શિયાળામાં બનાવો સોફ્ટ મેથીના પરાઠા અને પૂરી

શિયાળામાં તાજી લીલી મેથી મળે છે અને તમારે તેને તમારા આહારમાં ચોક્કસપણે સામેલ કરવી જોઈએ. મેથીમાંથી બનતી લોકપ્રિય વાનગીઓમાં મેથી-બટાકાનું શાક, મલાઈ મેથી મટર, મેથીની ભાજી તેમજ મેથીના પરોઠા અને પૂરીનો સમાવેશ થાય છે. જો તમને મેથીના પરોઠા અને પૂરી ભાવતી હોય તો તમારે આ સરળ રેસીપી અચૂક અજમાવવી જોઈએ. આ રીત અપનાવવાથી પરોઠા કે […]

વાંચન ચાલુ રાખો