‘સોનું’ ₹3 લાખ અને ‘ચાંદી’ ₹5 લાખ? શેરબજારમાં ‘હાઇ એલર્ટ’, મુહૂર્ત ટ્રેડિંગના દિવસે જ ‘મોટી ભવિષ્યવાણી’
દિવાળી મુહૂર્ત ટ્રેડિંગના અવસર પર કેડિયાનોમિક્સ (Kedianomics) ના ફાઉન્ડર સુશીલ કેડિયાએ સોના અને ચાંદીની કિંમતોને લઈને મોટો અંદાજ વ્યક્ત કર્યો છે. તેમનું માનવું છે કે, આગામી 1 થી 1.5 વર્ષ દરમિયાન સોનાની કિંમતોમાં બમણી અને ચાંદીમાં 2.5 થી 3 ગણા સુધીની તેજી જોવા મળી શકે છે. તેમના આ અંદાજ મુજબ, આવનારા સમયમાં કિંમતી ધાતુઓમાં રોકાણકારોને […]
વાંચન ચાલુ રાખો