Renault Duster Launch: રેનોલ્ટ ડસ્ટર 2026 મોડલ ભારતમાં લોન્ચ; કિંમત, એન્જિન, ફીચર્સ જાણો

Renault Duster Launch: રેનોલ્ટ ડસ્ટર 2026 મોડલ ભારતમાં લોન્ચ; કિંમત, એન્જિન, ફીચર્સ જાણો

વિડિઓ VIDEO
Spread the love


2026 Renault Duster ખાસિયત

નવી રેનોલ્ડ ડસ્ટરમાં ઘણા મોર્ડન અને સામર્ટ ફીચર્સ મળે છે. તેમા 10.1 ઇંચની ટચ સ્ક્રીન છે, જેમા વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપ્પલ કારપ્લે ચાલે છે. તો 10.25 ઇંચનું ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર છે, જે બધી જાણકારી દેખાડે છે. અંદર એમ્બ્રિએન્ટ લાઇટિંગ ફિટ છે અને વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ છે, જે ગરમીમાં ઠંડી રહે છે. ફ્રન્ટ સીટ છ બાજુથી એડજસ્ટ કરી શકાય છે અને પાછળ પાવર ટેલગેટ છે, જે સરળતાથી ખુલી અને બંધ કરી શકાય છે. ઉપરાંત ડ્યુઅલ ક્લાઇમેન્ટ કન્ટ્રોલ, પુશ બટન સ્ટાર્ટ/ સ્ટોપ જેવા ફીચર્સ પણ છે, જે ડ્રાઇવિંગને આરામદાયક અને મજેદાર બનાવે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *