શું તમે પણ તરબૂચની છાલને કચરો સમજી ફેંકી દો છો? થોભો! તેના ફાયદા જાણીને તમે પણ ચોંકી જશો
Spread the love ઉનાળાની કાળઝાળ ગરમીમાં તરબૂચ એક વરદાન સમાન છે. 95 ટકા પાણી ધરાવતું આ ફળ શરીરને ઠંડક અને હાઈડ્રેશન આપે છે. મોટાભાગના લોકો તરબૂચનો લાલ ભાગ ખાઈને તેની સફેદ છાલ અને બીજને કચરાપેટીમાં પધરાવી દે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જેને તમે 'વેસ્ટ' સમજો છો, તે હકીકતમાં 'બેસ્ટ' બની શકે […]
વાંચન ચાલુ રાખો