ભારતીય ટીમે પાકિસ્તાનની ટીમને ઘરભેગી કરી દીધી, અંડર 19માં ભૂંડી રીતે હરાવી સેમીફાઈનલમાં જગ્યા બનાવી
Final Up to date:Feb 01, 2026 9:09 PM IST ભારતે પહેલા બેટીંગ કરા 253 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં આખી પાકિસ્તાનની ટીમ ખાલી 194 રનના સ્કોરમાં સમેટાઈ ગઈ હતી. 58 રનની મોટી જીત સાથે આયુષ મ્હાત્રેની ટીમે શાનથી અંતિમ ફોરમાં જગ્યા બનાવી લીધી છે. News18 નવી દિલ્હી: ભારતની અંડર 19ની ટીમે પાકિસ્તાન વિરુદ્ધ વર્લ્ડ કપની […]
વાંચન ચાલુ રાખો