સવારે ઘી, બપોરે સ્પેશિયલ મીલ, રાત્રે 10 વાગ્યા પહેલા ડિનર જાન્હવી કપૂરના ડાયટ સિક્રેટ

well being ideas | જીવનશૈલી | જાન્હવી કપૂર બોલિવૂડની સૌથી લોકપ્રિય યુવા અભિનેત્રીઓમાંની એક છે. અભિનયની સાથે, અભિનેત્રી તેની ફિટનેસ પર પણ ખૂબ ધ્યાન આપે છે. આકર્ષક શરીર અને ચમકતી ત્વચા જાળવવા માટે જાહ્નવી જટિલ આહાર કરતાં સરળ અને પૌષ્ટિક આહાર પસંદ કરે છે. 2022 માં એક મેગેઝિન સાથેના ઇન્ટરવ્યુમાં જાન્હવીએ તેના ફિટનેસનું રહસ્ય જાહેર કર્યું […]

વાંચન ચાલુ રાખો

શ્રુતિ હાસન હોર્મોનલ સમસ્યા, કેવી રીતે રહે છે ફિટ?

well being suggestions | જીવનશૈલી | અભિનેત્રીઓની જીવનશૈલી અને ફિટનેસની વિગતો સોશિયલ મીડિયા પર વ્યાપકપણે છવાયેલી છે. પરંતુ કેમેરા સામેની ચમક-જગમગાટ અને ગ્લેમર ઉપરાંત, ઘણા સ્ટાર્સ તેના અંગત જીવનમાં ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓમાંથી પસાર થાય છે.અગ્રણી અભિનેત્રી શ્રુતિ હાસને તેને આવતી સ્વાસ્થ્ય સમસ્યાઓ અને તે કેવી રીતે દૂર થાય છે તે વિશે ખુલીને તેના ચાહકોનું ધ્યાન ખેંચ્યું […]

વાંચન ચાલુ રાખો

52 વર્ષની ઉંમરે ગ્લોઇંગ ફેસ માટે ઉર્મિલા માતોંડકરનો નુસ્ખો

અભિનેત્રી ઉર્મિલા માતોંડકર 52 વર્ષની છે તેમ છતાં તેનો ચહેરો યુવાન અને સુંદર દેખાય છે. તેણે તેના ઇન્સ્ટાગ્રામ વીડિયો દ્વારા ઘણીવાર જણાવ્યું છે કે તે કોસ્મેટિક્સ કે બ્યુટી પ્રોડક્ટ્સ કરતાં ઘરેલું ઉપચારો પર વધુ ભરોસો રાખે છે. ભલે તે તેની ત્વચા માટે હોય કે સમગ્ર સ્વાસ્થ્ય માટે. ત્વચાને યુવાન જાળવી રાખવા માટે તે નિયમિતપણે સ્કિનકેર […]

વાંચન ચાલુ રાખો

દાઉદ સાથેના વાયરલ ફોટો અંગે મંદાકિનીનો ખુલાસો

બોલિવૂડમાં એક એવો સમય હતો જ્યારે ફિલ્મ ઉદ્યોગ પર અંડરવર્લ્ડનું ભારે વર્ચસ્વ હતું. તે સમયગાળા દરમિયાન અભિનેત્રી મંદાકિની અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની એક તસવીરે ભારે ચર્ચા જગાવી હતી. કહેવાય છે કે આ તસવીર 1994ની ભારત-પાકિસ્તાન મેચની છે. હવે પહેલીવાર મંદાકિનીએ આ તસવીર અંગે મૌન તોડ્યું છે. વર્ષોથી આ તસવીર વિશે વિવિધ દાવાઓ કરવામાં આવ્યા […]

વાંચન ચાલુ રાખો

સૂર્યા અને જ્યોતિકાએ 20 વર્ષ પછી ફરી કર્યા લગ્ન, તસવીરો થઈ વાયરલ

પ્રખ્યાત તમિલ અભિનેતા સુર્યા અને અભિનેત્રી જ્યોતિકા તેમની 20મી વર્ષગાંઠ પર ફરી એકવાર લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. આ કપલે પોતાના ખાસ દિવસના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે જે હવે ઝડપથી વાયરલ થઈ રહી છે. વીડિયો અને તસવીરોમાં સૂર્ય અને જ્યોતિકા ચર્ચમાં એકબીજા સાથે ફરીથી લગ્ન કરતા જોવા મળે છે. તસવીરો […]

વાંચન ચાલુ રાખો

ગોવિંદા સાથેના અફેરની અફવાઓ પર નીલમ કોઠારીએ તોડ્યું મૌન

80 અને 90ના દાયકામાં બોલિવૂડમાં નીલમ કોઠારી અને ગોવિંદાની જોડીએ ભારે ચર્ચા જગાવી હતી. આ જોડીએ સાથે મળીને 14 ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમની પ્રથમ ફિલ્મ ‘લવ 86’ (Love 86) 1986માં રિલીઝ થઈ હતી. પ્રેક્ષકોને તેમની ઓન-સ્ક્રીન કેમિસ્ટ્રી ખૂબ પસંદ આવી હતી. આ દરમિયાન બંને વચ્ચે રોમાન્સની અફવાઓ પણ ફેલાવા લાગી હતી. એવું પણ કહેવામાં […]

વાંચન ચાલુ રાખો

અંબાણીના ઘરે ગણેશ ચતુર્થીની ઉજવણી, એન્ટાલિયામાં ગણેશ દાદાની મૂર્તિની સ્થાપના

Ganesh Chaturthi 2026 At Ambani Home : ગણેશ ચતુર્થી પર ગણપતિ બાપ્પાની સ્થાપના સાથે 10 દિવસનો ગણેશ ઉત્સવ શરૂ થઇ ગયો છે. 14 સપ્ટેમ્બરથી ચાલનારો 10 દિવસનો આ તહેવાર દેશભરમાં ઉજવવામાં આવી રહ્યો છે. ખાસ કરીને મુંબઈમાં બોલિવૂડ અને ટીવી સ્ટાર્સ દર વર્ષની જેમ આ વખતે પણ પોતાના ઘરે બાપ્પાની પધરામણી કરી છે.  અંબાણી પરિવારથી […]

વાંચન ચાલુ રાખો

સિદ્ધુ મૂસેવાલાના મિત્ર અને સિંગર ગુલાબ સિદ્ધુના ઘર બહાર ગોળીબાર

પંજાબી સિંગર ગુલાબ સિદ્ધુના ઘરની બહાર ગોળીબારની ઘટના સામે આવી છે. એક વીડિયો સામે આવ્યો છે જેમાં પંજાબના બરનાલા જિલ્લાના ફરવાહી ગામમાં આવેલા આ પ્રખ્યાત ગાયક-ગીતકારના નિવાસસ્થાનની બહાર મોટરસાઇકલ પર સવાર ત્રણ વ્યક્તિઓ ગોળીબાર કરતા જોવા મળે છે. અહેવાલ છે કે હુમલાખોરોએ સાતથી આઠ રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. ગુલાબ સિદ્ધુના ઘરે ગોળીબાર સદભાગ્યે આ ગોળીબારમાં […]

વાંચન ચાલુ રાખો

ટીવી ઈન્ડસ્ટ્રી પર રોહિત રોયનું વિવાદિત નિવેદન

1990ના દાયકામાં દૂરદર્શનના લોકપ્રિય શો ‘સ્વાભિમાન’થી ખ્યાતિ મેળવનાર રોહિત રોયે તાજેતરમાં ટેલિવિઝન વિશે એક બોલ્ડ નિવેદન આપ્યું છે. તેમનું માનવું છે કે ફિલ્મ અને ટીવી કલાકારો વચ્ચે ચોક્કસપણે તફાવત છે. તેમણે ટેલિવિઝનને “ડસ્ટબિન મીડિયમ” (કચરાપેટી સમાન માધ્યમ) સુધીનું લેબલ આપી દીધું. તેમણે વધુમાં કહ્યું કે ટીવી કલાકારો જે રીતે જનતાની સામે રજૂ થાય છે તેમાં […]

વાંચન ચાલુ રાખો

બિપાશા બાસુના ન્યુટ્રિશન પ્રોડક્ટમાંથી નીકળ્યા જીવતા કીડા

બિપાશા બાસુએ એક ન્યુટ્રિશન પ્રોડક્ટ (પોષણયુક્ત ઉત્પાદન) સંબંધિત ખાદ્ય સુરક્ષાના મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે. ગુરુવાર 10 સપ્ટેમ્બરના રોજ, તેણે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વીડિયો શેર કર્યો જેમાં દાવો કર્યો કે તેને પ્રોડક્ટની અંદર નાના જીવડાં જોવા મળ્યા છે. વીડિયોમાં તેણે મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) ના કમિશનર તુકારામ મુંઢેને ટેગ કર્યા અને […]

વાંચન ચાલુ રાખો

દીપિકા પાદુકોણના 49,000 રૂપિયાના લેસ મેટરનિટી લુક, સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા

મનોરંજન ન્યૂઝ | જીવનશૈલી | celebrities | ગર્ભવતી બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણે તેના ત્રીજા મહિનામાં પણ ફેશન સાથે પ્રયોગ કરવાનું બંધ કર્યું નથી. અભિનેત્રી તેની ગર્ભાવસ્થા દરમિયાન પણ તેના સ્ટાઇલિશ લુકથી તેના ચાહકોને આશ્ચર્યચકિત કરતી રહે છે. દીપિકા અને રણવીર સિંહે તેમની પુત્રી દુઆના બીજા જન્મદિવસની ઉજવણી માટે ઇન્સ્ટાગ્રામ પર એક સુંદર બ્લેક એન્ડ વ્હાઇટ […]

વાંચન ચાલુ રાખો

રાધિકા આપ્ટે 41 વર્ષની ઉંમરે પણ ફિટ, ફિટનેસ જાળવી રાખવા તે શું કરે છે?

Life-style Desk | રાધિકા આપ્ટે એક એવી અભિનેત્રી છે જે બોલીવુડ અને પ્રાદેશિક સાઉથ ફિલ્મોમાં પોતાની અનોખી અભિનય શૈલી માટે જાણીતી છે. ‘અંધાધુન’, ‘પેડમેન’, ‘પાર્ચ્ડ’ અને ‘મોનિકા ઓ માય ડાર્લિંગ’ જેવી ફિલ્મો માટે જાણીતી આ અભિનેત્રીએ તાજેતરમાં પોતાનો 41મો જન્મદિવસ ઉજવ્યો. આ અભિનેત્રીએ આ ઉંમરે પણ પોતાના સ્વાસ્થ્ય અને જોશને જાળવી રાખવા માટે પોતાના રોજિંદા […]

વાંચન ચાલુ રાખો

મિસ યુનિવર્સ ઈન્ડિયા 2026 કેજિયા લિઝ મેઝો, ગુજરાતની અનુશ્રી સાતવલેકર સેકન્ડ રનર અપ

Miss Universe India 2026 Winners Checklist : મિસ યુનિવર્સ ઈન્ડિયા 2026નો તાજ કેરળની કેજિયા લિઝ મેઝો જીત્યો છે. માત્ર 19 વર્ષની કેજિયા આ ખિતાબ જીતનાર કેરળની પ્રથમ યુવતી છે. આ સાથે આ બ્યૂટી કોમ્પિટિશનમાં સમગ્ર ભારતભરમાંથી 52 સુંદરીઓએ ભાગ લીધો હતો, જેમા કેરળની કેજિયાની સુંદરતાએ સૌને સંમોહિત કર્યા હતા. આ સાથે ગુજરાતની યુવતી અનુશ્રી સાતવલેકર […]

વાંચન ચાલુ રાખો

દીપિકા પાદુકોણે સ્પિરિટ ફિલ્મ કેમ છોડી? સંદીપ રેડ્ડી વાંગના ભાઇએ ખોલ્યો રાઝ

Bollywood Gossip : વર્ષ 2025માં દીપિકા પાદુકોણના હાથમાંથી બે ફિલ્મ નીકળી ગઇ. તેમાંથી એક સંદીપ રેડ્ડી વાંગાની ‘સ્પિરિટ’ હતી. જેના વિશે ઘણી બાબતો બહાર આવી હતી. હવે સંદીપ રેડ્ડી વાંગાના ભાઇ પ્રણય રેડ્ડી વાંગાએ દીપિકાના ફિલ્મમાંથી બહાર નીકળવાનું અસલી કારણ જાહેર કર્યું છે. હકીકતમાં, પ્રણય રેડ્ડી વાંગા ‘સ્પિરિટ’ના નિર્માતા પણ છે. દીપિકા પાદુકોણના સ્થાને તૃપ્તિ […]

વાંચન ચાલુ રાખો

ગોવિંદા બીજા લગ્ન કરવાના હતા – સુનિતા આહુજાનો દાવો; રાખી સાવંતના કોલથી નવો વિવાદ

Sunita Ahuja Rakhi Sawant Video Viral : ગોવિંદા અને સુનિતા આહુજા વચ્ચેના સંબંધો વિશે અટકળો સમાપ્ત થઇ રહી નથી. તાજેતરમાં સુનિતા આહુજાએ ગોવિંદા સાથે છૂટાછેડાની અરજી પાછી ખેંચવાનું કારણ જણાવ્યું છે. છૂટાછેડાની અરજી પાછી ખેંચ્યા બાદ પહેલીવાર આ મામલે વાત કરતાં તેણે રાખી સાવંતને કહ્યું છે કે ગોવિંદા ફરી લગ્ન કરવા જઈ રહ્યો છે. તેથી […]

વાંચન ચાલુ રાખો

રેખા ફિલ્મની શુટિંગ વખતે અમિતાભને પતિ માનવા લાગી, ઇમરાવ જાન ફિલ્મના ડિરેક્ટરનો ધડાકો

CineGram : રેખા અને અમિતાભ બચ્ચનની લવ સ્ટોરી હિન્દી સિનેમાની સૌથી ચર્ચાસ્પદ કહાણી માનવામાં આવે છે, જેના વિશે આજે પણ ઘણી ચર્ચા થાય છે. બંનેએ ક્યારેય જાહેરમાં તેમના સંબંધોનો સ્વીકાર કર્યો નથી, પરંતુ તેમના નામ સાથે સંકળાયેલી લવ સ્ટોરી દાયકાઓ પછી પણ રસનો વિષય છે. રેખાના જીવન પર લખાયેલ પુસ્તક ‘રેખા: ધ અનટોલ્ડ સ્ટોરી’માં પણ […]

વાંચન ચાલુ રાખો

સ્વિગી ઓર્ડરમાંથી નીકળ્યો વંદો, શ્વેતા તિવારીએ કરી ફરિયાદ

ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઓનલાઈન કરિયાણાની ડિલિવરી અંગેનો એક ચોંકાવનારો અનુભવ શેર કર્યો છે. શ્વેતાએ દાવો કર્યો હતો કે તેણીએ ઇન્સ્ટામાર્ટથી રેડ બુલનો ઓર્ડર આપ્યો હતો, પરંતુ ડિલિવરી સાથે તેના ઘરે એક કોકરોચ આવી પહોંચ્યો. તેણીએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર આ ઘટનાનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં કોકરોચ તેના ઘરની […]

વાંચન ચાલુ રાખો

ગોવિંદા અને સુનિતા અહુજાના નથી થઈ રહ્યા છૂટાછેડા

ઘણા સમયથી ગોવિંદા અને તેની પત્ની સુનિતા આહુજા વચ્ચેના સંબંધોમાં અણબનાવના અહેવાલો હતા. વિવિધ મીડિયા અહેવાલો અનુસાર, ડિસેમ્બર 2024 માં બાંદ્રા ફેમિલી કોર્ટમાં સુનિતા અને ગોવિંદાને લગતી છૂટાછેડાની અરજીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સુનિતા આહુજા ઘણી વખત ગોવિંદા વિરુદ્ધ નિવેદનો આપતી જોવા મળી હતી. હવે સુનિતા આહુજાએ છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી છે. તાજેતરમાં […]

વાંચન ચાલુ રાખો

35 વર્ષની વયે અનન્યા રાજનું નિધન, પરિવારે કરી પુષ્ટિ

ચાહકોએ શોક વ્યક્ત કર્યો અનન્યાના અવસાનના સમાચારથી ચાહકો આઘાતમાં છે. ઘણા લોકોએ પોસ્ટના કોમેન્ટ બોક્સમાં પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. એક યુઝરે લખ્યું, “રેસ્ટ ઈન પીસ, અનન્યા. આ સમાચાર અતિ આઘાતજનક અને હૃદયદ્રાવક છે.” બીજા યુઝરે લખ્યું, “તે એક સુંદર, તેજસ્વી અને પ્રેમાળ વ્યક્તિ હતી. આ સમાચાર ખૂબ જ આઘાતજનક છે. ભગવાન આ મુશ્કેલ સમયમાં તેના […]

વાંચન ચાલુ રાખો

પૈસા કરતા વ્યક્તિના સિદ્ધાંત મોટા – સની દેઓલે પ્રોડક્ટની જાહેરાત મામલે કહીં આ હૃદયસ્પર્શી વાત

Sunny Deol : સની દેઓલ બટવારા ફિલ્મને લઇ ચર્ચામાં છે. તો બીજી બાજુ મહારાષ્ટ્ર ફાર્મ એન્ડ ફાર્મ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) એ પાન મસાલાની જાહેરાત મામલે બોલિવૂડ અભિનેતા અજય દેવગણ, શાહરૂખ ખાન અને ટાઇગર શ્રોફને નોટિસ ફટકારી હતી. આ દરમિયાન, સની દેઓલનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેણે કહ્યું હતું કે આવી જાહેરાતો કરવા માટે તેને પોતાના […]

વાંચન ચાલુ રાખો

રણબીર કપૂરની રામાયણ ફિલ્મ ચીનમાં અલગ નામે રિલીઝ થશે, રન ટાઇમ અન્ય દેશો કરતા ઓછો હશે

Ranbir Kapoor Ramayana Launch Date : રણબીર કપૂર અને યશની બહુપ્રતિક્ષા ફિલ્મ ‘રામાયણ’ સતત ચર્ચામાં રહે છે. ફિલ્મના બજેટથી લઈને તેના શાનદાર VFS સુધી, તેના વિશે ચર્ચા થઇ રહી છે. ફિલ્મ જોવાનો ઉત્સાહ દર્શકોમાં સ્પષ્ટપણે દેખાય છે. આ ફિલ્મને ગ્લોબલ લેવલ પર રિલિઝ કરવા માટે નિર્માતાઓએ એને ભવ્ય રીતે રજૂ કરવાની યોજના બનાવી છે. આ […]

વાંચન ચાલુ રાખો

પત્ની સુનિતાના ગંભીર આક્ષેપોથી ગુસ્સે થયો ગોવિંદા, ‘મર્યાદામાં રહો’ કહીને આપ્યો કડક જવાબ

બોલિવૂડ સુપરસ્ટાર ગોવિંદાએ તેની પત્ની સુનિતાના તાજેતરના આરોપો અને કઠોર ટિપ્પણીઓ પર સખત પ્રહાર કર્યા છે. તેણીને “તેની મર્યાદામાં રહેવા” સલાહ આપતા અભિનેતાએ ચેતવણી આપી છે કે બીજાઓ પર ઘૃણાસ્પદ દુર્વ્યવહાર કરતા પહેલા વ્યક્તિએ એ શક્યતા ધ્યાનમાં લેવી જોઈએ કે આવા દુર્વ્યવહાર આખરે પોતાની જાત પર પણ થઈ શકે છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો […]

વાંચન ચાલુ રાખો

શું ઉર્મિલા માતોંડકર અને રામ ગોપાલ વર્માએ મંદિરમાં કર્યા હતા લગ્ન? ચિરંજીવીએ કર્યો હતો મોટો દાવો

ઉર્મિલા માતોંડકર બોલીવુડની જાણીતી અભિનેત્રીઓમાંની એક છે. તે તાજેતરમાં તેના ભૂતપૂર્વ પતિ મોહસીન અખ્તરના બીજા લગ્નને કારણે ફરી ચર્ચામાં આવી છે. મોહસીને તાજેતરમાં તેની બીજી પત્નીના ફોટા શેર કર્યા છે. તેણે ઉર્મિલાથી છૂટાછેડા લીધાના લગભગ બે વર્ષ પછી જૂન 2026 માં ફરીથી લગ્ન કર્યા છે. આ દરમિયાન ઉર્મિલા સિંગલ લાઈફને એન્જોય કરી રહી છે. ઉર્મિલાનું […]

વાંચન ચાલુ રાખો
યામી ગૌતમને બોલિવૂડમાં કેમ લાગતું હતું કે તે ‘અહીંની નથી’?

યામી ગૌતમને બોલિવૂડમાં કેમ લાગતું હતું કે તે ‘અહીંની નથી’?

Yami Gautam Bollywood Outsider । યામી ગૌતમ એ પોતાની કરિયરના શરૂઆતના તબક્કામાં ઘણી વખત એવું અનુભવ્યું હતું કે તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સ્વીકારાયેલી નથી. બોલિવૂડમાં તેણીને ઘણી વખત પોતાને બહારની વ્યક્તિ જેવી લાગણી થઈ હતી. મનોવિજ્ઞાન મુજબ, ગ્રુપિઝમ, સમાનતા પૂર્વગ્રહ અને ‘અમે-તેઓ’ની માનસિકતા વ્યક્તિને બહારની વ્યક્તિ હોવાનો અનુભવ કરાવી શકે છે. જાણો આવી સ્થિતિનો સામનો કેવી […]

વાંચન ચાલુ રાખો
“મેં ક્યારેય કોઈ બોલિવૂડ એક્ટ્રેસને ડેટ નથી કરી”, પ્રીતિ ઝિંટા સાથેના અફેર પર બ્રેટ લીનો ખુલાસો

“મેં ક્યારેય કોઈ બોલિવૂડ એક્ટ્રેસને ડેટ નથી કરી”, પ્રીતિ ઝિંટા સાથેના અફેર પર બ્રેટ લીનો ખુલાસો

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર બ્રેટ લીએ પોતાની આઈપીએલ કારકિર્દી કિંગ્સ ઈલેવન પંજાબ (હવે પંજાબ કિંગ્સ) થી શરૂ કરી હતી અને બાદમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે જોડાયા હતા. આઈપીએલમાં તેમના સમય દરમિયાન લી વારંવાર પંજાબ કિંગ્સની સહ-માલિક અને બોલીવુડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા સાથે જોવ મળ્યા હતા. તેમણે હવે આ બાબત પર ખુલીને વાત કરી છે. પ્રીતિ […]

વાંચન ચાલુ રાખો