ક્રિકેટ ચાહકો માટે મોટા સમાચાર, બાબા અપરાજિતનો 32 વર્ષની ઉમંરે કિક્રેટ માંથી સંન્યાસ

Baba Aparajith Retirement: ક્રિકેટ ચાહકો માટે એક મોટા સમાચાર આવ્યા છે. માત્ર 32 વર્ષના આઈપીએલ ક્રિકેટર બાબા અપરાજિતે ક્રિકેટ જગત માંથી સંન્યાસ લેવાની ઘોષણા કરી છે. ટીમ ઈન્ડિયા નહીં પણ ઇન્ડિયા અંડર 19, ઇન્ડિયા એ, તમિલનાડુ તરફથી અને IPLમાં ચેન્નઈ સુપર કિંગ્સનો ભાગ રહેલા બાબા અપરાજિત ફર્સ્ટ ક્લાસ ક્રિકેટને અલવિદા કહ્યું છે.  તેમણે છેલ્લે જાન્યુઆરી […]

વાંચન ચાલુ રાખો