IPL 2026 Rajasthan Royals vs Sunrisers Hyderabad Scorecard, RR vs SRH Rating: ઇશાન કિશન (74)અને અભિષેક શર્માની (57)અડધી સદીની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે આઈપીએલ 2026માં રાજસ્થાન રોયલ્સ સામે 5 વિકેટે વિજય મેળવ્યો છે. રાજસ્થાને 20 ઓવરમાં 6 વિકેટે 228 રન બનાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદે 18.3 ઓવરમાં 5 વિકેટે પડકાર મેળવી લીધો હતો. હૈદરાબાદ સતત ચોથી જીત સાથે પોઇન્ટ ટેબલમાં ચોથા સ્થાને પહોંચી ગયું છે.
સનરાઇઝર્સ હૈદરાબાદ ઇનિંગ્સ
-હેનરિચ ક્લાસેન 24 બોલમાં 3 ફોર અને 1 સિક્સર સાથે 29 રને કેચ આઉટ.
નીતિશ કુમાર રેડ્ડી 18 બોલમાં 2 ફોર અને 3 સિક્સર સાથે બ્રિજેશ શર્માની ઓવરમાં આઉટ.
-ઇશાન કિશન 31 બોલમાં 11 ફોર અને 3 સિક્સર સાથે 74 રને આર્ચરનો શિકાર બન્યો.
-અભિષેક શર્મા 29 બોલમાં 11 ફોર અને 1 સિક્સર સાથે 57 રને આઉટ.
-ઇશાન કિશને 24 બોલમાં 10 ફોર અને 1 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
-અભિષેક શર્માએ 24 બોલમાં 11 ફોર અને 1 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
-સનરાઇઝર્સ હૈદરાબાદે 6.5 ઓવરમાં 100 રન બનાવ્યા.
-ટ્રેવિસ હેડ 5 બોલમાં 1 સિક્સર સાથે 6 રને આર્ચરની ઓવરમાં કેચ આઉટ થયો.
રાજસ્થાન રોયલ્સ ઇનિંગ્સ
-શિમરોન હેટમાયર 10 બોલમાં 1 ફોર સાથે 11 રને હિંગેની ઓવરમાં કેચ આઉટ થયો.
-ડોનોવાન ફેરેરિયા 16 બોલમાં 3 ફોર અને 3 સિક્સર સાથે મલિંગાની ઓવરમાં કેચ આઉટ.
-રિયાન પરાગ 9 બોલમાં 7 રન બનાવી કમિન્સની ઓવરમાં બોલ્ડ.
-વૈભવ સૂર્યવંશી 37 બોલમાં 5 ફોર અને 12 સિક્સર સાથે શાકિબ હુસૈનની ઓવરમાં કેચ આઉટ.
-વૈભવ સૂર્યવંશીએ 36 બોલમાં 5 ફોર અને 12 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
-ધ્રુવ જુરેલ 35 બોલમાં 8 ફોર અને 1 સિક્સર સાથે 51 રને નીતિશ કુમાર રેડ્ડીની ઓવરમાં કેચ આઉટ થયો.
-રાજસ્થાન રોયલ્સે 9 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-વૈભવ સૂર્યવંશીએ 15 બોલમાં 1 ફોર અને 7 સિક્સરની મદદથી અડધી સદી ફટકારી.
-યશસ્વી જયસ્વાલ 8 બોલમાં 2 ફોર સાથે 10 રને મલિંગાની ઓવરમાં કેચ આઉટ થયો.
-સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
આઈપીએલ 2026, પંજાબ કિંગ્સનો રેકોર્ડ બ્રેક રનચેઝ વિજય, મેચમાં 529 રન બન્યા
બન્ને ટીમો આ પ્રમાણે છેૈ
રાજસ્થાન રોયલ્સ : યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ, રિયાન પરાગ (કેપ્ટન), શિમરોન હેટમાયર, રવિન્દ્ર જાડેજા, ડોનોવાન ફેરેરિયા, જોફ્રા આર્ચર, નાન્દ્રે બર્ગર, તુષાર દેશપાંડે, બ્રિજેશ શર્મા.
સનરાઇઝર્સ હૈદરાબાદ : અભિષેક શર્મા, ઈશાન કિશન, હેનરિચ ક્લાસેન, સલિલ અરોરા, નીતિશ કુમાર રેડ્ડી, અનિકેત વર્મા, પેટ કમિન્સ (કેપ્ટન), શિવાંગ કુમાર, શાકિબ હુસૈન, પ્રફુલ હિંગે, ઇશાન મલિંગા.
