Right now Information Stay: IRGC એ યુએસ બેઝ પર બેલિસ્ટિક મિસાઇલો છોડી, તણાવ વધાર્યો

Right now Information Stay: IRGC એ યુએસ બેઝ પર બેલિસ્ટિક મિસાઇલો છોડી, તણાવ વધાર્યો

તાજા સમાચાર LATEST NEWS
Spread the love


Right now Newest information dwell replace 29 july 2026 wednesday: બુધવારે વહેલી સવારે ઈરાને મધ્ય પૂર્વમાં યુએસ લશ્કરી બેઝ પર બેલિસ્ટિક મિસાઇલ હુમલો કર્યો. યુએસ સેન્ટ્રલ કમાન્ડે આ હુમલાને આશ્ચર્યજનક હુમલો ગણાવ્યો હતો. 

ટ્રમ્પે ગયા અઠવાડિયાના અંતમાં તેહરાન સામે લશ્કરી કાર્યવાહી બંધ કરવાનો નિર્ણય લીધા પછી ઈરાનનો હુમલો આવ્યો છે. અમેરિકાએ કાર્યવાહી અટકાવ્યા પછી આ ઈરાનનો પહેલો સીધો બેલિસ્ટિક હુમલો છે.

સેન્ટ્રલ કમાન્ડે બુધવારે (યુએસ સમય મુજબ) એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, “આજે સાંજે 5:45 વાગ્યે ET પર, ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના દળોએ મધ્ય પૂર્વમાં યુએસ લશ્કરી બેઝ પર અચાનક હુમલો કરવાના પ્રયાસમાં ઈરાનથી અનેક બેલિસ્ટિક મિસાઇલો છોડ્યા.” તેમાં ઉમેર્યું હતું કે બધી મિસાઇલો સફળતાપૂર્વક અટકાવવામાં આવી હતી અને યુએસ દળો સતર્ક છે અને સંપૂર્ણપણે તૈયાર છે.

યુએસએ હુમલો અટકાવ્યા પછી ઈરાનની કાર્યવાહી

એક યુએસ અધિકારીએ CNN ને જણાવ્યું હતું કે પ્રારંભિક અંદાજ દર્શાવે છે કે ચારથી વધુ બેલિસ્ટિક મિસાઇલો નહોતી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકાએ ઈરાન પર હુમલા બંધ કરી દીધા છે તેના લગભગ એક દિવસ પછી આ હુમલો થયો હતો. 

ટ્રમ્પે કહ્યું હતું કે વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે વાતચીત સારી રીતે ચાલી રહી છે. જોકે, ઈરાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બાકેઈએ ટ્રમ્પના નિવેદનને નકારી કાઢતા કહ્યું કે હાલમાં અમેરિકા સાથે કોઈ વાતચીત થઈ રહી નથી.

  • Jul 29, 2026 08:06 IST

    Right now Information Stay: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 27 તાલુકામાં વરસાદ નોંધાયો

    ગુજરાત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં 28 જુલાઈ 2026, સવારે 6 વાગ્યાથી લઈને 29 જુલાઈ 2026, સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયમાં 27 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે દાહોદમાં 0.71 ઈંચ વરસાદ નોંધાયો હતો. 

  • Jul 29, 2026 07:27 IST

    Right now Information Stay: IRGC એ યુએસ બેઝ પર બેલિસ્ટિક મિસાઇલો છોડી

    બુધવારે વહેલી સવારે ઈરાને મધ્ય પૂર્વમાં યુએસ લશ્કરી બેઝ પર બેલિસ્ટિક મિસાઇલ હુમલો કર્યો. યુએસ સેન્ટ્રલ કમાન્ડે આ હુમલાને આશ્ચર્યજનક હુમલો ગણાવ્યો હતો.  ટ્રમ્પે ગયા અઠવાડિયાના અંતમાં તેહરાન સામે લશ્કરી કાર્યવાહી બંધ કરવાનો નિર્ણય લીધા પછી ઈરાનનો હુમલો આવ્યો છે. અમેરિકાએ કાર્યવાહી અટકાવ્યા પછી આ ઈરાનનો પહેલો સીધો બેલિસ્ટિક હુમલો છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *