ડેસ્ક જોબમાં આખો દિવસ બેસી રહેવાથી આયુષ્ય ઘટે, રિસર્ચ શું કહે છે?

ડેસ્ક જોબમાં આખો દિવસ બેસી રહેવાથી આયુષ્ય ઘટે, રિસર્ચ શું કહે છે?

જીવનશૈલી | લોકોમાં વાઈટ કોલર નોકરીઓ પ્રત્યેનો પ્રેમ દર વર્ષે વધી રહ્યો છે. પરંતુ કોઈને ખ્યાલ નથી કે લાંબા સમય સુધી બેસવું કેટલું જોખમી હોઈ શકે છે. તાજેતરમાં બ્રિટિશ જર્નલ ઓફ સ્પોર્ટ્સ મેડિસિનમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં સૂચવવામાં આવ્યું છે કે દિવસમાં 22 મિનિટની મધ્યમથી જોરદાર કસરત લાંબા સમય સુધી બેસવાની હાનિકારક અસરોનો સામનો કરવામાં મદદ […]

વાંચન ચાલુ રાખો