લીંબાયતમાં કોન્સ્ટેબલ પર હુમલો કરનાર લૂંટારુના પગમાં પોલીસે ગોળી મારી

સુરત શહેરના લીંબાયત વિસ્તારમાં વહેલી સવારે પેટ્રોલિંગ કરી રહેલી પોલીસ ટીમ પર હુમલો થતા ચકચાર મચી ગઈ છે. આરોપીએ પોલીસ કોન્સ્ટેબલના પેટમાં ચપ્પુનો ઘા ઝીંકી દેતા લીંબાયત પોલીસ ઇન્સ્પેક્ટર (PI) ડી.ડી. ચૌહાણે સ્વબચાવમાં આરોપીના ડાબા પગમાં ગોળી મારી તેને ઝડપી પાડ્યો હતો. હાલ ઈજાગ્રસ્ત આરોપીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, […]

વાંચન ચાલુ રાખો

ઉધના સ્ટેશન પર દેશનો સૌથી મોટો મુસાફરોની ક્ષમતાનો હોલ્ડિંગ એરિયા તૈયાર

તહેવારો અને રજાઓ દરમિયાન રેલવે સ્ટેશનો પર થતી ભારે ભીડને સંભાળવા માટે ભારતીય રેલવેએ ગુજરાતના ઉધના રેલવે સ્ટેશન પર એક આધુનિક અને કાયમી સુવિધા વિકસાવી છે. ‘ઉધના રેલવે મોડેલ’ તરીકે ઓળખાતું આ પેસેન્જર ફેસિલિટેશન સેન્ટર (મુસાફર સુવિધા કેન્દ્ર) દિવાળી અને છઠ પૂજા દરમિયાન અત્યંત અસરકારક સાબિત થયું હતું. તેના માધ્યમથી માત્ર 15 દિવસમાં લગભગ 7,00,000 […]

વાંચન ચાલુ રાખો

15 કરોડનો બિઝનેસ છોડી જૈન દીક્ષા લેશે સુરતનો પરિવાર

રાજસ્થાનના ઉદયપુરના એક વેપારી જેમણે સુરતમાં કાપડની એક નાનકડી દુકાનથી શરૂઆત કરી અને વાર્ષિક ₹15 કરોડનું ટર્નઓવર ધરાવતો વ્યવસાય ઊભો કર્યો, તેઓ હવે પોતાના સમગ્ર પરિવાર સાથે સંસારનો ત્યાગ કરી વૈરાગ્યમય જીવન અપનાવવાની તૈયારી કરી રહ્યા છે. આ પરિવાર સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાનો વિષય બન્યો છે. વર્ષો સુધી સુરતમાં રહ્યા બાદ હવે તેઓ જૈન […]

વાંચન ચાલુ રાખો

સુરતમાં AHTU ના દરોડા દરમિયાન ચોથા માળેથી કૂદતા સ્પા સંચાલકનું મોત

સુરત શહેરમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) ની ટીમ દ્વારા એક સ્પા સેન્ટર પર પાડવામાં આવેલા દરોડા દરમિયાન ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોલીસની રેડ જોઈને ગભરાઈ ગયેલા સ્પા સંચાલકે બિલ્ડિંગના ચોથા માળેથી નીચે છલાંગ લગાવી દીધી હતી, જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા સંચાલકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. […]

વાંચન ચાલુ રાખો

VIDEO: વરાછામાં ગ્રીલમાં ફસાયો ચોર, લોકોએ માર માર્યો

સુરત શહેરના નાના વરાછા વિસ્તારમાં આવેલી રાજારામ નગર સોસાયટીમાંથી એક ચોંકાવનારો અને અજીબોગરીબ બનાવ સામે આવ્યો છે. અહીં એક NRIના બંધ બંગલાને નિશાન બનાવી ચોરી કરવાનો પ્રયાસ કરી રહેલો તસ્કર મકાનની સ્ટીલની ગ્રીલમાં ખરાબ રીતે ફસાઈ ગયો હતો. બંગલાની સ્ટીલની જાળીમાંથી અંદર ઘૂસવાનો પ્રયાસ કરતી વખતે અજાણ્યો યુવક ગ્રીલના સળિયા વચ્ચે ફસાઈ જતાં બહાર નીકળી […]

વાંચન ચાલુ રાખો

ડીંડોલી પોલીસે 6 અસામાજિક તત્વો ઝડપી પાડયા

સુરતના ડીંડોલી વિસ્તારમાં જાહેરમાં હથિયારો બતાવી સુલેહ-શાંતિનો ભંગ કરનારા અસામાજિક તત્વો સામે ડીંડોલી પોલીસે લાલ આંખ કરી છે. ગત 30 ઓગસ્ટ 2026 ની રાત્રે બનેલી ઘટના બાદ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી સીસીટીવી (CCTV) ફૂટેજના આધારે ગણતરીના કલાકોમાં જ 6 આરોપીઓને ઝડપી પાડી જેલભેગા કર્યા છે અને કાયદાનું ભાન કરાવ્યું છે. ડીંડોલી પોલીસની કડક કાર્યવાહી પ્રાપ્ત […]

વાંચન ચાલુ રાખો

સુરતમાં ફિશ માર્કેટનું નામ PM મોદી પર રાખતા વિવાદ, બેનર ઢંકાયું

સુરતમાં એક જથ્થાબંધ માછલી બજારનું નામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ પર રાખવાને લઈને વિવાદ ઉભો થયો છે. સુરત ફિશ મર્ચન્ટ્સ એસોસિએશને સોમવારે તેના ઉદ્ઘાટન સમયે આ સુવિધાને ‘શ્રી નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ નામ આપ્યું હતું. ઉદ્ઘાટન સમયે લગાવવામાં આવેલા બેનર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો પણ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. જોકે એસોસિએશનના કેટલાક સભ્યોએ […]

વાંચન ચાલુ રાખો

સુરતમાં રેસ્ટોરન્ટનું ભોજન ખાતાં એક જ પરિવારના 5 સભ્યોને ફૂડ પોઈઝનિંગ, 5 વર્ષની બાળકીનું મોત

સુરતમાં ખાદ્ય સુરક્ષા અને રેસ્ટોરન્ટના ભોજનની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા કરતી ઘટના પ્રકાશમાં આવી છે. સુરત શહેરમાં શીતલ રેસ્ટોરન્ટમાંથી ખાવાનું મંગાવીને ખાધા બાદ એક જ પરિવારના પાંચ સભ્યોને ગંભીર ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. આ કરુણ ઘટનામાં પરિવારની 5 વર્ષની માસૂમ દીકરીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે, જ્યારે પરિવારના અન્ય 4 સભ્યો ગંભીર હાલતમાં […]

વાંચન ચાલુ રાખો
સુરતમાં મિત્રતામાં વિશ્વાસઘાત બાદ યુવકનો આપઘાત, જાણો સમગ્ર ઘટના અને પોલીસ તપાસ

સુરતમાં મિત્રતામાં વિશ્વાસઘાત બાદ યુવકનો આપઘાત, જાણો સમગ્ર ઘટના અને પોલીસ તપાસ

મિત્રતાને કલંકિત કરતી એક ઘટના સુરતમાંથી પ્રકાશમાં આવી છે. સરથાણા વિસ્તારમાં રહેતા એમ્બ્રોઈડરીના વેપારી રાજેશભાઈ કુંજડીયાએ 30 જુલાઈના રોજ ઝેર ખાઈને આત્મહત્યા કરી હતી. મરતા પહેલા તેણે ચોંકાવનારી સુસાઈડ નોટ લખી હતી. આમાં તેણે જણાવ્યું કે તેના મિત્રોએ તેને કેવી ભયંકર પરિસ્થિતિમાં મૂક્યો હતો. તે મિત્રો પાસેથી તેને કુલ રૂ. 17.32 લાખ લેવાના હતા. સુસાઇડ […]

વાંચન ચાલુ રાખો
સુરતની હોટલમાં દંપતીનો આત્મહત્યાનો પ્રયાસ, ઝેરી દવા પીતા પત્નીનું મોત અને પતિની હાલત ગંભીર

સુરતની હોટલમાં દંપતીનો આત્મહત્યાનો પ્રયાસ, ઝેરી દવા પીતા પત્નીનું મોત અને પતિની હાલત ગંભીર

ડાયમંડ સિટી સુરતના સરથાણા વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં આવેલી એક હોટલના રૂમમાં એક પરિણીત દંપતીએ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવીને સામૂહિક આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં ઝેરની તીવ્ર અસર થવાને કારણે પત્નીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે પતિને ગંભીર હાલતમાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં […]

વાંચન ચાલુ રાખો
સુરતમાં પતિનું ભયાનક કૃત્ય: પત્નીની હત્યા કરી લાશ લાકડાની પેટીમાં છુપાવી, દુર્ગંધ અટકાવવા તેમાં સિમેન્ટ ભરી દીધો

સુરતમાં પતિનું ભયાનક કૃત્ય: પત્નીની હત્યા કરી લાશ લાકડાની પેટીમાં છુપાવી, દુર્ગંધ અટકાવવા તેમાં સિમેન્ટ ભરી દીધો

સુરતમાં એક ભયાનત હત્યાનો મામલો સામે આવ્યો છે જ્યાં એક પતિએ તેની પત્નીની હત્યા કરી અને તેના મૃતદેહને સિમેન્ટથી ભરેલા લાકડાની પેટીમાં છુપાવી દીધો. છેલ્લા અઠવાડિયાથી ગુમ થયેલી પત્નીનો મૃતદેહ પતિના જૂના ઘરમાંથી મળી આવ્યો હતો. સૌથી ચોંકાવનારી વાત એ છે કે પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે પતિએ લાશને તેના જૂના ઘરમાં છુપાવી દીધી […]

વાંચન ચાલુ રાખો