નડિયાદમાં શાકભાજીની 5 દુકાનો ભડભડ સળગી

નડિયાદમાં શાકભાજીની 5 દુકાનો ભડભડ સળગી

નડિયાદની સંતરામ સબ યાર્ડ માર્કેટમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો. આગની આ ઘટનાને પગલે માર્કેટમાં આવેલી 5 જેટલી શાકભાજીની દુકાનોમાં આગની ઝપેટમાં આવી ગઈ હતી. આ આગ એટલી વિકરાળ હતી કે ધૂમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા, જો કે ફાયર બ્રિગેડને કોલ મળતા જ નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ યુદ્ધના ધોરણે ઘટના સ્થળે […]

વાંચન ચાલુ રાખો
ટ્રેલરમાં આગથી હાઈવે પર સર્જાયા ભયંકર દ્રશ્યો

ટ્રેલરમાં આગથી હાઈવે પર સર્જાયા ભયંકર દ્રશ્યો

પ્લાસ્ટિકના દાણા ભરેલા ટ્રેલરમાં ભયાનક આગ લાગતા હાલોલ-વડોદરા હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો. પંચમહાલના હાલોલ પાસે આવેલા બાસ્કા નજીક હાઈવે પર મોટી દુર્ઘટના સર્જાઈ. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં આખું ટ્રેલર ભડભડ સળગવા લાગ્યું. ટ્રેલરમાં ભરેલા પ્લાસ્ટિકના દાણા રસ્તા પર ઢોળાતા આગ હાઈવે પર પણ પ્રસરી ગઈ, જેના કારણે વાહનવ્યવહાર રોકી દેવાની ફરજ પડી. […]

વાંચન ચાલુ રાખો
મહાકાય ક્રેનમાં લાગી ભીષણ આગ

મહાકાય ક્રેનમાં લાગી ભીષણ આગ

દ્વારાકાના ખંભાળિયામાં રોડ પર મહાકાય ટ્રેનમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. ખંભાળિયા પોરબંદર હાઇવે રોડ પર ક્રેનમાં આગ લાગવાની ઘટના બની હતી. ધતુરીયા ગામના પાટીયા પાસે ક્રેન વીજળીના તારને અડી જતા શોર્ટ સર્કિટ થયો અને અચાનક આગ લાગી ગઈ હતી. જોત જોતામાં આગ વિકરાળ બની અને આખી ક્રેન ભડ ભડ સળગવા લાગી. આગ લાગવાના […]

વાંચન ચાલુ રાખો
ફરસાણની દુકાનમાં અચાનક થયો ભડકો!

ફરસાણની દુકાનમાં અચાનક થયો ભડકો!

દેવભૂમિ દ્વારકા: જિલ્લામાં આગની વધુ એક ઘટના બની છે. ભાણવડ તાલુકાના રણજીતપરા વિસ્તારમાં મોડી રાતે એક ફરસાણની દુકાનમાં આગ લાગી હતી. મહાલક્ષ્મી ફરસાણ નામની દુકાનમાં આગ લાગતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. જોત જોતામાં આગે એટલું વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું કે ફરસાણની દુકાન આગની ઝપેટમાં આવી ગઈ હતી. તો બીજી તરફ […]

વાંચન ચાલુ રાખો
ખેડૂતે 6 વીઘામાં કરેલી મહેનત ભડકે બળી

ખેડૂતે 6 વીઘામાં કરેલી મહેનત ભડકે બળી

ભાણવડના રાણપર ગામે આવેલા ધાણાના ખેતર આગ લાગતા સંપૂર્ણ પાક બળીને ખાક થઈ ગયો હતો. અંદાજે 6 વીઘામાં ખેડૂતે ધાણાનો પાક વાવ્યો હતો. પરંતુ ખેતરની બાજુમાંથી પસાર થતી વીજ લાઈનમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી. થોડી મિનિટોમાં આખા ખેતરમાં આગ પ્રસરી જતા આખો પાક બળીને ખાક થઈ ગયો હતો. અંદાજીત 6 વીઘાના ખેતરમાં ધાણાનો […]

વાંચન ચાલુ રાખો