‘બાલિકા વધુ’ ની સાસુ 48 વર્ષની ઉંમરે બીજી વખત દુલ્હન બની, જુઓ પરિવાર

સ્મિતા બંસલનો જન્મ 21 ફેબ્રુઆરી 1977ના રોજ થયો હતો. તે એક ભારતીય ટેલિવિઝન અભિનેત્રી છે. તેમની નોંધપાત્ર ભૂમિકાઓમાં ઝી ટીવીની 'અમાનત', 'આશીર્વાદ', 'સરહદેં' અને સોની સબ (Sony SAB)ની 'અલાદ્દીન નામ તો સુના હોગા'નો સમાવેશ થાય છે. તેમણે 2008ની બોલિવૂડ ફિલ્મ 'કર્ઝ' માં પણ અભિનય કર્યો છે. તેમણે 'બાલિકા વધૂ' ધારાવાહિક માટે 'શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી' ટીવી […]

વાંચન ચાલુ રાખો

Immediately information reside: પીએમ મોદીનો ગુજરાતમાં બીજો દિવસ, પળેપળની માહિતી

Immediately information reside: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે ગુજરાતમાં બીજો દિવસ છે. આજે 31 ઓક્ટોબરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે.પીએમ મોદી એકતા નગરમાં ₹400 કરોડથી વધુ મૂલ્યના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે, તેનું ઉદ્ઘાટન કરશે અને રાષ્ટ્રને સમર્પિત કરશે.  ઉદ્ઘાટન થનારા પ્રોજેક્ટ્સમાં સુએજ અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ફેસાદ લાઈટિંગ […]

વાંચન ચાલુ રાખો

Breaking Information : મહેસાણા-બેચરાજી-સાબરમતી મેમુ ટ્રેન શરૂ, 9 વર્ષની લાંબી રાહ બાદ PM Modiએ ગિફ્ટ આપી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 30 ઓક્ટોબર 2026ના રોજ ઉત્તર ગુજરાતના રેલવે મુસાફરોને એક મોટી ભેટની જાહેરાત કરી. નવી મહેસાણા-બેચરાજી-સાબરમતી મેમુ ટ્રેન સેવા શરૂ કરવામાં આવી. લગભગ 9 વર્ષના અંતરાલ પછી, આ મહત્વપૂર્ણ રૂટ પર ટ્રેન સેવા પાછી ફરી છે. જેના કારણે સમગ્ર પ્રદેશમાં ઉજવણીનો માહોલ છે. આ ટ્રેનના લોન્ચિંગથી મહેસાણા, પાટણ અને આસપાસના જિલ્લાઓના મુસાફરોને અનુકૂળ, […]

વાંચન ચાલુ રાખો

Breaking Information : ટ્રેનના ટોઈલેટમાં પાણી નહોતું, અને રેલવેએ મુસાફરની ફરિયાદને અવગણી તો કોર્ટે દંડ ફટકાર્યો

દક્ષિણ પશ્ચિમ રેલવેને ટ્રેનના ટોઈલેટમાં પાણી ન હતુ. મુસાફરની ફરિયાદ પર કાર્યવાહી ન કરવી ભારે પડી છે. જિલ્લા ગ્રાહક નિવારણ પંચ, શિવમોગાને રેલવે અધિકારીઓની સેવામાં ખામી હોવાનું જણાયું. તેમણે 6% વ્યાજ સાથે મૂળ ટિકિટની રકમ પરત કરવા અને અસરગ્રસ્ત મુસાફરને 15,000 રૂપિયા અને કોર્ટ ખર્ચનું વળતર ચૂકવવાનો કડક આદેશ જાહેર કર્યો છે. આ કેસ યશવંતપુર […]

વાંચન ચાલુ રાખો

કાનુની સવાલ : શારીરિક, માનસિક અને દહેજના શોષણ સામે કાયદો મહિલાઓને કયા અધિકારો આપે, જાણો – Gujarati Information | Authorized Recommendation Ladies rights concerning harassment

પછી ભલે તે હુમલો હોય, માનસિક ત્રાસ હોય, આર્થિક મુશ્કેલી હોય કે દહેજ હોય, આ ગંભીર ગુનાઓ માનવામાં આવે છે. ઘણી સ્ત્રીઓ માહિતીના અભાવે ચૂપ રહે છે, તેથી અમે એવા કાનૂની અધિકારો સમજાવીશું જે તમને ન્યાય મેળવવામાં મદદ કરી શકે છે. Source link

વાંચન ચાલુ રાખો

પંજાબી ઇન્ડસ્ટ્રીની જાણીતી સિંગર અને અભિનેત્રીનો પરિવાર જુઓ

સારા ગુરપાલ એક ભારતીય અભિનેત્રી અને મોડેલ છે જે મુખ્યત્વે પંજાબી ફિલ્મોમાં કામ કરે છે.તે 'મંજે બિસ્તરે', 'શવા ની ગિરધારી લાલ' અને 'ડેન્જર ડોક્ટર જેલી' જેવી ફિલ્મો માટે જાણીતી છે. તેણે રિયાલિટી શો 'બિગ બોસ 14'માં ભાગ લીધો હતો. તેને ફિલ્મફેર એવોર્ડ્સમાં સહાયક ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેત્રી (સપોર્ટિંગ રોલ) માટે નામાંકિત કરવામાં આવી હતી. સારા ગુરપાલનો […]

વાંચન ચાલુ રાખો

તમે દરરોજ જે કપમાં ચા અને કોફી પીઓ છો, તે કપની પણ એક્સપાયર ડેટ હોય છે, જાણી લો – Gujarati Information | Breaking Information Do tea and low cups have an expiry date too

ક્યારેક, કપની ધાર થોડી તૂટેલી હોય છે, અને લોકો વિચારે છે કે બાકીનો કપ ઠીક છે. જોકે, આવા કપનો ઉપયોગ કરવો યોગ્ય નથી. તૂટેલી ધાર મોંમાં ઇજા પહોંચાડી શકે છે Source link

વાંચન ચાલુ રાખો

કાનુની સવાલ : જો કોઈ ગુનામાં પુરાવાનો નાશ કરે તો કઈ કલમ લાગુ પડે છે? જાણો કાનુન – Gujarati Information | Authorized Recommendation Which part applies to the destruction of proof in against the law

વધુમાં, જો કોઈ વ્યક્તિએ આજીવન કેદ અથવા 10 વર્ષ સુધીની સજાપાત્ર ગુનાના પુરાવાનો નાશ કર્યો હોય, તો આવા કિસ્સાઓમાં, મહત્તમ સજા 3 વર્ષ સુધીની કેદ અને દંડ છે. BNS કલમો હેઠળ, 10 વર્ષથી ઓછી સજાપાત્ર ગુનાના પુરાવાનો નાશ કરવાની સજા મૂળ ગુના માટે મહત્તમ સજાના અથવા દંડ, અથવા થાય છે. Source link

વાંચન ચાલુ રાખો

Girls’s Asia Cup 2026 : ફાઇનલમાં ભારત શ્રીલંકા સામે બદલો લેશે, ટીમ ઇન્ડિયાના સંભવિત પ્લેઇંગ-11 જુઓ – Gujarati Information | Breaking Information Girls’s Asia Cup 2026 Closing Workforce India possible taking part in XI

ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવનની વાત કરીએ તો. સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, પ્રતિકા રાવલ , હરમનપ્રીત કૌર, રિચા ધોષ, ભારતી ફુલમાલી, દીપ્તિ શર્મા, પ્રેમા રાવત, ક્રાંતિ ગૌડ, શ્રી ચરણી અને નંદિની શર્મા Source link

વાંચન ચાલુ રાખો

Gold-Silver Price As we speak : શ્રાવણ મહિનાના બીજા સોમવારે સોનું સસ્તું થયું, 24 અને 22 કેરેટ બંનેના ભાવ ઘટ્યા જાણો – Gujarati Information | Gold Silver Price As we speak on 24 Aug 2026 Test sona chandi value Delhi Mumbai Ahmedabad

મુંબઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,50,310 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,22,980 , કોલકાતામાં 24 કેરેટ 1,63,970 છે. Source link

વાંચન ચાલુ રાખો

વિરાટ કોહલીના ફેવરિટ સિંગર કરણ ઔજલાનો પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો

ફેમસ પંજાબી ગાયક કરણ ઔજલા પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. આ દરમિયાન કરણની પત્ની પલક ઔજલા પણ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.કરણ ઔજલાનો પરિવાર જુઓ. કરણ ઔજલાનો પરિવાર જુઓ જસકરણ સિંહ ઔજલાનો જન્મ 18 જાન્યુઆરી 1997ના રોજ થયો છે. જેને ગીતા દી મશીન તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક ભારતીય ગાયક, રેપર અને […]

વાંચન ચાલુ રાખો

બળાત્કાર કેસમાં ધરપકડ કરાયેલ ક્રિકેટર અભિષેક પોરેલનો પરિવાર જુઓ – Gujarati Information | Indian cricketer Abishek Porel Household Tree

અભિષેક પોરેલનો જન્મ 17 ઓક્ટોબર 2002ના રોજ થયો છે. તે એક ભારતીય ક્રિકેટર છે જે સ્થાનિક ક્રિકેટમાં બંગાળ અને ઇન્ડિયન પ્રીમિયર લીગમાં દિલ્હી કેપિટલ્સ તરફથી વિકેટ-કીપર બેટ્સમેન તરીકે રમે છે. 1 / 9 11 ઓગસ્ટ 2026ના રોજ, કર્ણાટકની એક મેડિકલ વિદ્યાર્થી દ્વારા દાખલ કરાયેલા બળાત્કારના કેસમાં પશ્ચિમ બંગાળ પોલીસે પોરેલની ધરપકડ કરી હતી. વિદ્યાર્થીએ […]

વાંચન ચાલુ રાખો
અભિનેતાએ 4 લાખમાં ખરીદેલા બંગલાની કિંમત આજે 500 કરોડ, વૈભવી બંગલામાં રહે છે જીતેન્દ્ર, જુઓ ફોટો

અભિનેતાએ 4 લાખમાં ખરીદેલા બંગલાની કિંમત આજે 500 કરોડ, વૈભવી બંગલામાં રહે છે જીતેન્દ્ર, જુઓ ફોટો

દાયકાઓ સુધી બોલિવૂડ પર રાજ કરનાર સુપરસ્ટાર જીતેન્દ્ર આજે ભલે કરોડોની સંપત્તિના માલિક હોય અને પોતાના પરિવાર સાથે 200 કરોડ રૂપિયાના બંગલામાં રહે છે, પરંતુ તેમની શરૂઆત ખૂબ જ સાધારણ હતી. બોલીવુડના પીઢ અભિનેતા જીતેન્દ્ર પાસે તેમના બંગલા અને રિયલ એસ્ટેટ રોકાણો વિશે ઘણી રસપ્રદ વાતો આજે આપણે કરીશું. તેમનું મુખ્ય નિવાસસ્થાન, "કૃષ્ણ", મુંબઈના પોશ […]

વાંચન ચાલુ રાખો
માત્ર આમિર ખાન જ નહી, આ સ્ટાર કરી ચૂક્યા છે 1, 2, નહી પરંતુ 3 વખત લગ્ન, જુઓ લિસ્ટ – Gujarati Information | This Bollywood star obtained married 3 occasions see images

માત્ર આમિર ખાન જ નહી, આ સ્ટાર કરી ચૂક્યા છે 1, 2, નહી પરંતુ 3 વખત લગ્ન, જુઓ લિસ્ટ – Gujarati Information | This Bollywood star obtained married 3 occasions see images

જ્યારે બોલિવુડમાં સૌથી વધારે લગ્નની વાત આવે છે તો, કબીર બેદીનું નામ સૌથી પહેલા લેવામાં આવે છે. તેમણે પોતાની લાઈફમાં 4 વખત લગ્ન કર્યા છે. પ્રતિમા બેદીથી શરુ થઈ. સુસાન, નિક્કી બેદી અને પરવીન દુસાંઝ સાથે લગ્ન કર્યા હતા. પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે પર્સનલ લાઈફના કારણે પણ ચર્ચામાં રહે છે. Source link

વાંચન ચાલુ રાખો
Immediately Information Dwell : પદ્મ વિભૂષણ પાંડવાણી ગાયિકા તીજન બાઈનું 70 વર્ષની વયે નિધન, PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

Immediately Information Dwell : પદ્મ વિભૂષણ પાંડવાણી ગાયિકા તીજન બાઈનું 70 વર્ષની વયે નિધન, PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

Immediately Newest Information Dwell Replace 5 July 2026 Friday : છત્તીસગઢની પ્રસિદ્ધ પાંડવાણી ગાયિકા તીજન બાઇનું 70 વર્ષની વયે નિધન થયું છે. તેમણે છત્તીસગઢની પરંપરાગત લોકકથા ગાયન શૈલી પાંડવાણીને વૈશ્વિક સ્તરે પહોંચાડી હતી. તિજન બાઇના નિધન પર PM નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા X પર પોસ્ટ શેર કરીને દુઃખ વ્યક્ત કર્યું છે.  રાયપુરની ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ […]

વાંચન ચાલુ રાખો
Right now Information Reside: “ચીનને કબજો નહીં કરવા દઈએ,” પનામા કેનાલ અંગે ટ્રમ્પની બેઇજિંગને ખુલ્લી ચેતવણી

Right now Information Reside: “ચીનને કબજો નહીં કરવા દઈએ,” પનામા કેનાલ અંગે ટ્રમ્પની બેઇજિંગને ખુલ્લી ચેતવણી

Right now Newest information dwell replace 2 july 2026 thursday: યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે ચીનને કડક ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે ચીન પનામા કેનાલ પર કબજો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ યુએસ તે થવા દેશે નહીં. તેમણે આ વ્યૂહાત્મક જળમાર્ગનો નિયંત્રણ પનામાને સોંપવાના નિર્ણયની પણ ટીકા કરી હતી. યુએસ પ્રમુખે કહ્યું […]

વાંચન ચાલુ રાખો
Ahuja Surname Historical past : Lock Upp Season 2 માં ગોવિંદાની પત્ની સુનિતા આહુજાની એન્ટ્રી, જાણો આહુજા અટકનો અર્થ અને ઈતિહાસ જાણો – Gujarati Information | Know particulars historical past which means and significance of ahuja surname

Ahuja Surname Historical past : Lock Upp Season 2 માં ગોવિંદાની પત્ની સુનિતા આહુજાની એન્ટ્રી, જાણો આહુજા અટકનો અર્થ અને ઈતિહાસ જાણો – Gujarati Information | Know particulars historical past which means and significance of ahuja surname

Ahuja અટકનો અર્થ : Ahuja (આહુજા) ઉત્તર ભારતની એક જાણીતી અટક છે. ભાષાશાસ્ત્રીઓના મતે આ અટકનો મૂળ શબ્દ “Ahu” અથવા “Ahu Ram” છે, જ્યારે “-ja” અથવા “-jaa” નો અર્થ “વંશજ” અથવા “સંતાન” થાય છે. તેથી Ahuja નો શાબ્દિક અર્થ “અહુના વંશજ” અથવા “અહુના સંતાનો” એવો થાય છે. આ અટક મુખ્યત્વે પંજાબી અને સિંધી સમાજમાં […]

વાંચન ચાલુ રાખો
At the moment Information: જાપાનમાં 6.1 ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ખતરો નથી.

At the moment Information: જાપાનમાં 6.1 ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ખતરો નથી.

At the moment Newest Information Replace 28 June 2026 Sunday : જાપાન હવામાન એજન્સીના જણાવ્યા અનુસાર, રવિવારે વહેલી સવારે ઉત્તરપૂર્વ જાપાનમાં 6.1 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. આ ભૂકંપથી ઇવાતે અને આસપાસના વિસ્તારોની ધરતી હચમચી હતી. ભૂકંપ બાદ સુનામી આવવાની કોઇ ચેતવણી આપી થી અને જાનમાલની નુકસાનના કોઇ અહેવાલ નથી. આ દરમિયાન, ભૂકંપ બાદ વેનેઝુએલામાં મૃત્યુઆંક […]

વાંચન ચાલુ રાખો
હરિયાણાની ડાન્સરને બિગ બોસથી મળી ઓળખ, પતિ સાથે ભેદભાવને લઈ છે ચર્ચામાં, જુઓ પરિવાર

હરિયાણાની ડાન્સરને બિગ બોસથી મળી ઓળખ, પતિ સાથે ભેદભાવને લઈ છે ચર્ચામાં, જુઓ પરિવાર

સપના ચૌધરી આજે જેટલી ફેમસ હરિયાણામાં છે. તેટલી તેની પર્સનલ લાઈફ સંધર્ષ ભરી રહી છે. એક સમયે આઈસ્ક્રીમ ખાવાના 5 રુપિયા પણ ન હતા. આજે કરોડો રુપિયાની માલિકન છે. સપનાએ દિલ્હીની દ્વારકા મહિલા કોર્ટમાં તેના પતિ વીર સાહુ વિરુદ્ધ હુમલાનો કેસ દાખલ કર્યો હતો અને આ કેસમાં વચગાળાની રાહત મળી છે. આજે આપણે સપના ચૌધરીના […]

વાંચન ચાલુ રાખો
Gujarat Information Stay Updates: ગુજરાતની જાણીતી સિંગર કાજલ મહેરિયાના નામે કોર્ટમાં ડિવોર્સની અરજી દાખલ, સામે આવ્યું મોટું કારણ

Gujarat Information Stay Updates: ગુજરાતની જાણીતી સિંગર કાજલ મહેરિયાના નામે કોર્ટમાં ડિવોર્સની અરજી દાખલ, સામે આવ્યું મોટું કારણ

ગુજરાતી સિંગર કાજલ મહેરિયા ફરી એકવાર ચર્ચામાં સપડાી છે. કાજલ મહેરિયાના નામે કોઈક અજાણી વ્યક્તિએ છૂટાછેડાની અરજી કરી દીધી છે. મહેસાણાની ફેમિલી કોર્ટમાં જ્યારે આ અરજી પર સુનાવણી થઈ અને કાજલ મહેરિયા તેમજ તેના પતિ અલ્પેશ ઠાકોરને નોટિસ મળી છે. આ મામલો થોડા દિવસ અગાઉનો છે, કાજલ મેહરિયા અને તેના પતિ દ્વારા આ મામલે મહેસાણા […]

વાંચન ચાલુ રાખો
ડેબ્યુ સાથે હિટ ફિલ્મ આપનારી અભિનેત્રીનો આજે છે જન્મદિવસ, ગુજરાતી પરિવાર સાથે ખાસ કનેક્શન – Gujarati Information | Breaking Information Amisha Patel 51st birthday

ડેબ્યુ સાથે હિટ ફિલ્મ આપનારી અભિનેત્રીનો આજે છે જન્મદિવસ, ગુજરાતી પરિવાર સાથે ખાસ કનેક્શન – Gujarati Information | Breaking Information Amisha Patel 51st birthday

અમીષાએ પોતાની પહેલી બે બોલિવૂડ ફિલ્મોથી સ્ટારડમ મેળવ્યું હતું, જે ઘણી અભિનેત્રીઓ તેમના સમગ્ર કારકિર્દીમાં મેળવી શકી નથી. ‘કહો ના પ્યાર હૈ’ પણ ઋત્વિક રોશનની પહેલી ફિલ્મ હતી. Source link

વાંચન ચાલુ રાખો
Breaking Information : દિવસે કેપ્ટન બન્યો, રાત્રે બેટથી તોફાન મચાવ્યું, શ્રેયસ ઐયરે સૂર્યકુમાર યાદવને આપ્યો જડબાતોડ જવાબ – Gujarati Information | Breaking Information Shreyas Iyer performed innings within the T20 Mumbai League 2026

Breaking Information : દિવસે કેપ્ટન બન્યો, રાત્રે બેટથી તોફાન મચાવ્યું, શ્રેયસ ઐયરે સૂર્યકુમાર યાદવને આપ્યો જડબાતોડ જવાબ – Gujarati Information | Breaking Information Shreyas Iyer performed innings within the T20 Mumbai League 2026

ભારતીય ટી20 ટીમના નવા કેપ્ટન બન્યા બાદ શ્રેયસ અય્યરે મેદાન પર ઉતરી સાબિત કરી દીધું કે, બીસીસીઆઈનો તેના પર વિશ્વાસ કરવો એકદમ પરફેક્ટ છે. ટી20 મુંબઈ લીગ 2026ની 12મી મેચમાં સોબો મુંબઈ ફાલ્કન્સ દ્વારા અય્યરને એક મેચ વિનિગ્સ રમી અને પોતાને જીત અપાવી હતી. Source link

વાંચન ચાલુ રાખો
Right this moment Information: આસામ CM હિમંતા બિસ્વા સરમા 5 જૂને મંત્રીમંડળનું વિસ્તરણ કરશે

Right this moment Information: આસામ CM હિમંતા બિસ્વા સરમા 5 જૂને મંત્રીમંડળનું વિસ્તરણ કરશે

Right this moment Newest Information Replace 31 Might 2026 Sunday : આસામ રાજ્યના મંત્રીમંડળનું 5 જૂન 2026ના રોજ વિસ્તરણ થવાનું છે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ સોશિયલ મીડિયા X પર ટ્વિટ કરીને કેબિનેટના વિસ્તરણ વિશે જાણકારી આપી છે. હિમંતા બિસ્વા એ એક પોસ્ટમાં લખ્યું છે,  મને જણાવતા આનંદ થાય છે કે આસામ સરકારની મંત્રી પરિષદનું […]

વાંચન ચાલુ રાખો
Right now Information Dwell: પુનઃ PM મોદી જામનગરથી સોમનાથ જવા રવાના, રોડશો માટે હજારો લોકો ઉમટ્યા

Right now Information Dwell: પુનઃ PM મોદી જામનગરથી સોમનાથ જવા રવાના, રોડશો માટે હજારો લોકો ઉમટ્યા

Right now Newest information stay replace 11 might 2026: ગુજરાતના દરિયાકાંઠે સ્થિત ભગવાન સોમનાથ મંદિરના પુનઃ નિર્મિત સોમનાથ મંદિરના આજે 75 વર્ષ પૂર્ણ થાય છે. સોમનાથ મહાદેવ મંદિરના અભિષેકની 75મી વર્ષગાંઠ નિમિત્ત છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંદિરની મુલાકાત લેવાના છે તેમની મુલાકાત દરમિયાન પીએમ મોદી સોમનાથ મંદિરમાં આરતી અને દર્શન કરશે, ઉપરાંત વડોદરાની […]

વાંચન ચાલુ રાખો
Breaking Information : કેમેરાની ચમકથી મુખ્યમંત્રીની ખુરશી પર બેઠા આ ફિલ્મી સુપર સ્ટાર જુઓ ફોટો – Gujarati Information | Breaking Information Meeting Elections 2026 outcome Which film star grew to become CM

Breaking Information : કેમેરાની ચમકથી મુખ્યમંત્રીની ખુરશી પર બેઠા આ ફિલ્મી સુપર સ્ટાર જુઓ ફોટો – Gujarati Information | Breaking Information Meeting Elections 2026 outcome Which film star grew to become CM

શું વિજય એમજીઆર,જયલલિતાના વારસાને ફરીથી બનાવશે? વિજયનો યુવા ચાહકોનો મોટો વર્ગ છે, પરંતુ 2026ના પરિણામો જ કહેશે કે તે ‘કિંગમેકર’ બનશે કે ‘કિંગ’. વિજયે 2 ફેબ્રુઆરી, 2024 ના રોજ તમિલગા વેત્રી કઝગમ (TVK) ની સ્થાપના કરી. આ પછી, અભિનેતાએ સત્તાવાર રીતે રાજકારણમાં પ્રવેશ કર્યો. તેઓ હવે તમિલનાડુ વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે, અને પરિણામો તેમનું […]

વાંચન ચાલુ રાખો