શિયાળામાં લીલી ડુંગળી ખાવાના 7 ફાયદા, જાણો સ્વાસ્થ્ય લાભ

શિયાળાની ઋતુમાં બજારમાં લીલા શાકભાજીની ભરમાર જોવા મળે છે જેમાં લીલી ડુંગળીનું સ્થાન ખાસ છે. માત્ર સ્વાદમાં જ નહીં પરંતુ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ લીલી ડુંગળી પોષકતત્વોનો ખજાનો છે. તેમાં ભરપૂર માત્રામાં વિટામિન C, વિટામિન K અને ફાઇબર રહેલા હોય છે, જે શિયાળામાં શરીરની રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુનિટી) વધારવામાં ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. લીલી ડુંગળીના […]

વાંચન ચાલુ રાખો