ICC Champions Trophy: આ શું પાકિસ્તાન ક્રિકેટ ટીમની નવી જર્સી પર ઉડી રહી છે મજાક, જુઓ ફોટો – Gujarati Information | Pakistan cricket group launched new jersey for ICC Champions Trophy – Pakistan cricket group launched new jersey for ICC Champions Trophy

વિડિઓ VIDEO
Spread the love

પાકિસ્તાનની આ નવી જર્સીને લઈ ચાહકો પુછી રહ્યા છે કે, શું ખરેખર આ પાકિસ્તાન ક્રિકેટ ટીમની નવી જર્સી છે કે, આયરલેન્ડની. તમને જણાવી દઈએ કે, ચેમ્પિયન ટ્રોફી માટે પાકિસ્તાની ટીમે જે લીલા રંગની જર્સી લોન્ચ કરી છે. તે આયરલેન્ડની ટીમની જર્સી જેવી દેખાય છે. આ કારણે ટીમની મજાક ઉડી રહી છે.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *