તમે ઈલાયચીવાળું દૂધ પીઓ છો કે નહીં ? મોઢાના ચાંદાથી લઈને બ્લડ પ્રેશર સુધી… જાણો શરીરને સ્વસ્થ રાખવા સુધીના ‘અદ્ભુત ફાયદા’ – Gujarati Information | Cardamom Milk Advantages Superb Well being Advantages From Higher Digestion to Blood Stress Management

વિડિઓ VIDEO
Spread the love

આયુર્વેદનું માનવું છે કે, દૂધ અને ઈલાયચી બંને શરીર માટે ખૂબ જ પૌષ્ટિક તેમજ ઊર્જા આપનારા છે. તેમાં ભરપૂર માત્રામાં વિટામિન્સ અને મિનરલ્સ (ખનિજો) હોય છે, સાથે જ તેની સુગંધ તેમજ સ્વાદ પણ અદ્ભુત હોય છે. ઉનાળામાં ઈલાયચીવાળું દૂધ શરીરને ઠંડક આપે છે અને પાચનમાં મદદ કરે છે. ઈલાયચી દૂધનો ઉપયોગ પુડિંગ, સૂપ, ચામાં પણ કરી શકાય છે. ઈલાયચીનું સેવન કરવાનો સૌથી સરળ રસ્તો એ છે કે, તેને દૂધમાં મિક્સ કરીને પીવું, જેનાથી તેના ફાયદા વધી જાય અને શરીરને તંદુરસ્તી મળે.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *