ગુજરાતમાં ઠંડીનું મોજું યથાવાત, દેશના 8 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
Aaj nu havaman: ગુજરાતમાં હવે શિયાળો જામવા લાગ્યો છે ત્યારે રાજ્યમાં ઠંડીનું મોજું યથાવત રહ્યું છે. બીજી તરફ પૂર્વીય પવનોના પ્રભાવને કારણે દક્ષિણ ભારતના રાજ્યોમાં હાલમાં વરસાદ ચાલુ છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ 25 નવેમ્બરના રોજ આઠ રાજ્યોમાં હળવાથી ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. આ સમયગાળા દરમિયાન 60 થી 80 કિમી પ્રતિ કલાકની […]
વાંચન ચાલુ રાખો