Right now Information: સર્વપક્ષીય બેઠકમાંથી વિપક્ષનો વોકઆઉટ, TMCના બળવાખોરોને આમંત્રણ અપાતા વિવાદ

તાજા સમાચાર LATEST NEWS
Spread the love

Right now Newest Information Replace 19 July 2026 Sunday : જમ્મુ કાશ્મીરના રાજૌરી સહિત ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કર્યા બાદ જમ્મુ કાશ્મીર વહીવટીતંત્ર દ્વારા અમરનાથ યાત્રા અને વેષ્ણોદેવી યાત્રા 19 જુલાઇ, શનિવારથી સ્થગિત કરવામાં આવી છે. 

જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લામાં ભારે વરસાદ ચાલુ છે, જેના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. જિલ્લા વહીવટીતંત્રે લોકોને બિનજરૂરી મુસાફરી ન કરવા અને નદીઓ, નાળાઓ અને પૂરની સંભાવના ધરાવતા વિસ્તારોથી દૂર રહેવાની અપીલ કરી છે. નદી કિનારાના રહેવાસીઓને પાણીનું સ્તર સતત વધી રહ્યું હોવાથી સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે.

સર્વપક્ષીય બેઠકમાંથી વિપક્ષનો વોકઆઉટ, TMCના બળવાખોરોને આમંત્રણ અપાતા વિવાદ

રવિવારે સર્વપક્ષીય બેઠકમાંથી વિપક્ષે વોકઆઉટ કર્યું. આ બેઠકમાં સરકારે ટીએમસીના બળવાખોર જૂથને આમંત્રણ આપ્યું હતું, જેમણે જાહેરાત કરી હતી કે, સાંસદો ઓછા જાણીતા પક્ષ નેશનલિસ્ટ સિટીઝન્સ પાર્ટી ઓફ ઈન્ડિયા (NCPI) માં ભળી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે, 20 જુલાઇ, સોમવાર શરૂ થનાર સંસદના ચોમાસુ સત્ર પહેલા સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. કોંગ્રેસના સાંસદ જયરામ રમેશે ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે ડીએમકે અને આપ સહિતના વિપક્ષો એ સંસદ માંથી વોકઆઉટ કર્યું છે. 

ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાએ પત્રકારો સાથે વાત કરતા કહ્યું, “આજે, કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, ડીએમકે, જેએમએમ, આમ આદમી પાર્ટી, નેશનલ કોન્ફરન્સ, ડાબેરી પક્ષો, શિવસેના યુબીટી સહિત સમગ્ર વિપક્ષે સર્વપક્ષીય બેઠકમાંથી વોકઆઉટ કર્યું છે.

  • Jul 19, 2026 12:01 IST

  • Jul 19, 2026 10:02 IST

    સોનમ વાંગચુકના બ્લડ પેરામીટરમાં ફેરફાર: સફદરગંજ હોસ્પિટલ દ્વારા હેલ્થ અપડેટ જારી

    કાર્યકર્તા સોનમ વાંગચુકના હેલ્થ અપડેટ વિશે સફદરગંજ હોસ્પિટલ દ્વારા 19 જુલાઇ, રવિવારના રોજ સવારે 8:30 વાગે જાણકારી આપવામાં આવી છે. હોસ્પિટલે જણાવ્યું કે, સોનમ વાંગચુકના મહત્વપૂર્ણ પરિમાણો હાલમાં સ્થિર છે; જો કે, તેમના બ્લડ પેરામીટર્સ થોડા ફેરફાર થયો છે. તેમના શરીર પર લાંબા સમય સુધી ઉપવાસના તણાવ અને અસરને ધ્યાનમાં રાખીને, તેમને એક મલ્ટી ડિસિપ્લિનરી ટીમની કડક દેખરેખ હેઠળ સતત તબીબી સંભાળની જરૂર છે. સંપૂર્ણ અહેવાલ વાંચો

  • Jul 19, 2026 09:42 IST

    J&kના રાજૌરીમાં ભારે વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ, અમરનાથ અને વેષ્ણોદેવી યાત્રા સ્થગિત

    જમ્મુ કાશ્મીરના રાજૌરી સહિત ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કર્યા બાદ જમ્મુ કાશ્મીર વહીવટીતંત્ર દ્વારા અમરનાથ યાત્રા અને વેષ્ણોદેવી યાત્રા 19 જુલાઇ, શનિવારથી સ્થગિત કરવામાં આવી છે. 

    જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લામાં ભારે વરસાદ ચાલુ છે, જેના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. જિલ્લા વહીવટીતંત્રે લોકોને બિનજરૂરી મુસાફરી ન કરવા અને નદીઓ, નાળાઓ અને પૂરની સંભાવના ધરાવતા વિસ્તારોથી દૂર રહેવાની અપીલ કરી છે. નદી કિનારાના રહેવાસીઓને પાણીનું સ્તર સતત વધી રહ્યું હોવાથી સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *