો

સુરત ટેક્સટાઇલ શ્રમિકોનું વિરોધ પ્રદર્શન, શ્રમ કાયદા લાગુ કરવાની માંગણી

Surat Information : સુરતમાં શનિવારે જિલ્લા કલેક્ટરની કચેરીની બહાર અનેક મજૂરો એકઠા થયા હતા. થોડા અઠવાડિયા પહેલા ટેક્સટાઇલ શ્રમિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. કામદારોએ માંગ કરી હતી કે તેમના નોકરીના કલાકો આઠ કલાકના હોવા જોઈએ અને તેમને રવિવારે સાપ્તાહિક રજા આપવી જોઈએ. કામદારોએ જણાવ્યું હતું કે એમ્બ્રોઇડરી કારખાનાના માલિકોએ તેમની માંગણીઓ પૂરી કરવાની ખાતરી […]

વાંચન ચાલુ રાખો

Girls’s Asia Cup 2026 : ફાઇનલમાં ભારત શ્રીલંકા સામે બદલો લેશે, ટીમ ઇન્ડિયાના સંભવિત પ્લેઇંગ-11 જુઓ – Gujarati Information | Breaking Information Girls’s Asia Cup 2026 Closing Workforce India possible taking part in XI

ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવનની વાત કરીએ તો. સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, પ્રતિકા રાવલ , હરમનપ્રીત કૌર, રિચા ધોષ, ભારતી ફુલમાલી, દીપ્તિ શર્મા, પ્રેમા રાવત, ક્રાંતિ ગૌડ, શ્રી ચરણી અને નંદિની શર્મા Source link

વાંચન ચાલુ રાખો

દમણ કલેક્ટરે થાર અને ફોર્ચ્યુનર કારના માલિકોને માર્ગ સલામતીના શપથ લેવડાવ્યા

Gujarat Information : ગુજરાતમાં દમણ જિલ્લા વહીવટીતંત્રે મહિન્દ્રા થાર અને ટોયોટા ફોર્ચ્યુનર કારના માલિકોને સલામત રીતે વાહન ચલાવવાના શપથ લેવડાવ્યા છે. ગત 9 સપ્ટેમ્બર, 2026ની સાંજે દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવમાં યોજાયેલી માર્ગ સલામતી અભિયાન દરમિયાન, દમણ જિલ્લા કલેક્ટર સૌરભ મિશ્રાએ કહ્યું હતું કે થાર ગુંડાગીરી અને લુખ્ખાગીરી બતાવવા માટે નથી. તેમણે […]

વાંચન ચાલુ રાખો

Gold-Silver Price As we speak : શ્રાવણ મહિનાના બીજા સોમવારે સોનું સસ્તું થયું, 24 અને 22 કેરેટ બંનેના ભાવ ઘટ્યા જાણો – Gujarati Information | Gold Silver Price As we speak on 24 Aug 2026 Test sona chandi value Delhi Mumbai Ahmedabad

મુંબઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,50,310 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,22,980 , કોલકાતામાં 24 કેરેટ 1,63,970 છે. Source link

વાંચન ચાલુ રાખો

વિરાટ કોહલીના ફેવરિટ સિંગર કરણ ઔજલાનો પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો

ફેમસ પંજાબી ગાયક કરણ ઔજલા પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. આ દરમિયાન કરણની પત્ની પલક ઔજલા પણ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.કરણ ઔજલાનો પરિવાર જુઓ. કરણ ઔજલાનો પરિવાર જુઓ જસકરણ સિંહ ઔજલાનો જન્મ 18 જાન્યુઆરી 1997ના રોજ થયો છે. જેને ગીતા દી મશીન તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક ભારતીય ગાયક, રેપર અને […]

વાંચન ચાલુ રાખો