અમેરિકાએ ભારત માટે પ્રસ્તાવિત કર્યો નવો ટેરિફ દર, જાણો કઇ શરતો પર મળશે રાહત
US tariff : અમેરિકાએ ભારતમાંથી આયાત થતા માલ પર 25 ટકા ટેરિફ લગાવવાનો પ્રસ્તાવ આપ્યો છે. જોકે ભારત અને અમેરિકા વચ્ચે ઔપચારિક ટ્રેડ ડીલ થાય તો આ દર ઘટીને 17 ટકા થઇ શકે છે. યુએસ ટ્રેડ રિપ્રેઝેન્ટેટિવ ઓફિસે (USTR) બુધવારે બે અલગ તપાસો પૂર્ણ કર્યા પછી આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેમાં ભારતમાં બળજબરી મજૂરીથી […]
વાંચન ચાલુ રાખો