શા માટે ઇલેક્ટ્રિક કારનો ઇન્સ્યોરન્સ હોય છે આટલો મોંઘો? ઇવી ખરીદતા પહેલા આ વાતોનું ખાસ રાખો ધ્યાન – Gujarati Information | Why Is Electrical Automobile Insurance coverage Extra Costly? Key Issues to Know Earlier than Shopping for an EV

વિડિઓ VIDEO
Spread the love

બેટરી કવર લેવું કેમ જરૂરી? જો તમે ઇલેક્ટ્રિક કાર ખરીદી રહ્યા છો, તો ઇન્સ્યોરન્સ લેતી વખતે બેટરી પ્રોટેક્શન કવર ચોક્કસથી સામેલ કરો. આ કવર અકસ્માત, પાણી ભરાઈ જવું, આગ, શોર્ટ સર્કિટ કે વીજળીથી સંબંધિત અન્ય સમસ્યાઓના કારણે બેટરીને થયેલા નુકસાનમાં આર્થિક મદદ પૂરી પાડે છે. ઇવીની બેટરી સૌથી મોંઘી હોવાથી, આ કવર ભવિષ્યમાં લાખો રૂપિયાનો ખર્ચ બચાવી શકે છે.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *