મહિલા ટી20 વર્લ્ડ કપ 2026 આ તારીખથી શરુ થશે, 12 ટીમો વચ્ચે 33 મુકાબલા થશે, ભારત-પાકિસ્તાન એક જ ગ્રુપમાં

મહિલા ટી20 વર્લ્ડ કપ 2026 આ તારીખથી શરુ થશે, 12 ટીમો વચ્ચે 33 મુકાબલા થશે, ભારત-પાકિસ્તાન એક જ ગ્રુપમાં

રાષ્ટ્રીય NATIONAL
Spread the love



Girls’s T20 World Cup 2026 Schedule : આઈપીએલ 2026 સમાપ્ત થઇ ગઇ છે. જોકે ક્રિકેટ પ્રેમીઓએ નિરાશ થવાની જરુર નથી.  હવે આઈસીસી મહિલા ટી20 વર્લ્ડ કપ શરૂ થઇ રહ્યો છે. ટૂર્નામેન્ટનો પ્રારંભ 12 જૂનથી થશે. ઇંગ્લેન્ડ આ ટૂર્નામેન્ટની યજમાની કરશે. ટૂર્નામેન્ટની ફાઇનલ 5 જુલાઈએ યોજાશે. મહિલા ટી20 વર્લ્ડ કપ 2026માં કુલ 12 ટીમો ભાગ લેશે અને સેમિ ફાઈનલ-ફાઈનલ સહિત કુલ 33 મેચો રમાશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 જૂને મુકાબલો થશે

ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં 14 જૂનથી પોતાના અભિયાનની શરૂઆત કરશે. ભારતીય ટીમનો પ્રથમ મુકાબલો પાકિસ્તાન સાથે થશે. ટીમ ઈન્ડિયાના ગ્રુપ-એ માં પાકિસ્તાન ઉપરાંત ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા પણ છે.આ સિવાય બાંગ્લાદેશ અને નેધરલેન્ડ આ ગ્રુપમાં છે.

બંને ગ્રુપની ટીમો

ગ્રુપ- એ : ભારત, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ અને નેધરલેન્ડ્સ.

ગ્રુપ- બી :  ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા, વેસ્ટ ઈન્ડિઝ, સ્કોટલેન્ડ અને આયર્લેન્ડ.

મહિલા ટી20 વર્લ્ડ કપ 2026નો કાર્યક્રમ

તારીખ મેચ  સ્થળ સમય (IST)
શુક્રવાર, જૂન 12 ઇંગ્લેન્ડ વિ શ્રીલંકા એજબેસ્ટોન રાત્રે 11:00 વાગ્યે
શનિવાર, જૂન 13 સ્કોટલેન્ડ વિ આયર્લેન્ડ ઓલ્ડ ટ્રેફોર્ડ બપોરે 3:00 વાગ્યે
શનિવાર, જૂન 13 ઓસ્ટ્રેલિયા વિ દક્ષિણ આફ્રિકા ઓલ્ડ ટ્રેફોર્ડ સાંજે 7:00 વાગ્યે
શનિવાર, જૂન 13 વેસ્ટ ઇન્ડીઝ વિ ન્યૂઝીલેન્ડ હેમ્પશાયર બાઉલ રાત્રે 11:00 વાગ્યે
રવિવાર, જૂન 14 બાંગ્લાદેશ વિ નેધરલેન્ડ એજબેસ્ટોન બપોરે 3:00 વાગ્યે
રવિવાર, જૂન 14 ભારત વિ પાકિસ્તાન એજબેસ્ટોન સાંજે 7:00 વાગ્યે
મંગળવાર, જૂન 16 ન્યુઝીલેન્ડ વિ શ્રીલંકા હેમ્પશાયર બાઉલ સાંજે 7:00 વાગ્યે
મંગળવાર, જૂન 16 ઇંગ્લેન્ડ વિ આયર્લેન્ડ હેમ્પશાયર બાઉલ રાત્રે 11:00 વાગ્યે
બુધવાર, જૂન 17 ઓસ્ટ્રેલિયા વિ બાંગ્લાદેશ હેડિંગ્લે બપોરે 3:00 વાગ્યે
બુધવાર, જૂન 17 ભારત વિ નેધરલેન્ડ હેડિંગ્લે સાંજે 7:00 વાગ્યે
બુધવાર, જૂન 17 દક્ષિણ આફ્રિકા વિ પાકિસ્તાન એજબેસ્ટોન રાત્રે 11:00 વાગ્યે
ગુરુવાર, જૂન 18 વેસ્ટ ઇન્ડીઝ વિ સ્કોટલેન્ડ હેડિંગ્લે રાત્રે 11:00 વાગ્યે
શુક્રવાર, જૂન 19 ન્યુઝીલેન્ડ વિ આયર્લેન્ડ હેમ્પશાયર બાઉલ રાત્રે 11:00 વાગ્યે
શનિવાર, જૂન 20 ઓસ્ટ્રેલિયા વિ નેધરલેન્ડ્સ હેમ્પશાયર બાઉલ બપોરે 3:00 વાગ્યે
શનિવાર, જૂન 20 પાકિસ્તાન વિરુદ્ધ બાંગ્લાદેશ હેમ્પશાયર બાઉલ સાંજે 7:00 વાગ્યે
શનિવાર, જૂન 20 ઇંગ્લેન્ડ વિ સ્કોટલેન્ડ હેડિંગ્લે રાત્રે 11:00 વાગ્યે
રવિવાર, જૂન 21 વેસ્ટ ઇન્ડીઝ વિ શ્રીલંકા બ્રિસ્ટલ કાઉન્ટી ગ્રાઉન્ડ બપોરે 3:00 વાગ્યે
રવિવાર, જૂન 21 સાઉથ આફ્રિકા વિ ભારત ઓલ્ડ ટ્રેફોર્ડ સાંજે 7:00 વાગ્યે
મંગળવાર, જૂન 23 ન્યૂઝીલેન્ડ વિ સ્કોટલેન્ડ બ્રિસ્ટલ કાઉન્ટી ગ્રાઉન્ડ બપોરે 3:00 વાગ્યે
મંગળવાર, જૂન 23 શ્રીલંકા વિ આયર્લેન્ડ બ્રિસ્ટલ કાઉન્ટી ગ્રાઉન્ડ સાંજે 7:00 વાગ્યે
મંગળવાર, જૂન 23 ઓસ્ટ્રેલિયા વિ પાકિસ્તાન હેડિંગ્લે રાત્રે 11:00 વાગ્યે
બુધવાર, જૂન 24 ઇંગ્લેન્ડ વિ વેસ્ટ ઇન્ડીઝ લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ રાત્રે 11:00 વાગ્યે
ગુરુવાર, જૂન 25 ભારત વિ બાંગ્લાદેશ ઓલ્ડ ટ્રેફોર્ડ સાંજે 7:00 વાગ્યે
ગુરુવાર, જૂન 25 દક્ષિણ આફ્રિકા વિ નેધરલેન્ડ બ્રિસ્ટલ કાઉન્ટી ગ્રાઉન્ડ રાત્રે 11:00 વાગ્યે
શુક્રવાર, જૂન 26 શ્રીલંકા વિ સ્કોટલેન્ડ ઓલ્ડ ટ્રેફોર્ડ રાત્રે 11:00 વાગ્યે
શનિવાર, જૂન 27 પાકિસ્તાન વિ નેધરલેન્ડ બ્રિસ્ટલ કાઉન્ટી ગ્રાઉન્ડ બપોરે 3:00 વાગ્યે
શનિવાર, જૂન 27 વેસ્ટ ઇન્ડીઝ વિ આયર્લેન્ડ બ્રિસ્ટલ કાઉન્ટી ગ્રાઉન્ડ સાંજે 7:00 વાગ્યે
શનિવાર, જૂન 27 ઇંગ્લેન્ડ વિ ન્યૂઝીલેન્ડ ઓવલ રાત્રે 11:00 વાગ્યે
રવિવાર, જૂન 28 દક્ષિણ આફ્રિકા વિ બાંગ્લાદેશ લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ બપોરે 3:00 વાગ્યે
રવિવાર, જૂન 28 ઓસ્ટ્રેલિયા વિ ભારત લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ સાંજે 7:00 વાગ્યે

નોકઆઉટ કાર્યક્રમ

મેચ તારીખ સ્થળ સમય (IST)
પ્રથમ સેમિફાઇનલ મંગળવાર, જૂન 30 ઓવલ સાંજે 7:00 વાગ્યે
બીજી સેમિફાઇનલ ગુરુવાર, જુલાઈ 2 ઓવલ રાત્રે 11:00 વાગ્યે
ફાઈનલ રવિવાર, જુલાઈ 5 લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ સાંજે 7:00 વાગ્યે

 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *