રામાયણ ફિલ્મમાં ક્યા સંગીતકારે મ્યુઝિક આપ્યું છે? રાવણ તાંડવના 13 વર્ઝન તૈયાર કર્યા હતા

Ramayana AR Rehman Music : રણબીર કપૂરની રામાયણ ફિલ્મના તમામ કલાકારો પ્રશંસા થઈ રહી છે. જેમા મ્યુઝિક કમ્પોઝર એ. આર. રહેમાન પણ છે, જેમણે નિતેશ તિવારીના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મ માટે જર્મન સંગીતકાર હાન્સ ઝિમર સાથે મળીને મ્યુઝિક તૈયાર કર્યું છે. એ.આર. રહેમાને ખુલાસો કર્યો કે, આ એક ફિલ્મ માટે તેમણે 12 ફિલ્મોની ઓફર છોડી. […]

વાંચન ચાલુ રાખો

‘રામાયણ’નો એક સીન પૂરો કરવામાં સાડા 6 વર્ષ લાગ્યા, ડાયરેક્ટરે જણાવ્યું કારણ, જાણો કયો સીન હતો

Ramayana : રણબીર કપૂરની ફિલ્મ ‘રામાયણ’ 5 નવેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. અમેરિકાના લોસ એન્જલસમાં વર્લ્ડ પ્રીમિયર બાદ નિર્માતાઓએ ભારતમાં ફિલ્મનું પ્રમોશન શરુ કરી દીધું છે. આ દરમિયાન ફિલ્મના ડાયરેક્ટર નિતેશ તિવારીએ કહ્યું હતું કે ફિલ્મના એક સીન માટે તેમને લગભગ સાડા 6 વર્ષનો સમય લાગ્યો હતો. તેમને તે એક સીન તૈયાર કરવામાં ઘણી […]

વાંચન ચાલુ રાખો

રણબીર કપૂર અને સાઇ પલ્લીવી ની ફિલ્મ રામાયણ કેવી છે? વિદેશમાં પ્રીમિયર પછી સામે આવ્યા રિવ્યૂ

Ramayana First Evaluation : નિતેશ તિવારી દિગ્દર્શિત ફિલ્મ ‘રામાયણ’નું પ્રીમિયર 27 ઓક્ટોબરે લોસ એન્જલસના એકેડેમી મ્યુઝિયમમાં થયું હતું. પ્રીમિયર બાદ ત્યાં હાજર દર્શકો અને ફિલ્મ સમીક્ષકોની પ્રતિક્રિયા આ સામે આવી રહી છે. રામાયણ જોયા બાદ ઘણા લોકોએ આ ફિલ્મની સરખામણી ‘ધ લોર્ડ ઓફ ધ રિંગ્સ’ સાથે કરવાની શરૂ કરી દીધી છે. ફિલ્મ સમીક્ષકો અને ચાહકો […]

વાંચન ચાલુ રાખો

રામાયણ ફિલ્મનું મંગલ રંગ ગીત રિલીઝ, જાણો ફિલ્મ ક્યારે રિલીઝ થશે

Ramayana Film Launch Date : રામાયણ મૂવી થિયેટરમાં જોવા દર્શકો આતુર છે. હવે રણબીર કપૂર અને સાંઈ પલ્લવીનું ફિલ્મ ‘રામાયણ’નું નવું ગીત ‘મંગલ રંગ’ રિલીઝ થયું છે. આ ગીતમાં ભગવાન રામ અને માતા સીતાના લગ્નની સુંદર ઝલક જોવા મળે છે. લગ્નની વિધિ, પ્રેમ અને ભારતીય પરંપરાઓને દર્શાવતું આ ગીત લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યું છે. […]

વાંચન ચાલુ રાખો
મુકેશ ખન્નાનો સમય રૈનાના ‘શક્તિમાન’ જોક પર પલટવાર; કહ્યું- ‘આને ગધેડા પર બેસાડીને ફેરવો’

મુકેશ ખન્નાનો સમય રૈનાના ‘શક્તિમાન’ જોક પર પલટવાર; કહ્યું- ‘આને ગધેડા પર બેસાડીને ફેરવો’

સમય રૈનાએ પોતાના નવા સ્ટેન્ડ-અપ સ્પેશિયલ ‘સ્ટિલ અલાઇવ’ માં જણાવ્યું હતું કે ગયા વર્ષે ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ વિવાદ બાદ મુકેશ ખન્નાએ તેમને હેરાન કર્યા હતા. હવે મુકેશ ખન્નાએ તેમના સિગ્નેચર ‘શક્તિમાન’ સ્ટાઇલમાં જવાબ આપ્યો છે. મુકેશ ખન્નાએ ઇન્સ્ટાગ્રામ પર એક AI-જનરેટેડ તસવીર શેર કરી છે, જેમાં તેમને તેમના ‘શક્તિમાન’ અવતારમાં રડતા સમય રૈના પર લેસર […]

વાંચન ચાલુ રાખો
‘હું મુસ્લિમ છું, બ્રાહ્મણ સ્કૂલમાં ભણ્યો છું,’રામાયણ માટે રહેમાને ધાર્મિક માન્યતાઓ પર શું કહ્યું?

‘હું મુસ્લિમ છું, બ્રાહ્મણ સ્કૂલમાં ભણ્યો છું,’રામાયણ માટે રહેમાને ધાર્મિક માન્યતાઓ પર શું કહ્યું?

મનોરંજન ન્યૂઝ | સંગીતકાર એ.આર. રહેમાન (A.R. Rahman) માટે 2025નું વર્ષ ખૂબ જ વ્યસ્ત રહ્યું હતું, અને તેમણે ગાંધી ટોક્સ આલ્બમ સાથે શરૂઆત કરી દીધી છે . આ વર્ષના અંતમાં નિતેશ તિવારીની રામાયણ (Ramayana) રિલીઝ થયા પછી આ લોકપ્રિય સંગીતકાર ચર્ચામાં રહેશે. આ બહુપ્રતિક્ષિત ફિલ્મમાં રહેમાન લીજેન્ડરી સમાન હંસ ઝિમર સાથે કામ કરશે. રહેમાને ધાર્મિક […]

વાંચન ચાલુ રાખો