વૈભવ સૂર્યવંશીની 28 સિક્સરથી લઈને સૌથી વધુ સ્ટ્રાઈક રેટ સુધી, UAE સામેની મેચમાં તુટ્યા ઘણા વર્લ્ડ રેકોર્ડ

Asia Cup Rising Stars 2026 : મંગળવારે ક્રિકેટ મેદાન પર અનેક નવા રેકોર્ડ બન્યા છે અને જૂના રેકોર્ડ તુટ્યા છે. ACC મેન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2026માં UAE સામે ગ્રુપ B મેચમાં વૈભવ સૂર્યવંશીએ 28 સિક્સર ફટકારી પ્રોફેશનલ ક્રિકેટમાં એક ઇનિંગમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. વૈભવે 53 બોલમાં 204 રનની ઇનિંગ્સ […]

વાંચન ચાલુ રાખો

Breaking Information: દુનિયાની પહેલી મહિલા ક્રિકેટર, જેણે આવું કારનામું કર્યું; ગોલ્ડ મેડલ મેચમાં સ્મૃતિ મંધાનાએ રચ્યો ‘વર્લ્ડ રેકોર્ડ’

એશિયન ગેમ્સની ગોલ્ડ મેડલ મેચમાં સ્મૃતિ મંધાના ભલે સદી ચૂકી ગઈ હોય પણ પોતાની 45 બોલમાં 79 રનની ઈનિંગ દરમિયાન તેણે એક અદ્ભુત રેકોર્ડ બનાવી દીધો. સ્મૃતિ મંધાના હવે 11 હજાર ઈન્ટરનેશનલ રન બનાવનારી દુનિયાની એકમાત્ર મહિલા બેટર બની ચૂકી છે. શ્રીલંકા સામે મહિલા ક્રિકેટ ઈવેન્ટની ફાઈનલમાં ડાબોડી બેટર સ્મૃતિ મંધાનાનું બેટ જોરદાર ચાલ્યું. ટોસ […]

વાંચન ચાલુ રાખો