સવારનો નાસ્તો હેલ્ધી અને સ્વાદિષ્ટ રહેશે, શિયાળામાં ટ્રાય કરો બાજરી મૂળાના પરાઠાની રેસીપી

Bajra Mooli Paratha Recipe : શિયાળાની ડાયેટમાં ઘણા લોકો મોટા અનાજ અને લીલા શાકભાજી શામેલ કરે છે. આ સમય દરમિયાન ઘણા ઘરોમાં બાજરીનો રોટલો બનાવવામાં આવે છે. તે આરોગ્ય માટે લાભદાયક માનવામાં આવે છે અને તેનો સ્વાદ ઉત્તમ હોય છે. પરંતુ બાજરીનો ઉપયોગ માત્ર રોટલો બનાવવામાં જ નહીં, પરંતુ પરાઠા પણ બનાવવા માટે થઈ શકે […]

વાંચન ચાલુ રાખો

શિયાળામાં બનાવો સોફ્ટ મેથીના પરાઠા અને પૂરી

શિયાળામાં તાજી લીલી મેથી મળે છે અને તમારે તેને તમારા આહારમાં ચોક્કસપણે સામેલ કરવી જોઈએ. મેથીમાંથી બનતી લોકપ્રિય વાનગીઓમાં મેથી-બટાકાનું શાક, મલાઈ મેથી મટર, મેથીની ભાજી તેમજ મેથીના પરોઠા અને પૂરીનો સમાવેશ થાય છે. જો તમને મેથીના પરોઠા અને પૂરી ભાવતી હોય તો તમારે આ સરળ રેસીપી અચૂક અજમાવવી જોઈએ. આ રીત અપનાવવાથી પરોઠા કે […]

વાંચન ચાલુ રાખો