Gujarat Journey : ગુજરાતનું 1000 વર્ષ જૂનું પ્રાચીન મંદિર, ઉત્તમ સ્થાપત્ય શૈલી, અમદાવાદથી માત્ર 100 કિમી દૂર
Spread the love Gujarat Modhera Solar Temple : ગુજરાત ગૌરવપૂર્ણ સામાજિક, સાંસ્કૃતિક ઇતિહાસ ધરાવે છે. ગુજરાતમાં ઘણા ઐતિહાસિક સ્થળો છે જેની મુલાકાત લેવા દેશ વિદેશમાંથી લાખો પ્રવાસીઓ દર વર્ષે આવે છે. ભારતમાં 12 સૂર્યમંદિર છે, જેમાથી એક ગુજરાતના મોઢેરામાં આવેલું છે. મોઢેરા સૂર્યમંદિરને ભારતના સ્થાપત્ય અને ખગોળશાસ્ત્રનું એક અનોખું ઉદાહરણ માનવામાં આવે છે. આ ભવ્ય […]
વાંચન ચાલુ રાખો