અમેરિકા-ઈરાન વાટાઘાટોની તૈયારીઓ તેજ, ટ્રમ્પના રાજદૂત સ્વિત્ઝર્લેન્ડ પહોંચ્યા, ઈરાની વિદેશ પ્રધાન પણ આપી શકે છે હાજરી
Spread the love US-Iran talks in Switzerland : અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા તાજેતરના કરાર બાદ બંને દેશો વચ્ચે નવી વાટાઘાટોની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. મીડિયા અહેવાલો અનુસાર અમેરિકાના ખાસ દૂત સ્ટીવ વિટકોફ સ્વિટ્ઝર્લેન્ડ ગયા છે, જ્યાં બંને દેશો વચ્ચે વાટાઘાટોનો પ્રથમ રાઉન્ડ યોજાઈ શકે છે. અહેવાલો અનુસાર આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય ઈરાનના પરમાણુ […]
વાંચન ચાલુ રાખો