ટ્રાફિક ચલણ ભરવાનું ચૂક્યા તો તમારી ગાડી કરી દેવામાં આવશે બ્લેક લિસ્ટ, આ નવા નિયમ વિશે જાણ્યું કે નહીં?
ક્યારેક લોકો ફરિયાદ કરે છે કે, તેમનું ચલણ ખોટી રીતે જારી કરવામાં આવ્યું છે. તમે પોર્ટલ પર વાંધો નોંધાવી શકો છો, પરંતુ તમારે ચલણ જારી થયાના 45 દિવસની અંદર તમારો કેસ ઓનલાઈન સબમિટ કરવો પડશે. ટ્રાફિક વિભાગ જણાવે છે કે, સમયસર ચલણ ભરવાથી દંડ તો બચે છે જ, પરંતુ માર્ગ સલામતીમાં પણ સુધારો થાય છે. […]
વાંચન ચાલુ રાખો