સુરતની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં ભોજન અને પાયાની સુવિધાઓને લઈને હોબાળો

સુરતમાં આવેલી સરકારી સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓએ ભોજન અને પાયાની સુવિધાઓને લઈને ભારે હોબાળો મચાવ્યો છે. હોસ્ટેલની મેસમાં પીરસવામાં આવતા ખોરાકમાંથી કીડા અને જીવાતો નીકળતા વિદ્યાર્થિનીઓનો અસંતોષ ચરમસીમાએ પહોંચ્યો હતો. મોડી રાત્રે જ હોસ્ટેલ પરિસરમાં એકઠી થયેલી વિદ્યાર્થિનીઓએ રામધૂન ગાઈને તંત્રની નિષ્ક્રિયતા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને માંગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી આંદોલન […]

વાંચન ચાલુ રાખો

સુરતમાં રેસ્ટોરન્ટનું ભોજન ખાતાં એક જ પરિવારના 5 સભ્યોને ફૂડ પોઈઝનિંગ, 5 વર્ષની બાળકીનું મોત

સુરતમાં ખાદ્ય સુરક્ષા અને રેસ્ટોરન્ટના ભોજનની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા કરતી ઘટના પ્રકાશમાં આવી છે. સુરત શહેરમાં શીતલ રેસ્ટોરન્ટમાંથી ખાવાનું મંગાવીને ખાધા બાદ એક જ પરિવારના પાંચ સભ્યોને ગંભીર ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. આ કરુણ ઘટનામાં પરિવારની 5 વર્ષની માસૂમ દીકરીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે, જ્યારે પરિવારના અન્ય 4 સભ્યો ગંભીર હાલતમાં […]

વાંચન ચાલુ રાખો
VIDEO: સુરતમાં ભાજપ અને અપક્ષ ઉમેદવારના સમર્થકો વચ્ચે મારામારી, મહિલાઓના કપડાં ફાટ્યા હોવાનો આક્ષેપ

VIDEO: સુરતમાં ભાજપ અને અપક્ષ ઉમેદવારના સમર્થકો વચ્ચે મારામારી, મહિલાઓના કપડાં ફાટ્યા હોવાનો આક્ષેપ

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીને લઈને સમગ્ર સુરત શહેરમાં રાજકીય વાતાવરણ ગરમાયું છે. ચૂંટણી પ્રચાર દરમિયાન સુરતના અડાજણ વિસ્તારમાં ગોરટ હનુમાન મંદિર પાસે વિવાદ ફાટી નીકળ્યો હતો. જેમાં ભાજપના સમર્થકો અને અપક્ષ ઉમેદવારો તેમજ સ્થાનિક રહેવાસીઓ સામેલ હતા. બંને પક્ષના કાર્યકરોએ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા અને એકબીજાનો જોરશોરથી વિરોધ કર્યો હતો. આ હંગામા વચ્ચે બંને જૂથો […]

વાંચન ચાલુ રાખો
સુરતમાં મોટી દુર્ઘટના! કારખાનામાં આગ લાગ્યા બાદ ગેસ સિલિન્ડર ફાટ્યો; 2 લોકોના મોત

સુરતમાં મોટી દુર્ઘટના! કારખાનામાં આગ લાગ્યા બાદ ગેસ સિલિન્ડર ફાટ્યો; 2 લોકોના મોત

સુરત શહેરમાં એક દુ:ખદ ઘટના બની છે. અહીં એક કારખાનામાં આગ અને ત્યારબાદ ગેસ સિલિન્ડર બ્લાસ્ટમાં બે લોકોના કરૂણ મોત નિપજ્યા છે. વધુમાં કારખાનામાં હાજર નવ લોકોને આગ લાગવાથી ઇજાઓ થઈ છે. આગના અહેવાલ મળતા જ ફાયર ફાઇટર ઘટનાસ્થળે દોડી ગયા હતા. અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનામાં ઘાયલ થયેલા લોકોને […]

વાંચન ચાલુ રાખો
સુરત કોર્ટમાં ખળભળાટ, ભરણપોષણના કેસ દરમિયાન ડોક્ટર પતિએ પત્ની પર એસિડ ફેંક્યું બાદમાં પોતે પણ ઝેર પી લીધું

સુરત કોર્ટમાં ખળભળાટ, ભરણપોષણના કેસ દરમિયાન ડોક્ટર પતિએ પત્ની પર એસિડ ફેંક્યું બાદમાં પોતે પણ ઝેર પી લીધું

સુરત જિલ્લા સેવા સદનમાં આવેલી ફેમિલી કોર્ટમાં કોર્ટ કાર્યવાહી દરમિયાન એક હૃદયદ્રાવક ઘટના બની. વ્યવસાયે આયુર્વેદિક ડોક્ટર પતિએ કોર્ટરૂમની અંદર જ પોતાની પત્ની પર એસિડ એટેક કર્યો હતો. છેલ્લા આઠ વર્ષથી દંપતી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો અને કોર્ટમાં ભરણપોષણના કેસની સુનાવણી ચાલી રહી હતી. 70 વર્ષીય વિનોદ ભાનુશાળીએ પોતાની પત્ની શારદાબેન પર એસિડ એટેક […]

વાંચન ચાલુ રાખો