Vaibhav Suryavanshi Check Future: શું ટેસ્ટ ક્રિકેટમાં ફ્લોપ સાબિત થશે વૈભવ સૂર્યવંશી? પૂર્વ દિગ્ગજે ટેકનિક સામે ઉઠાવ્યા સવાલ – Gujarati Information | Vaibhav Suryavanshi Check Future: Monty Panesar Questions Approach, Michael Clarke Defends Him

વિડિઓ VIDEO
Spread the love


જોકે, પાનેસરના આ વિચારને નકારી કાઢતા માઇકલ ક્લાર્કે યુવા ખેલાડીની ક્ષમતા પર ભરોસો વ્યક્ત કર્યો હતો. ક્લાર્કે કહ્યું કે, “એક ખેલાડી ત્રણેય ફોર્મેટમાં ઉત્તમ રમી શકે છે. વિરાટ કોહલી અને એબી ડિવિલિયર્સે દુનિયા સમક્ષ આ સાબિત કરી બતાવ્યું છે. બંને શાનદાર ટેસ્ટ ક્રિકેટર હોવાની સાથે અદ્ભુત T20 બેટ્સમેન પણ હતા. જો સૂર્યવંશી જેવી યુવા પ્રતિભા પોતાને ટેસ્ટ ક્રિકેટમાં ઢાળે તો તે જોવું રસપ્રદ રહેશે. જોકે, સવાલ એ પણ છે કે શું તે પોતે ટેસ્ટ ક્રિકેટ રમવા માંગે છે કે નહીં.”



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *