At the moment Information: ઇજિપ્તમાં ઓઇલ ટેન્કરનો ભયંકર અકસ્માત, 31 લોકોના સળગી જવાથી મોત

તાજા સમાચાર LATEST NEWS
Spread the love


At the moment Information : ઇજિપ્તના પાટનગર કાહિરામાં રિંગ રોડ પર એક ઓઇલ ટેન્કરનો ભયંકર અકસ્માત થયો છે. એક ઓઇલ ટેન્કરમાં આગ લાગવાથી 31 લોકોના મોત થયા છે અને 21થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઓઇલ ટેન્કરમાં બ્લાસ્ટ થયા બાદ ઝડપથી આગ ફેલાઇ હતી અને આસપાસના વાહનોને ઝપેટમાં લઇ લીધા હતા.

મીડિયા રિપોર્ટ મુજબ ફુલ સ્પીડમાં જતું ઓઇલ ટેન્કર બેકાબૂ થતા હાઇવે પર પલટી ખાઇ જતા બ્લાસ્ટ થયો અને ભયંકર વિકરાળ આગના ગોળમાં ફેરવાઇ ગયો હતો. ભયંકર આગમાં બે ડઝનથી વધારે વાહનો બળીને ખાખ થઇ ગયા છે. આ અકસ્માત થયો તે ગીચ વસ્તી વાળો વિસ્તાર છે અને તે ગ્રેટ કાહિર ક્ષેત્રનો ભાગ છે.

  • Nov 26, 2026 10:41 IST

    ઇજિપ્તમાં ઓઇલ ટેન્કરનો અકસ્માત બાદ બ્લાસ્ટ, વિકરાળ આગમાં સળગી જવાથી 31 લોકોના મોત

    ઇજિપ્તના પાટનગર કાહિરામાં રિંગ રોડ પર એક ઓઇલ ટેન્કરનો ભયંકર અકસ્માત થયો છે. એક ઓઇલ ટેન્કરમાં આગ લાગવાથી 31 લોકોના મોત થયા છે અને 21થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઓઇલ ટેન્કરમાં બ્લાસ્ટ થયા બાદ ઝડપથી આગ ફેલાઇ હતી અને આસપાસના વાહનોને ઝપેટમાં લઇ લીધા હતા. 

    મીડિયા રિપોર્ટ મુજબ ફુલ સ્પીડમાં જતું ઓઇલ ટેન્કર બેકાબૂ થતા હાઇવે પર પલટી ખાઇ જતા બ્લાસ્ટ થયો અને ભયંકર વિકરાળ આગના ગોળમાં ફેરવાઇ ગયો હતો. ભયંકર આગમાં બે ડઝનથી વધારે વાહનો બળીને ખાખ થઇ ગયા છે. આ અકસ્માત થયો તે ગીચ વસ્તી વાળો વિસ્તાર છે અને તે ગ્રેટ કાહિર ક્ષેત્રનો ભાગ છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *