બિગ બી અને અભિષેકને ગેંગસ્ટર ગોલ્ડી ઢિલ્લોનની ધમકી

બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને તેમના પુત્ર અભિનેતા અભિષેક બચ્ચન અંગે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગેંગસ્ટર ગોલ્ડી ઢિલ્લોને કથિત રીતે તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. ગેંગસ્ટરે વધુમાં દાવો કર્યો છે કે અમિતાભ બચ્ચનને ધમકી આપવા બદલ દિલ્હી પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા બે વ્યક્તિઓ તેના સાથીદારો હતા અને તેમની ધરપકડથી તેની યોજનાઓ […]

વાંચન ચાલુ રાખો

ભાભી રમોલા બચ્ચને ‘જલસા’ પર જતાવ્યો માલિકી હક, જાણો વિવાદ

બોલિવૂડના દિગ્ગજ કલાકાર અમિતાભ બચ્ચનનો જાણીતો બંગલો ‘જલસા’ હાલમાં પારિવારિક અને કાનૂની વિવાદને કારણે ચર્ચામાં છે. મુંબઈના જુહુ વિસ્તારમાં આવેલી આ આલીશાન મિલકતની માલિકીને લઈને બચ્ચન પરિવારમાં જ વિવાદ ઊભો થયો છે. અમિતાભ બચ્ચનના ભાભી, રમોલા બચ્ચને 1993માં કરવામાં આવેલા એક ‘ગિફ્ટ ડીડ’ (ભેટ દસ્તાવેજ)ની કાયદેસરતાને પડકારી છે. એવો આક્ષેપ છે કે આ ‘ગિફ્ટ ડીડ’ […]

વાંચન ચાલુ રાખો

અમિતાભ બચ્ચનને કેમ નથી આવતી ‘ઊંઘ’? તેઓ રાત્રે શું સર્ચ કરે છે Google પર? બ્લોગમાં ખોલ્યા ‘રાજ’ – Gujarati Information | Amitabh Bachchan Sleepless Nights What Huge B Searches on Google at Midnight Has Everybody Curious

અમિતાભ બચ્ચને તેમની ફિટનેસ અને વર્કઆઉટ વિશે પણ ખુલીને વાત કરી. તેમણે જણાવ્યું કે, આજકાલ તેમનું જિમ જવાનું રૂટિન નિયમિત રહી શક્યું નથી અને હવે તેઓ તેને ફરીથી લાઇન પર લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમના મતે, સતત કામ કરવાથી શરીર અને મન બંને પર દબાણ આવે છે. એવામાં ખુદની તબિયત અને આરામ પર પહેલાં […]

વાંચન ચાલુ રાખો

અમિતાભ બચ્ચનના ઘરને ગ્રેનેડની ઉડાવી દેવાની ધમકી, દિલજીત દોસાંઝના કોન્સર્ટ પર આત્મઘાતી હુમલાની ધમકી

Amitabh Bachchan : અભિનેતા અમિતાભ બચ્ચન અને ગાયક દિલજીત દોસાંઝને 23 ઓક્ટોબરને શુક્રવારે ધમકીભર્યા ઇમેઇલ મળ્યા છે. આ પછી મુંબઈ પોલીસે આ કેસની તપાસ શરૂ કરી છે. આ ઇમેઇલ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસમાં આવ્યો હતો. જેમાં અમિતાભ બચ્ચનના ઘરે હુમલો કરવાની ધમકી આપવામાં આવી છે અને 27 નવેમ્બરે મુંબઇમાં યોજાનારા દિલજીત દોસાંઝના કોન્સર્ટ પર આત્મઘાતી […]

વાંચન ચાલુ રાખો

નાના પાટેકર નિધન, ફિલ્મ છોડીને કારગિલ યુદ્ધ લડ્યું

Nana Patekar Loss of life : નાના પાટેકરના નિધનથી તેમના ચાહકોથી લઇ સમગ્ર ફિલ્મ જગત શોકમગ્ન છે. નાના પાટેકરની ફિલ્મમાં તેમના ધારદાર ડાયડોગ હજી પણ ચાહકોને યાદ છે, જેમા તિરંગા, ક્રાંતિવીર, પ્રહર, કોહરામ, આવામ ફિલ્મો મુખ્ય છે. નાના પાટેકરની દેશભક્તિ માત્ર ફિલ્મ સ્ક્રીન પુરતી મર્યાદિત ન હતી, તેમના હૃદયમાં અસીમ દેશ પ્રેમ હતો. પડોશી દેશ […]

વાંચન ચાલુ રાખો

Breaking Information : અમિતાભ બચ્ચનની સંપત્તિમાં એક જ વર્ષમાં 145% નો વધારો! 4 હજાર કરોડે પહોંચ્યો નેટ વર્થનો આંકડો, જાણો સીક્રેટ ઇન્વેસ્ટમેન્ટ – Gujarati Information | Breaking information hurun wealthy listing movie star amitabh bachchan web price will increase by 145 % one yr

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનનું નામ માત્ર અભિનયની દુનિયામાં જ નહીં, પરંતુ તેમની આર્થિક સંપત્તિને લઈને પણ ચર્ચામાં રહે છે. આ ઉંમરે પણ બિગ બી ફિલ્મો, જાહેરાતો, રોકાણ અને પ્રોપર્ટી દ્વારા સક્રિય છે. (Picture Supply | PTI) Source link

વાંચન ચાલુ રાખો

KBC માં બિગ બીએ વ્યક્ત કર્યો મોટો અફસોસ

ભારતીય સિનેમામાં 50 વર્ષથી વધુ સમય વિતાવનાર અભિનેતા અમિતાભ બચ્ચનને હજુ પણ એ વાતનો અફસોસ છે કે તેમણે તેમના જીવનકાળ દરમિયાન કોઈ પણ વાદ્ય વગાડતા શીખ્યું નથી. હાલમાં 84 વર્ષની વયે પણ અમિતાભ અવિરત કામ કરી રહ્યા છે. મોડી રાતની શિફ્ટ હોય કે લાંબા શૂટિંગ શેડ્યૂલ, તેઓ કામ કરવામાં ક્યારેય પાછળ હટતા નથી. તેઓ હાલમાં […]

વાંચન ચાલુ રાખો

10 લાખના દેવામાં ડૂબેલા ટીચરે KBC માં જીત્યા 12.50 લાખ

અમિતાભ બચ્ચનના ગેમ શો ‘કૌન બનેગા કરોડપતિ’ (KBC) ની 18મી સીઝન હાલમાં ખૂબ જ ઉત્સાહથી પ્રસારિત થઈ રહી છે. દરરોજ નવા સ્પર્ધકો શોમાં પોતાનું નસીબ અજમાવવા માટે ‘હોટ સીટ’ પર બેસે છે. સોમવાર, 7 સપ્ટેમ્બરના રોજ છત્તીસગઢના દુર્ગના રહેવાસી દુર્ગા પ્રસાદ સાહી હોટ સીટ પર બેઠા હતા. દુર્ગા પ્રસાદ વ્યવસાયે શિક્ષક અને ખેડૂત છે. એપિસોડ […]

વાંચન ચાલુ રાખો

રેખા ફિલ્મની શુટિંગ વખતે અમિતાભને પતિ માનવા લાગી, ઇમરાવ જાન ફિલ્મના ડિરેક્ટરનો ધડાકો

CineGram : રેખા અને અમિતાભ બચ્ચનની લવ સ્ટોરી હિન્દી સિનેમાની સૌથી ચર્ચાસ્પદ કહાણી માનવામાં આવે છે, જેના વિશે આજે પણ ઘણી ચર્ચા થાય છે. બંનેએ ક્યારેય જાહેરમાં તેમના સંબંધોનો સ્વીકાર કર્યો નથી, પરંતુ તેમના નામ સાથે સંકળાયેલી લવ સ્ટોરી દાયકાઓ પછી પણ રસનો વિષય છે. રેખાના જીવન પર લખાયેલ પુસ્તક ‘રેખા: ધ અનટોલ્ડ સ્ટોરી’માં પણ […]

વાંચન ચાલુ રાખો

ગુજરાતના ગણેશ બારૈયા KBC 18 માં પહોંચ્યા, ₹3 લાખના સવાલથી ચર્ચામાં આવ્યા વિશ્વના સૌથી નાના ડૉક્ટર

ગુજરાતના ગોરખી ગામના રહેવાસી ડૉ. ગણેશ બારૈયા અમિતાભ બચ્ચનના શો ‘કૌન બનેગા કરોડપતિ 18’ માં ‘હોટ સીટ’ પર પહોંચ્યા હતા. તેમણે ‘ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ’ રાઉન્ડ જીતીને રમતની શરૂઆત કરી હતી. શરૂઆતમાં તેમણે સારું રમ્યું હોવા છતાં ધીમે ધીમે તેમણે પોતાની લાઈફ લાઈનો ખતમ કરી દીધી. અંતે તેમણે ₹3 લાખના પ્રશ્નનો ખોટો જવાબ આપ્યો અને માત્ર […]

વાંચન ચાલુ રાખો
₹1694 કરોડ સાથે શાહરૂખ ખાન નંબર-1 બ્રાન્ડ, જાણો આલિયા, રણવીર, બિગ બી અને અક્ષય કુમારનું રેન્કિંગ

₹1694 કરોડ સાથે શાહરૂખ ખાન નંબર-1 બ્રાન્ડ, જાણો આલિયા, રણવીર, બિગ બી અને અક્ષય કુમારનું રેન્કિંગ

બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાન ફરી એકવાર સૌથી વધુ બ્રાન્ડ વેલ્યુ સાથે ભારતનો નંબર 1 સેલિબ્રિટી તરીકે ઉભરી આવ્યો છે. ક્રોલ ઇન્ડિયા 2025 ના અહેવાલ મુજબ, શાહરૂખની બ્રાન્ડ વેલ્યુ ₹1,694 કરોડ ($177.9 મિલિયન) છે. નોંધનીય છે કે ગયા વર્ષે કોઈ ફિલ્મ રિલીઝ ન થઈ હોવા છતાં તેણે ટોચનું સ્થાન જાળવી રાખ્યું હતું. આ સિદ્ધિ તેના મુખ્ય […]

વાંચન ચાલુ રાખો
મુંબઈ વરસાદ : અમિતાભ બચ્ચનના 50 કરોડના બંગલામાં ભરાયા પાણી, અજય દેવગણનું ઘર ‘શિવશક્તિ’ પણ જલમગ્ન, જુઓ વીડિયો

મુંબઈ વરસાદ : અમિતાભ બચ્ચનના 50 કરોડના બંગલામાં ભરાયા પાણી, અજય દેવગણનું ઘર ‘શિવશક્તિ’ પણ જલમગ્ન, જુઓ વીડિયો

mumbai rain  : મુંબઈના ભારે વરસાદને કારણે બોલિવૂડ સ્ટાર્સના આલીશાન બંગલાઓની હાલત પણ ખરાબ થઈ ગઈ છે. આજકાલ મુંબઈ વરસાદના ઘણા વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ દરમિયાન વરસાદી પાણીને કારણે મુંબઈના રસ્તાઓ પર પાણી ભરાવાની સ્થિતિ સ્પષ્ટપણે જોવા મળી રહી છે. આ દરમિયાન એક વીડિયો સામે આવ્યો હતો જેમાં […]

વાંચન ચાલુ રાખો
Bollywood : બોલીવુડમાં ક્યા એક્ટર પાસે સૌથી વધુ સોનું છે? નામ જાણી આશ્ચર્ય થશે

Bollywood : બોલીવુડમાં ક્યા એક્ટર પાસે સૌથી વધુ સોનું છે? નામ જાણી આશ્ચર્ય થશે

Bollywood Actors Owns Largest Gold Jewelry: સોના પ્રત્યે ભારતીયોનો મોહ સમગ્ર દુનિયા જાણે છે. તાજેતરમાં પીએમ નરેન્દ્ર મોદીએ દેશના લોકોને એક વર્ષ સુધી સોનું ન ખરીદવાની અપીલ કરી છે. ત્યારબાદ સરકારે સોના ચાંદીની આયાત જકાત પણ વધારી છે. ભારતમાં લગભગ દરેક વ્યક્તિ પાસે સોનું ચાંદી હોય છે. પરંતુ શું તમે જાણો છે બોલીવુડના ક્યા કલાકાર […]

વાંચન ચાલુ રાખો
જ્યારે કપિલ શર્માએ રણવીર સિંહને પૂછ્યું- ‘વધારે નખરા કોણ કરે છે’, અમિતાભના જવાબે મહેફીલ લૂંટી લીધી

જ્યારે કપિલ શર્માએ રણવીર સિંહને પૂછ્યું- ‘વધારે નખરા કોણ કરે છે’, અમિતાભના જવાબે મહેફીલ લૂંટી લીધી

ચેતક સ્ક્રીન એવોર્ડ્સ 2026 રવિવાર, 5 એપ્રિલના રોજ મુંબઈમાં યોજાવાનો છે. આ કાર્યક્રમ પહેલા અમે તમારી સાથે ભૂતકાળના સ્ક્રીન એવોર્ડ્સ સમારોહની કેટલીક યાદગાર ક્ષણો શેર કરી રહ્યા છીએ. આજે અમે 2016 ની એક યાદગાર ક્ષણનું વર્ણન કરી રહ્યા છીએ, જ્યારે અમિતાભ બચ્ચને “કોણ વધુ ગુસ્સો કરે છે: છોકરાઓ કે છોકરીઓ?” આ પ્રશ્નનો એવો રમુજી જવાબ […]

વાંચન ચાલુ રાખો
જ્યારે વરુણ ધવનના દેશભક્તિના પરફોર્મંસે સ્ક્રીન એવોર્ડ્સમાં મહેફીલ લૂંટી લીધી, જુઓ વીડિયો

જ્યારે વરુણ ધવનના દેશભક્તિના પરફોર્મંસે સ્ક્રીન એવોર્ડ્સમાં મહેફીલ લૂંટી લીધી, જુઓ વીડિયો

Chetak Display Awards 2026: ઓવોર્ડ નાઈટમાં સ્ટાર્સના ધમાકેદાક પરફોર્મેસ વિના એવોર્ડ રાત્રિઓ અધૂરી માનવામાં આવે છે. પછી ભલે તે તેમના હિટ ગીતો પર ડાન્સ કરતા હોય કે હૃદયસ્પર્શી શ્રદ્ધાંજલિ રજૂ કરતા હોય. આ પ્રસ્તુતિઓ હંમેશા પ્રેક્ષકો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. 5 એપ્રિલે મુંબઈમાં યોજાનારા ચેતક સ્ક્રીન એવોર્ડ્સ 2026 પહેલા અમે 2016 સમારોહની એક યાદગાર […]

વાંચન ચાલુ રાખો
KBCમાં 50 લાખ જીતનાર પૂર્વ મહિલા અધિકારી જેલ ભેગી, 2.50 કરોડના કૌભાંડનો લાગ્યો આરોપ

KBCમાં 50 લાખ જીતનાર પૂર્વ મહિલા અધિકારી જેલ ભેગી, 2.50 કરોડના કૌભાંડનો લાગ્યો આરોપ

વર્ષ 2019 માં લોકપ્રિય શો ‘કૌન બનેગા કરોડપતિ’ (KBC) માં ભાગ લેનાર એક મહિલા તહસીલદારની છેતરપિંડીના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. અમિતા સિંહ તોમર જેમણે હોસ્ટ અમિતાભ બચ્ચન સામે ‘હોટ સીટ’ પર બેસીને ₹50 લાખ જીત્યા હતા. તેને મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં ₹2.5 કરોડના પૂર રાહત કૌભાંડમાં કથિત સંડોવણીના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. અધિકારીઓ દ્વારા […]

વાંચન ચાલુ રાખો
જ્યારે દીપિકા અને રણવીર સિંહના રોમેન્ટિક ઈશારાઓ વચ્ચે આવી ગયા અમિતાભ બચ્ચન, જુઓ થ્રોબેક વીડિયો

જ્યારે દીપિકા અને રણવીર સિંહના રોમેન્ટિક ઈશારાઓ વચ્ચે આવી ગયા અમિતાભ બચ્ચન, જુઓ થ્રોબેક વીડિયો

Chetak Display Awards 2026 પહેલા આપણે 2016 ના તે મનોરંજક ક્ષણોને યાદ કરી રહ્યા છીએ જ્યારે અમિતાભ બચ્ચન અજાણતા દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ વચ્ચેના PDA મોમેન્ટની વચ્ચે આવી ગયા હતા. 2016 માં યોજાયેલા 22મા સ્ક્રીન એવોર્ડ્સમાં રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ તે રાતના સૌથી મોટા વિજેતાઓમાંના એક હતા. રણવીરને ફિલ્મ ‘બાજીરાવ મસ્તાની’ માટે શ્રેષ્ઠ […]

વાંચન ચાલુ રાખો
‘બધાની સામે પોલ ખોલી રહ્યો છે’, જ્યારે શાહિદ કપૂરે કહ્યું દરેક ફિલ્મમાં અમિતાભ બચ્ચનની નકલ કરે છે શાહરુખ ખાન

‘બધાની સામે પોલ ખોલી રહ્યો છે’, જ્યારે શાહિદ કપૂરે કહ્યું દરેક ફિલ્મમાં અમિતાભ બચ્ચનની નકલ કરે છે શાહરુખ ખાન

Chetak Display Awards 2026: 5 એપ્રિલે મુંબઈમાં યોજાનારા ચેતક સ્ક્રીન એવોર્ડ્સ 2026 પહેલા આપણે અગાઉના એડિશનની કેટલીક યાદગાર ક્ષણો પર એક નજર નાખીએ. 2010 ના સ્ક્રીન એવોર્ડ્સમાં શાહરુખ ખાન અને શાહિદ કપૂરે આ કાર્યક્રમનું સહ-હોસ્ટિંગ કર્યું હતું. શો દરમિયાન શાહરુખે રમુજી રીતે શાહિદની અભિનય શૈલી અને રીતભાત પર મજાક ઉડાવી હતી. જવાબમાં શાહિદે જવાબ આપ્યો […]

વાંચન ચાલુ રાખો
જ્યારે શાહરૂખ ખાને અમિતાભ બચ્ચનને ‘પા’ ડાન્સ સ્ટેપ કરવા મજબૂર કર્યા, જુઓ વાયરલ કિસ્સો

જ્યારે શાહરૂખ ખાને અમિતાભ બચ્ચનને ‘પા’ ડાન્સ સ્ટેપ કરવા મજબૂર કર્યા, જુઓ વાયરલ કિસ્સો

Chetak Display Awards: મુંબઈમાં 5 એપ્રિલે યોજાનારા ચેતક સ્ક્રીન એવોર્ડ્સ 2026 પહેલા આપણે એવોર્ડ્સના ભૂતકાળના સંસ્કરણોની કેટલીક યાદગાર ક્ષણો પર નજર કરીએ છીએ. સ્ક્રીન એવોર્ડ્સ 2010 માં શાહરુખ ખાન અને શાહિદ કપૂરે હોસ્ટિંગની જવાબદારી સંભાળી અને ખરેખર તેમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. આ જોડીએ જોડી નંબર 1 એવોર્ડની જાહેરાત કરવા માટે સ્ટેજ પર ઉતર્યા. સ્ક્રીન એવોર્ડ્સ […]

વાંચન ચાલુ રાખો
જ્યારે શાહરૂખ ખાને કહ્યું – ‘મને માત્ર YRF ની ફિલ્મો માટે એવોર્ડ મળે છે’, જાણો કિસ્સો

જ્યારે શાહરૂખ ખાને કહ્યું – ‘મને માત્ર YRF ની ફિલ્મો માટે એવોર્ડ મળે છે’, જાણો કિસ્સો

Chetak Display Awards: મુંબઈમાં 5 એપ્રિલે યોજાનારા ચેતક સ્ક્રીન એવોર્ડ્સ 2026 પહેલા આપણે એવોર્ડ્સના ભૂતકાળના સંસ્કરણોની કેટલીક યાદગાર ક્ષણો પર નજર કરી રહ્યા છીએ. આવી જ એક ખાસ વાત 2005 માં બની હતી, જ્યારે શાહરૂખ ખાને પ્રોડક્શન હાઉસ યશ રાજ ફિલ્મ્સ દ્વારા સમર્થિત તેમની ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેતાવો એવોર્ડ જીત્યો હતો. 2005 માં સ્ક્રીન એવોર્ડ્સમાં, […]

વાંચન ચાલુ રાખો
Chetak Display Awards: જ્યારે અમિતાભ બચ્ચને પિંક માટે મળેલો બેસ્ટ એક્ટર એવોર્ડ દીકરી શ્વેતાને સમર્પિત કર્યો

Chetak Display Awards: જ્યારે અમિતાભ બચ્ચને પિંક માટે મળેલો બેસ્ટ એક્ટર એવોર્ડ દીકરી શ્વેતાને સમર્પિત કર્યો

Chetak Display Awards: 5 એપ્રિલે મુંબઈમાં ચેતક સ્ક્રિન એવોર્ડ્સ 2026 યોજાવાનો છે, અને લોકો પહેલાથી જ ઉત્સાહિત છે. જોકે એવોર્ડ સમારોહને હજુ થોડો સમય બાકી છે. તો ચાલો આ એવોર્ડ સમારોહના કેટલાક યાદગાર ક્ષણો પર એક નજર કરીએ. આવી જ એક ઘટના અમિતાભ બચ્ચન સાથે સંકળાયેલી છે. હકીકતમાં 2017 માં યોજાયેલા આ એવોર્ડ સમારોહમાં મેગાસ્ટાર […]

વાંચન ચાલુ રાખો
Amitabh Bachchan: ટીમ ઈન્ડિયાની જીત પર અમિતાભ બચ્ચનની રમૂજી પોસ્ટ વાયરલ, ચાહકોએ મજાકમાં કહી આ વાત

Amitabh Bachchan: ટીમ ઈન્ડિયાની જીત પર અમિતાભ બચ્ચનની રમૂજી પોસ્ટ વાયરલ, ચાહકોએ મજાકમાં કહી આ વાત

Amitabh Bachchan Submit On Staff India Win T20 World Cup: ભારતીય ક્રિકેટ ટીમે આઈસીસી મેન્સ ટી 20 વર્લ્ડ કપ 2026 ટ્રોફી જીતીને સમગ્ર દેશ માટે ઉજવણીનું વાતાવરણ સર્જ્યું છે. ફાઈનલ મેચમાં ભારતે શાનદાર બેટિંગ કરી ન્યુઝીલેન્ડ ટીમને હરાવી હતી. ટી20 વર્લ્ડ કપની જીત પર ટીમ ઈન્ડિયાની સોશિયલ મીડિયા પર અનેક સેલિબ્રિટીઝે અભિનંદન પાઠવ્યા હતા. અમિતાભ […]

વાંચન ચાલુ રાખો
Amitabh Bachchan: અમિતાભ બચ્ચન બન્યા ઉદ્યોગપતિ, અયોધ્યમાં ખરીદી 2.67 એકર જમીન, કરોડોમાં થયો સોદો

Amitabh Bachchan: અમિતાભ બચ્ચન બન્યા ઉદ્યોગપતિ, અયોધ્યમાં ખરીદી 2.67 એકર જમીન, કરોડોમાં થયો સોદો

Amitabh Bachchan Purchase Lanh In Ayodhya: બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને ઉત્તર પ્રદેશના રામ જન્મભૂમિ અયોધ્યામાં રિયલ એસ્ટેટમાં મોટું રોકાણ કર્યું છે. અમિતાભ બચ્ચને 2.67 એકર જમીન ખરીદી છે, જેની કિંમત લગભગ 35 કરોડ રૂપિયા છે. રિયલ એસ્ટેટ કંપની હાઉસ ઓફ અભિનંદન લોઢા (એચઓએબીએલ)એ શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ સોદો અમિતાભ બચ્ચનની કંપની એબી […]

વાંચન ચાલુ રાખો
‘રંગ બરસે’ વગર હોળીનાં તહેવારની મજા છે અધૂરી, શું તમે જાણો છો અમિતાભ-રેખાનાં આ ક્લાસિક ગીતની સ્ટોરી?

‘રંગ બરસે’ વગર હોળીનાં તહેવારની મજા છે અધૂરી, શું તમે જાણો છો અમિતાભ-રેખાનાં આ ક્લાસિક ગીતની સ્ટોરી?

Final Up to date:Mar 01, 2026 11:34 AM IST અમિતાભ બચ્ચન અને રેખાની ‘સિલસિલા’ મૂવીનું ગીત ‘રંગ બરસે ભીગ ચૂનરવા વાલી’ આજે પણ હોળીનાં તહેવાર પર વગાડવામાં આવે છે. આ ક્લાસિક સોન્ગની કહાની તેટલી જ રસપ્રદ છે. તો જાણો તમે પણ. હોળીનાં તહેવાર પર આ સોન્ગ ખાસ વગાડવામાં આવે છે. હોળી આવતાં જ બોલિવૂડનાં સોન્ગ […]

વાંચન ચાલુ રાખો
અમિતાભ બચ્ચનને કોના પર આવ્યો આટલો ગુસ્સો? CHUUUUUPPPP લખીને આવી રહસ્યમય પોસ્ટ શેર કરી, ફેન્સ થયા ચિંતિત

અમિતાભ બચ્ચનને કોના પર આવ્યો આટલો ગુસ્સો? CHUUUUUPPPP લખીને આવી રહસ્યમય પોસ્ટ શેર કરી, ફેન્સ થયા ચિંતિત

Final Up to date:Feb 19, 2026 12:06 PM IST અમિતાભ બચ્ચને હાલમાં સોશિયલ મીડિયા પર એક રહસ્યમય પોસ્ટ શેર કરી છે, તેમની આ પોસ્ટ ચાહકોમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. મહાનાયકે એક્સ (X) પર માત્ર ‘CHUUUUUPPPP’ લખીને ગુસ્સાવાળી ઇમોજી મૂકી છે. આ પોસ્ટ જોયા બાદ તેમના ચાહકોએ કોમેન્ટ સેક્શનમાં સવાલોનો વરસાદ કરી દીધો છે. અમિતાભની […]

વાંચન ચાલુ રાખો