IPL 2026, RR vs SRH : આઈપીએલ 2026, સનરાઇઝર્સ હૈદરાબાદે સતત ચોથો વિજય મેળવ્યો, ત્રીજા ક્રમે પહોંચ્યું
IPL 2026 Rajasthan Royals vs Sunrisers Hyderabad Scorecard, RR vs SRH Rating: ઇશાન કિશન (74)અને અભિષેક શર્માની (57)અડધી સદીની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે આઈપીએલ 2026માં રાજસ્થાન રોયલ્સ સામે 5 વિકેટે વિજય મેળવ્યો છે. રાજસ્થાને 20 ઓવરમાં 6 વિકેટે 228 રન બનાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદે 18.3 ઓવરમાં 5 વિકેટે પડકાર મેળવી લીધો હતો. હૈદરાબાદ સતત ચોથી જીત […]
વાંચન ચાલુ રાખો