ભારતીય ટીમે પાકિસ્તાનની ટીમને ઘરભેગી કરી દીધી, અંડર 19માં ભૂંડી રીતે હરાવી સેમીફાઈનલમાં જગ્યા બનાવી

ભારતીય ટીમે પાકિસ્તાનની ટીમને ઘરભેગી કરી દીધી, અંડર 19માં ભૂંડી રીતે હરાવી સેમીફાઈનલમાં જગ્યા બનાવી

અવર્ગીકૃત UNCATEGORISED
Spread the love


Final Up to date:

ભારતે પહેલા બેટીંગ કરા 253 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં આખી પાકિસ્તાનની ટીમ ખાલી 194 રનના સ્કોરમાં સમેટાઈ ગઈ હતી. 58 રનની મોટી જીત સાથે આયુષ મ્હાત્રેની ટીમે શાનથી અંતિમ ફોરમાં જગ્યા બનાવી લીધી છે.

News18
News18

નવી દિલ્હી: ભારતની અંડર 19ની ટીમે પાકિસ્તાન વિરુદ્ધ વર્લ્ડ કપની સુપર 6 મેચમાં શાનદાર જીત સાથે સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. આ મેચ ખતમ થતાં પહેલા ભારતીય ટીમે પાકિસ્તાનને ટૂર્નામેન્ટમાંથી બહારનો રસ્તો બતાવી દીધો હતો. ભારતે પહેલા બેટીંગ કરા 253 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં આખી પાકિસ્તાનની ટીમ ખાલી 194 રનના સ્કોરમાં સમેટાઈ ગઈ હતી. 58 રનની મોટી જીત સાથે આયુષ મ્હાત્રેની ટીમે શાનથી અંતિમ ફોરમાં જગ્યા બનાવી લીધી છે.

પાકિસ્તાની ટીમને સેમીફાઈનલમાં પહોંચવા માટે 253 રનનો ટાર્ગેટ ખાલી 33.3 ઓવરમાં ચેઝ કરવો જરુરી હતો, જેથી તેની નેટ રેન રેટ ભારતથી સારી થઈ શકે. જો કે પ્રેશર ભરેલા આ માહોલમાં પાકિસ્તાનની બેટીંગ એ સ્તર સુધી પહોંચી શકી નહીં અને ટીમ નિશ્ચિત સમયની અંદર ટાર્ગેટ ચેઝ કરવામાં નિષ્ફળ રહી.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *