Cricket Breaking: 38,641 બોલ પર 57મી વાર… જતાં-જતાં કમાલ કરી ગયા ડીન એલ્ગર, ક્રિકેટ કરિયરની છેલ્લી ઇનિંગ્સને બનાવી યાદગાર – Gujarati Information | Dean Elgar Bids Farewell With Century: 108 in His Remaining Skilled Innings

ડીન એલ્ગરે આ મેચમાં ફોલોઓન રમી રહેલી એસેક્સ ટીમ તરફથી બીજી ઇનિંગ્સમાં 181 બોલનો સામનો કરીને 108 રન બનાવ્યા હતા, જે તેમની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ કરિયરની 57મી સદી રહી. આ 57 સદીની સ્ક્રીપ્ટ લખવા માટે તેમણે પોતાની 284 મેચોની ફર્સ્ટ ક્લાસ કરિયરમાં કુલ 38,641 બોલનો સામનો કર્યો હતો. (Picture: Getty Photographs) Source link

વાંચન ચાલુ રાખો

તમે દરરોજ જે કપમાં ચા અને કોફી પીઓ છો, તે કપની પણ એક્સપાયર ડેટ હોય છે, જાણી લો – Gujarati Information | Breaking Information Do tea and low cups have an expiry date too

ક્યારેક, કપની ધાર થોડી તૂટેલી હોય છે, અને લોકો વિચારે છે કે બાકીનો કપ ઠીક છે. જોકે, આવા કપનો ઉપયોગ કરવો યોગ્ય નથી. તૂટેલી ધાર મોંમાં ઇજા પહોંચાડી શકે છે Source link

વાંચન ચાલુ રાખો

IND vs WI: ભારત-વેસ્ટ ઈન્ડિઝ પહેલી ODI વરસાદના કારણે થશે રદ? જાણો તિરુવનંતપુરમમાં કેવું રહેશે હવામાન – Gujarati Information | Breaking Information IND vs WI India vs West Indies Thiruvananthapuram Rain climate replace

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પ્રથમ વનડે 27 સપ્ટેમ્બરે તિરુવનંતપુરમમાં રમાશે. હાલના અનુમાનથી ચાહકોને રાહત મળી શકે છે, કારણ કે વરસાદની મર્યાદિત શક્યતા છે. જોકે, અંતિમ નિર્ણય મેચના દિવસેના હવામાન પર રહેશે. (PC:PTI/X) Source link

વાંચન ચાલુ રાખો

વેદાંતાના 4 નવા શેરમાં કોણ છે ‘લાંબી રેસનો ઘોડો’? કઈ કંપનીમાં રોકાણ કરવું ફાયદાકારક અને કોણ આપશે બમ્પર રિટર્ન? – Gujarati Information | Vedanta Demerger Creates 4 New Shares Which Vedanta Inventory Might Provide Excessive Return within the Lengthy Time period

વેદાંતાના ડીમર્જર પછી અનિલ અગ્રવાલના ગ્રુપની ચાર નવી કંપનીઓ શેરબજારમાં આવી ચૂકી છે. Vedanta Iron and Metal, Vedanta Oil and Gasoline, Vedanta Energy અને Vedanta Aluminium Metallic ના શેર 15 જૂન 2026 ના રોજ લિસ્ટ થયા હતા. હવે રોકાણકારો સામે પ્રશ્ન એ છે કે, આમાંથી કયા શેરને લાંબાગાળા (Lengthy Time period) માટે જોઈ શકાય? Source […]

વાંચન ચાલુ રાખો

Breaking Information : અમિતાભ બચ્ચનની સંપત્તિમાં એક જ વર્ષમાં 145% નો વધારો! 4 હજાર કરોડે પહોંચ્યો નેટ વર્થનો આંકડો, જાણો સીક્રેટ ઇન્વેસ્ટમેન્ટ – Gujarati Information | Breaking information hurun wealthy listing movie star amitabh bachchan web price will increase by 145 % one yr

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનનું નામ માત્ર અભિનયની દુનિયામાં જ નહીં, પરંતુ તેમની આર્થિક સંપત્તિને લઈને પણ ચર્ચામાં રહે છે. આ ઉંમરે પણ બિગ બી ફિલ્મો, જાહેરાતો, રોકાણ અને પ્રોપર્ટી દ્વારા સક્રિય છે. (Picture Supply | PTI) Source link

વાંચન ચાલુ રાખો

IND vs WI: કોહલી-રોહિત નહીં, આ 2 બોલરો વેસ્ટ ઈન્ડિઝ માટે બનશે સૌથી મોટો ખતરો

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની શરૂઆત 27 સપ્ટેમ્બરથી થશે. પ્રથમ મેચ તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા ફરી એકવાર ભારતીય ટીમ માટે મહત્વની ભૂમિકા ભજવશે. બંને બેટ્સમેનો પાસેથી મોટી ઇનિંગની અપેક્ષા છે. જોકે, તિરુવનંતપુરમના આ મેદાનનો જૂનો રેકોર્ડ ભારતીય બોલરો માટે પણ ખાસ રહ્યો છે. […]

વાંચન ચાલુ રાખો

Pakistan: એશિયન ગેમ્સ બાદ બદલાશે પાકિસ્તાનનો T20 કેપ્ટન! આ ખેલાડી લેશે સલમાનનું સ્થાન? – Gujarati Information | After Asian Video games 2026 Pakistans T20 captain will change farhan take salmans place

એશિયન ગેમ્સમાં પાકિસ્તાનનો ક્વાર્ટર ફાઇનલ મુકાબલો 28 સપ્ટેમ્બરે રમાશે અને ફાઇનલમાં ભારત સામે ટક્કર થવાની શક્યતા છે. (PC-GETTY IMAGES) Source link

વાંચન ચાલુ રાખો

રોટલી કે ભાત… ફેટી લિવરના દર્દીઓ માટે શું છે વધુ ગુણકારી ? જાણો ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટનો સાચો અભિપ્રાય – Gujarati Information | Fatty Liver: Roti or Rice, Which Is Higher? Know What Specialists Advocate

તેનો અર્થ એ પણ નથી કે રોટલી ગમે તેટલી ખાઈ શકાય. જો રોટલી પર વધુ પડતું ઘી કે તેલ લગાવેલું હોય અથવા તેની સાથે તળેલા શાકભાજી, મીઠાઈ અને વધુ કેલરીવાળો ખોરાક લેવામાં આવે, તો માત્ર રોટલી ખાવાથી ફેટી લિવરમાં કોઈ ફાયદો નહીં થાય. તેના બદલે, ઓછી માત્રામાં ભાત સાથે દાળ, રાજમા, ચણા, લીલાં શાકભાજી અથવા […]

વાંચન ચાલુ રાખો

કપડાં પરથી તેલના હઠીલા ડાઘ મિનિટોમાં થશે ગાયબ! ક્યારેય ન કરતાં આ ભૂલ, જાણો ઘરમાં જ સાફ કરવાની સરળ રીત – Gujarati Information | Take away oil stains from garments straightforward hacks house cures

તમે ઘરમાં રહેલા ડિટર્જન્ટની મદદથી કપડાં પર લાગેલા તેલના ડાઘ સાફ કરી શકો છો. સૌથી પહેલાં કપડાં પર તેલ પડે તો ટિશ્યૂ અથવા પેપર ટુવાલથી તેને હળવેથી દબાવીને વધારાનું તેલ શોષી લો. (Picture Supply | iStock) Source link

વાંચન ચાલુ રાખો

26 સપ્ટેમ્બરથી બુધ ગોચર 2026: વેપાર, વાણી અને કરિયરમાં મોટા ફેરફારના સંકેત; તમામ 12 રાશિઓનું વિસ્તૃત રાશિફળ – Gujarati Information | Budh Gochar 2026: Mercury Venus Conjunction in Libra, What Will Occur to All 12 Zodiac Indicators?

જ્યોતિષશાસ્ત્રમાં બુદ્ધિ, વેપાર, સંચાર, વાણી અને હિસાબ-કિતાબના કારક ગણાતા બુધદેવ 26 સપ્ટેમ્બર 2026 ના રોજ તુલા રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે. તુલા એ સંતુલન, ભાગીદારી, ન્યાય અને શાંતિનું પ્રતિનિધિત્વ કરતી રાશિ છે. ખાસ વાત એ છે કે દૈત્યગુરુ શુક્રદેવ પણ આ જ રાશિમાં પહેલેથી જ બિરાજમાન છે, જેના કારણે તુલા રાશિમાં બુધ અને શુક્રની […]

વાંચન ચાલુ રાખો

ગોલ્ડ જ્વેલરી, ETF કે મ્યુચ્યુઅલ ફંડ ? સોનામાં ₹5 લાખનું રોકાણ કરવાનો સાચો રસ્તો કયો? – Gujarati Information | 5 Lakh Gold Funding The place to Make investments Gold Jewelry ETF or Mutual Funds Which Possibility Can Give Higher Returns

તમારી પાસે ₹5 લાખ છે અને તમે તેને ગોલ્ડ (સોના) માં રોકાણ કરવા માંગો છો? તો સૌથી પહેલો સવાલ એ નથી કે, કેટલું રોકાણ કરવું? સવાલ એ છે કે, કયા સ્વરૂપમાં (Kind) કરવું? ગોલ્ડ જ્વેલરી, ફિઝિકલ બાર-સિક્કા, ગોલ્ડ ETF કે ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ, દરેક વિકલ્પ પોતાનામાં ખૂબ અલગ છે. સાચી પસંદગી એ વાત પર આધાર […]

વાંચન ચાલુ રાખો

જો રૂટે રચ્યો ઇતિહાસ, 23,000 રન બનાવનાર પ્રથમ અંગ્રેજ ખેલાડી બન્યો,સચિન તેંડુલકરના ખાસ ક્લબમાં એન્ટ્રી – Gujarati Information | Breaking Information ENG vs SL ODI Joe Root has accomplished 23000 runs in worldwide cricket

આ સાથે રૂટ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 23 હજાર રન બનાવનાર આઠમો બેટ્સમેન બન્યો છે. આ યાદીમાં સચિન તેંડુલકર સૌથી આગળ છે, જેમના નામે 34,357 રન છે. Source link

વાંચન ચાલુ રાખો

Nationwide Awards 2026: ગુજરાતી ફિલ્મ ‘મારન’ એ મારી બાજી, કઈ ફિલ્મે કઈ ભાષામાં રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો? જુઓ આખું Listing – Gujarati Information | 72nd Nationwide Movie Awards 2026: Article 370 Wins Greatest Function, Full Winners Listing

ગુજરાતના એકતા નગરમાં 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો 2026 ની જાહેરાત કરવામાં આવી હતી. આ દરમિયાન, 2024 માં કલાકારો અને ફિલ્મોને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે આર્ટિકલ 370 એ શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો પુરસ્કાર જીત્યો હતો, ત્યારે તુષાર હિરાનંદાનીની હિન્દી ફિલ્મ શ્રીકાંતને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. તુષાર હિરાનંદાનીએ એવોર્ડ સ્વીકાર્યો. ચાલો જાણીએ […]

વાંચન ચાલુ રાખો

Breaking Information: દુનિયાની પહેલી મહિલા ક્રિકેટર, જેણે આવું કારનામું કર્યું; ગોલ્ડ મેડલ મેચમાં સ્મૃતિ મંધાનાએ રચ્યો ‘વર્લ્ડ રેકોર્ડ’

એશિયન ગેમ્સની ગોલ્ડ મેડલ મેચમાં સ્મૃતિ મંધાના ભલે સદી ચૂકી ગઈ હોય પણ પોતાની 45 બોલમાં 79 રનની ઈનિંગ દરમિયાન તેણે એક અદ્ભુત રેકોર્ડ બનાવી દીધો. સ્મૃતિ મંધાના હવે 11 હજાર ઈન્ટરનેશનલ રન બનાવનારી દુનિયાની એકમાત્ર મહિલા બેટર બની ચૂકી છે. શ્રીલંકા સામે મહિલા ક્રિકેટ ઈવેન્ટની ફાઈનલમાં ડાબોડી બેટર સ્મૃતિ મંધાનાનું બેટ જોરદાર ચાલ્યું. ટોસ […]

વાંચન ચાલુ રાખો

Breaking Information Asian Video games 2026: પાકિસ્તાન સામે TTમાં ભારતનો ડબલ ધડાકો, મહિલા બાદ પુરુષ ટીમે પણ કર્યો 3-0થી વાઇટવોશ – Gujarati Information | Breaking Information Asian Video games 2026 Desk Tennis India mens Womens Group beat Pakistan

સુતીર્થા મુખર્જીએ ભારતને પ્રથમ જીત અપાવી. હાંગઝોઉ એશિયન ગેમ્સમાં મહિલા ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર સુતીર્થાએ અલીના ખાનને માત્ર 10 મિનિટમાં 11-3, 11-3, 11-4થી હરાવી હતી. Source link

વાંચન ચાલુ રાખો

Breaking Information: ₹18 કરોડનો ખેલાડી KKRમાંથી થશે બહાર? આ નબળાઈ બની ટીમ માટે સૌથી મોટી ચિંતા

IPL 2027 પહેલા KKR કેમ્પ તરફથી મોટા આવ્યા છે. અહેવાલો સૂચવે છે કે KKR ટીમ મેનેજમેન્ટ મથિશા પથિરાનાને ટીમમાંથી બહાર કરવા જઈ રહ્યું છે. મથિશા પથિરાના, જેણે લસિથ મલિંગા જેવી એક્શનથી ઘણા બેટ્સમેનોને આઉટ કર્યા છે, તેને KKRમાંથી રિલીઝ કરવામાં આવશે. કોલકાતા નાઈટ રાઈડર્સે ગયા IPL ઓક્શનમાં મથિશા પથિરાનાને 18 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, પરંતુ […]

વાંચન ચાલુ રાખો

21 September 2026 રાશિફળ: નોકરી, વ્યાપાર અને સ્વાસ્થ્ય બાબતે કેવો રહેશે તમારો આજનો દિવસ? જાણો તમામ 12 રાશિઓનું રાશિફળ

મેષ રાશિ (Aries): તમારા શારીરિક સ્વાસ્થ્ય અને ઉર્જાના સ્તર પર ધ્યાન આપો, જે દૈનિક કાર્યો માટે આવશ્યક છે. અગાઉ કરેલા રોકાણમાંથી અણધાર્યો આર્થિક લાભ થવાથી નાણાકીય સ્થિતિ મજબૂત બનશે. કોઈ સંબંધી પોતાની ઘરેલું બાબતમાં તમારા માર્ગદર્શન અને મદદની અપેક્ષા રાખી શકે છે. કાર્યસ્થળ પર તમારી પ્રામાણિકતા અને મહેનતના કારણે ઉપરી અધિકારીઓ તમારાથી અત્યંત પ્રસન્ન રહેશે. […]

વાંચન ચાલુ રાખો

Vaibhav Suryavanshi Check Future: શું ટેસ્ટ ક્રિકેટમાં ફ્લોપ સાબિત થશે વૈભવ સૂર્યવંશી? પૂર્વ દિગ્ગજે ટેકનિક સામે ઉઠાવ્યા સવાલ – Gujarati Information | Vaibhav Suryavanshi Check Future: Monty Panesar Questions Approach, Michael Clarke Defends Him

જોકે, પાનેસરના આ વિચારને નકારી કાઢતા માઇકલ ક્લાર્કે યુવા ખેલાડીની ક્ષમતા પર ભરોસો વ્યક્ત કર્યો હતો. ક્લાર્કે કહ્યું કે, “એક ખેલાડી ત્રણેય ફોર્મેટમાં ઉત્તમ રમી શકે છે. વિરાટ કોહલી અને એબી ડિવિલિયર્સે દુનિયા સમક્ષ આ સાબિત કરી બતાવ્યું છે. બંને શાનદાર ટેસ્ટ ક્રિકેટર હોવાની સાથે અદ્ભુત T20 બેટ્સમેન પણ હતા. જો સૂર્યવંશી જેવી યુવા પ્રતિભા […]

વાંચન ચાલુ રાખો

Google Chrome કે Microsoft Edge? સિક્યોરિટી અને પ્રાઈવસીમાં કયું બ્રાઉઝર છે ‘વધુ સુરક્ષિત’? – Gujarati Information | Chrome vs Edge Necessary Safety Truth Reveals Which Browser Is Safer for Privateness and On-line Banking

તમને જણાવી દઈએ કે, Google Chrome માં યુઝર્સને Secure Looking જેવા ફીચર મળે છે; જે ખતરનાક વેબસાઈટ, ડાઉનલોડ અને ફિશિંગ લિંકથી બચાવવામાં મદદ કરે છે. Chrome કોઈ શંકાસ્પદ વેબસાઈટ પર જતાં પહેલાં ચેતવણી બતાવે છે, જેનાથી યુઝર ભૂલથી કોઈ ફ્રોડ પેજ પર પોતાની માહિતી દાખલ કરવાથી બચી શકે છે. Source link

વાંચન ચાલુ રાખો

શું ટ્રેનમાં દારૂની સીલબંધ બોટલ લઈ જઈ શકાય ? દારૂ લઈ જવાની મંજૂરી છે કે થશે કાર્યવાહી ? જાણો રેલવેના કડક નિયમો – Gujarati Information | Can You Carry Alcohol in Trains in India? Know the Indian Railways Guidelines and Penalties

રેલવે અધિનિયમ, 1989 ની કલમ 165 હેઠળ, ટ્રેનમાં પ્રતિબંધિત વસ્તુઓ લઈ જવા પર કડક કાર્યવાહીની જોગવાઈ છે. જો કોઈ મુસાફર દારૂ સાથે પકડાય અને તેનો કેસ આ કાયદા હેઠળ આવે, તો તેની સામે આકરો દંડ ફટકારવામાં આવી શકે છે. Source link

વાંચન ચાલુ રાખો

વજન ઘટાડવા માટે ગ્રીન ટી કે માચા કયું વધુ શ્રેષ્ઠ? જાણો બંનેના ગુણો, પોષક તત્વો અને બનાવવાની સાચી રીત – Gujarati Information | Matcha vs Inexperienced Tea: What’s the Distinction in Caffeine, Diet and Style?

વજન ઘટાડવા (વેઇટ લોસ) માટે મોટાભાગના લોકો ગ્રીન ટી પીવાનું પસંદ કરે છે, જ્યારે બીજી તરફ છેલ્લા કેટલાક સમયથી ફિટનેસપ્રેમીઓ વચ્ચે ‘માચા ટી’ (Matcha Tea) નો જબરદસ્ત ક્રેઝ વધ્યો છે. માચા મૂળભૂત રીતે જાપાની ચા છે, જે પહેલાં સેલિબ્રિટીઝ પૂરતી મર્યાદિત હતી, પરંતુ સોશિયલ મીડિયાના ટ્રેન્ડ બાદ હવે સામાન્ય લોકો પણ તેને દિનચર્યાનો હિસ્સો બનાવી […]

વાંચન ચાલુ રાખો

Breaking Information Asian Video games 2026: એશિયન ગેમ્સના ઈતિહાસમાં ભારતે કઈ રમતમાં સૌથી વધુ ગોલ્ડ મેડલ જીત્યા છે? – Gujarati Information | Breaking Information By which sport has India received essentially the most gold medals in Asian Video games

એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓ અનેક રમતોમાં ભાગ લીધો છે, જેમાં ટેનિસ, બોક્સિંગ, કુસ્તી, કબડ્ડી, શૂટિંગમાં સૌથી વધુ સફળતા મળી છે. Source link

વાંચન ચાલુ રાખો

રાતોરાત ‘અમેરિકા’ શિફ્ટ થશે 31,000 કિલો સોનું…! આખરે કયો દેશ કરી રહ્યો છે આ મોટો ‘ખેલ’?

આર્થિક સંકટથી ઘેરાયેલા વેનેઝુએલા માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વેનેઝુએલા સરકાર અને વિપક્ષ સેન્ટ્રલ બેંકના લગભગ 4 અબજ ડોલર (લગભગ 38,000 થી 40,000 કરોડ રૂપિયા) ના ગોલ્ડ રિઝર્વને બેંક ઓફ ઈંગ્લેન્ડમાંથી હટાવીને ફેડરલ રિઝર્વ બેંક ઓફ ન્યૂયોર્કમાં ટ્રાન્સફર કરવા માટે એક સમજૂતીની ખૂબ જ નજીક પહોંચી ગયા છે. જો કે, રોયટર્સ આ […]

વાંચન ચાલુ રાખો

Kidney Well being : લાંબા સમય સુધી બેસી રહેવાથી કિડનીને નુકસાન થઈ શકે છે? ડોક્ટરે સમજાવ્યું ક્યારે વધે છે જોખમ – Gujarati Information | Sitting Too Lengthy Defend Your Kidneys Life Dangers

આજકાલની જીવનશૈલીમાં લાંબા સમય સુધી બેસીને કામ કરવું સામાન્ય બની ગયું છે. ખાસ કરીને ડેસ્ક જોબ કરતા લોકો દિવસના ઘણા કલાકો ખુરશી પર બેસીને પસાર કરે છે. મોટાભાગના લોકો લાંબા સમય સુધી બેસી રહેવાની આદતને ગંભીરતાથી લેતા નથી, પરંતુ નિષ્ણાતોના મતે સતત શારીરિક નિષ્ક્રિયતા શરીરના મેટાબોલિક અને હૃદયના સ્વાસ્થ્યને અસર કરી શકે છે અને […]

વાંચન ચાલુ રાખો

મૅગ્નેશિયમ સપ્લિમેન્ટ્સને ટૉફીની જેમ ખાવાનો નવો ટ્રેન્ડ કેટલો જોખમી? નિષ્ણાતો પાસેથી જાણો તેના ગંભીર ગેરફાયદા – Gujarati Information | Magnesium Gummies Pattern: Are You Consuming Them Like Sweet? Know the Dangers of Overuse

વધુ પડતું સેવન કેટલું જોખમી? મૅગ્નેશિયમ શરીર માટે જરૂરી તત્વ છે, પરંતુ તેને ચોક્કસ મર્યાદાથી વધુ ન લેવું જોઈએ. જ્યારે તેને વધુ પડતી માત્રામાં શરીરમાં લેવામાં આવે છે, ત્યારે લોહીમાં મૅગ્નેશિયમનું સ્તર ખતરનાક રીતે વધી જાય છે, જેને મેડિકલ ભાષામાં ‘હાઇપરમેગ્નેસીમિયા’ (Hypermagnesemia) કહેવામાં આવે છે. કોઈપણ વ્યક્તિએ દિવસમાં 350 મિલીગ્રામથી વધુ મૅગ્નેશિયમ ન લેવું જોઈએ, […]

વાંચન ચાલુ રાખો