બજાર જેવા જ સોફ્ટ અને ટેસ્ટી બનશે! આ રીતે બનાવો ઘરે જ પાપડી ગાંઠિયા
Spread the love જીવનશૈલી | રેસીપી | પાપડી ગાંઠિયા એ ગુજરાતનું એક અત્યંત લોકપ્રિય અને ટ્રેડિશનલ ફરસાણ છે. ખાસ કરીને ચા સાથે ખાવાની મજા પડે છે, તેની જલેબી, પપૈયાનો સંભારો અને તળેલા મરચાં સાથે ખાવાની મજા પડી જાય છે, ખાસ કરીને ચા સાથે ગમે તેટલી પાપડી હોઈ ખવાય જાય છે. પરંતુ ઘણા લોકો ને ફરિયાદ હોય […]
વાંચન ચાલુ રાખો