વૈભવ સૂર્યવંશીની 28 સિક્સરથી લઈને સૌથી વધુ સ્ટ્રાઈક રેટ સુધી, UAE સામેની મેચમાં તુટ્યા ઘણા વર્લ્ડ રેકોર્ડ

Asia Cup Rising Stars 2026 : મંગળવારે ક્રિકેટ મેદાન પર અનેક નવા રેકોર્ડ બન્યા છે અને જૂના રેકોર્ડ તુટ્યા છે. ACC મેન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2026માં UAE સામે ગ્રુપ B મેચમાં વૈભવ સૂર્યવંશીએ 28 સિક્સર ફટકારી પ્રોફેશનલ ક્રિકેટમાં એક ઇનિંગમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. વૈભવે 53 બોલમાં 204 રનની ઇનિંગ્સ […]

વાંચન ચાલુ રાખો