‘દિવાળી’ પર સોનું-ચાંદી ખરીદવું સસ્તું પડશે કે મોંઘું ? મળ્યા આ ‘5 મોટા સંકેત’, બજારની ‘રમત’ સમજો – Gujarati Information | Gold and Silver Costs Earlier than Diwali Huge Change Will Dhanteras Be the Proper Time to Purchase or Might Costs Fall Additional

વિડિઓ VIDEO
Spread the love


દિવાળી અને ધનતેરસથી ઠીક પહેલા આવેલા આ ઘટાડાએ ખરીદદારોના મનમાં આ સવાલ ઊભો કરી દીધો છે કે, શું તહેવાર આવતા સુધી કિંમતી ધાતુઓ વધુ સસ્તી થઈ શકે છે? કોમોડિટી વિશેષજ્ઞોનું માનવું છે કે, આની પાછળ અમેરિકી વ્યાજ દરોનું વલણ, કાચા તેલની કિંમતો, બોન્ડ યીલ્ડ અને વૈશ્વિક ઘટનાક્રમ જેવા મોટા ફેક્ટર સંકળાયેલા છે. આ પરિબળોમાં થયેલ ફેરફાર આગામી દિવસોમાં સોના અને ચાંદીના ભાવ પર દબાણ લાવી શકે છે. બજાર વિશેષજ્ઞોના આકલન મુજબ, દિવાળી સુધી સોના અને ચાંદીની કિંમતોમાં વધુ નરમી જોવા મળી શકે છે. જો કે, કિંમતોમાં ઘટાડો કેટલો થશે? આ તો વૈશ્વિક બજારના સંકેતો અને રોકાણકારોના વલણ પર નિર્ભર કરશે. સોનાનો ભાવ તૂટીને 1.40 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી આવી શકે છે. આ સિવાય ચાંદીની કિંમત ઘટીને 1.90 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી આવી શકે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *