સમર સ્પેશિયલ ડ્રિંક ઇન્સ્ટન્ટ જાંબુ શોર્ટ્સ રેસીપી, બાળકોને મજા પડશે!
જીવનશૈલી | રેસીપી | જાંબુ શોર્ટ્સ (Jamun shorts) એ ઉનાળાના અંતમાં અને ચોમાસાની શરૂઆતમાં પીવા માટેનું એક અલ્ટીમેટ, ટ્રેન્ડિંગ અને દેશી ડ્રિંક છે. જાંબુમાં ભરપૂર પ્રમાણમાં એન્ટી-ઓક્સિડન્ટ્સ હોય છે જે ડાયાબિટીસ અને પાચન માટે ઉત્તમ છે. જ્યારે પૌષ્ટિક ફળ જાંબુને લીંબુ, ખાંડ અને મીઠા સાથે બ્લેન્ડ કરીને કાચના શોર્ટ ગ્લાસમાં સર્વ કરવામાં આવે છે, ત્યારે તે […]
વાંચન ચાલુ રાખો