ભાવનગરમાં ટ્રેલર પાછળ બોલેરો ઘૂસતા 6 ના મોત

આજે સવારે ભાવનગર જિલ્લામાં એક દુઃખદ માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં છ લોકોના મોત થયા છે અને એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ છે. ત્રાપજ નજીક પુરપાટ ઝડપે આવતી બોલેરો કાર એક ટ્રેલરના પાછળના ભાગ સાથે અથડાતાં કારનો કચ્ચરઘણ નીકળી ગયો હતો. કારમાં સવાર અલંગ શિપ-બ્રેકિંગ યાર્ડના છ કર્મચારીઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.  દરમિયાન […]

વાંચન ચાલુ રાખો

રાજકોટના પારેવડી ચોકમાં આઇશર ટેમ્પોએ અનેક વાહનોને અડફેટે લીધા

રાજકોટ શહેરના વ્યસ્ત ગણાતા પારેવડી ચોક વિસ્તારમાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. ઓવરબ્રિજ પરથી પૂરપાટ ઝડપે ઉતરી રહેલા એક ડીજે ભરેલા આઇશર ટેમ્પોની બ્રેક ફેલ થઈ જતાં ડ્રાઇવરે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને માર્ગ પરથી પસાર થઈ રહેલા અનેક વાહનોને કચડી નાખ્યા હતા. પારેવડી ચોકમાં આઇશર ટેમ્પોનો અકસ્માત, 1નું મોત {Photograph}: (સોશિયલ મીડિયા) […]

વાંચન ચાલુ રાખો
વલસાડમાં લગ્નમાં જઈ રહેલ પિકઅપ વાન પલટી જતાં 6 લોકોના મોત, અનેક ઘાયલ

વલસાડમાં લગ્નમાં જઈ રહેલ પિકઅપ વાન પલટી જતાં 6 લોકોના મોત, અનેક ઘાયલ

વલસાડમાં એક ભયંકર દુ:ખદ અકસ્માત થયો છે. આ માર્ગ અકસ્માતમાં અત્યાર સુધીમાં છ લોકોના મોત થયા છે. પોલીસે જણાવ્યું હતું કે બુધવારે સાંજે, વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં એક ભરેલી પિકઅપ વાન પલટી ગઈ હતી. જેમાં ત્રણ બાળકો સહિત છ લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. અહેવાલો અનુસાર, વાનમાં આશરે 30 લોકો […]

વાંચન ચાલુ રાખો