આજના તાજા સમાચાર, દેશ-વિદેશ અને ગુજરાત સહિતના બ્રેકિંગ ન્યૂઝ અપડેટ્સ

તાજા સમાચાર LATEST NEWS
Spread the love


At present information dwell: સંયુક્ત આરબ અમીરાત (UAE) ના રાસ અલ ખૈમાહમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં ભારતીય નાગરિકો સહિત અનેક લોકોના મોત થયા. દુબઈમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસે મંગળવારે આ જાહેરાત કરી, જેમાં જણાવ્યું કે તેણે શોકગ્રસ્ત પરિવારોનો સંપર્ક કર્યો છે અને સ્થાનિક અધિકારીઓ સાથે મળીને તમામ શક્ય સહાય પૂરી પાડી રહી છે.

ભારતીય દૂતાવાસે શું કહ્યું?

ભારતીય વાણિજ્ય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કર્યું, “રાસ અલ ખૈમાહમાં થયેલા દુ:ખદ માર્ગ અકસ્માતમાં થયેલા જાનહાનિથી ખૂબ દુઃખ થયું. મૃતકોમાં ભારતીય નાગરિકોનો પણ સમાવેશ થાય છે. વાણિજ્ય દૂતાવાસે અસરગ્રસ્ત પરિવારોનો સંપર્ક કર્યો છે અને સહાય અને સમર્થન સુનિશ્ચિત કરવા માટે સ્થાનિક અધિકારીઓ સાથે કામ કરી રહ્યું છે.”

દૂતાવાસે શોક વ્યક્ત કર્યો, હેલ્પલાઇન નંબર જાહેર કર્યો

દૂતાવાસે મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને જણાવ્યું કે અકસ્માત અંગે વિગતવાર માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. સહાય માટે 24 કલાકનો ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર, 800-46342 પણ જાહેર કરવામાં આવ્યો છે. “આ મુશ્કેલ સમયમાં અમારા વિચારો અને પ્રાર્થનાઓ શોકગ્રસ્ત પરિવારો સાથે છે. અકસ્માત અંગે વધુ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે,” 

  • Nov 25, 2026 07:26 IST

    At present information dwell: ભારતીય દૂતાવાસે શું કહ્યું?

    ભારતીય વાણિજ્ય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કર્યું, “રાસ અલ ખૈમાહમાં થયેલા દુ:ખદ માર્ગ અકસ્માતમાં થયેલા જાનહાનિથી ખૂબ દુઃખ થયું. મૃતકોમાં ભારતીય નાગરિકોનો પણ સમાવેશ થાય છે. વાણિજ્ય દૂતાવાસે અસરગ્રસ્ત પરિવારોનો સંપર્ક કર્યો છે અને સહાય અને સમર્થન સુનિશ્ચિત કરવા માટે સ્થાનિક અધિકારીઓ સાથે કામ કરી રહ્યું છે.”

  • Nov 25, 2026 07:22 IST

    At present information dwell: UAEમાં બસ અને ટ્રક વચ્ચે ટક્કર

    સંયુક્ત આરબ અમીરાત (UAE) ના રાસ અલ ખૈમાહમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં ભારતીય નાગરિકો સહિત અનેક લોકોના મોત થયા. દુબઈમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસે મંગળવારે આ જાહેરાત કરી, જેમાં જણાવ્યું કે તેણે શોકગ્રસ્ત પરિવારોનો સંપર્ક કર્યો છે અને સ્થાનિક અધિકારીઓ સાથે મળીને તમામ શક્ય સહાય પૂરી પાડી રહી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *