ડીન એલ્ગરે આ મેચમાં ફોલોઓન રમી રહેલી એસેક્સ ટીમ તરફથી બીજી ઇનિંગ્સમાં 181 બોલનો સામનો કરીને 108 રન બનાવ્યા હતા, જે તેમની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ કરિયરની 57મી સદી રહી. આ 57 સદીની સ્ક્રીપ્ટ લખવા માટે તેમણે પોતાની 284 મેચોની ફર્સ્ટ ક્લાસ કરિયરમાં કુલ 38,641 બોલનો સામનો કર્યો હતો. (Picture: Getty Photographs)
